Letest News
ડીસા એકેડમી G FORCE ક્રિકેટ એકેડમી આયોજીત શેઠશ્રી લચ્છાજી હિન્દુજી માલી સિઝનબોલ વનડે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં બીસીએ મહેસાણા સામે ભીલડી સ્પોર્ટસ ચેમ્પિયન
ડીસા એકેડમી G FORCE ક્રિકેટ એકેડમી આયોજીત શેઠશ્રી લચ્છાજી હિન્દુજી માલી સિઝનબોલ વનડે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં બીસીએ મહેસાણા સામે ભીલડી સ્પોર્ટસ ચેમ્પિયન
બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ઉત્સાહભેર ડોર ટુ ડોર કેમ્પેઇંગનો જિલ્લામાં આરંભ
કાર્યકર્તાઓએ ડોર ટુ ડોર કેમ્પેઇંગની શરૂઆત કરી છે
પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરપીના જવાનોએ કર્યુ મતદાન
લોકસભાની ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓ માટે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન યોજાયું
સિધ્ધપુર વિધાનસભાના ગામોમાં પાટણ લોકસભાના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોર દ્વારા સભા યોજાઈ
ગુજરાતની અંદર પાટણ ૩ લોકસભામાં પણ ચૂંટણીના પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યા છે
મોરથલ ગોળીયા ખાતે પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ
ડીસા તાલુકાના મોરથલ ગોળીયા મુકામે સ્વ.ચમનપુરી શંકરપુરી ગૌસ્વામી પરિવાર દ્વારા મેલડી માતાજી, ચેહર માતાજી, સધી માતાજી, બ્રહ્મમાણી માતાજી, શ્રી ગણપતિજી, શ્રી ભેરૂજી, શ્રી વીરબાપજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા તા.૧૩-૪ અને ૧૪-૪ ના રોજ યોજાઈ હતી.
સદરપુર ખાતે ર્ડા. બાબાસાહેબની જન્મજયંતિ પ્રસંગે કાર્યક્રમ યોજાયો
સદરપુર ખાતે ર્ડા. બાબાસાહેબની જન્મજયંતિ પ્રસંગે કાર્યક્રમ યોજાયો
મોદીના-હનુમાન-ઓમ-માથુર-અંબાજી-મંદિર-આવ્યા
૨૦૧૯ મા બીજેપીની ગુજરાતમાં ૨૬ માંથી ૨૬ સીટો આવશે અને મોદી ફરીથી ૨૦૧૯ માં પીએમ બનશે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.
ગઢ ખાતે ઠંડી છાશની પરબ શરૂ કરાઈ
ગઢના તબીબની સરાહનીય કામગીરી ઃ તેમની માતાના નામે ઠંડી છાશની પરબ શરૂ કરી
લાખણીમાં કોંગ્રેસની જાહેર સભામાં ઠાકોર સમાજના અગ્રણીઓએ અલ્પેશ ઉપર આક્ષેપોનો વરસાદ કર્યો
અલ્પેશ ઠાકોરે ઉત્તર ગુજરાતની લોકસભા બેઠકો ઉપર કોંગ્રેસને નુકસાન કરવા ૯૦ કરોડનું સેટિંગ કર્યુ છે- બળવંતજી ઠાકોર (ઉપપ્રમુખ- તા.પં. દિયોદર)
થરાદ શહેરમાં યુવા મોરચા અને મહિલા મોરચા દ્વારા ડોર ટુ ડોર મહાસંપર્ક અભિયાન
સતત ડોર ટુ ડોર લોક સંપર્ક કરી પરબતભાઈ રૂપી કમળ દિલ્હી મોકલવા વિનંતી કરી રહ્યા છે
થરામાં પ્રજાપતિ સમાજની કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે હવન યોજાયો
થરામાં પ્રજાપતિ સમાજની કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે હવન યોજાયો
શિકારપુરા ખાતે રામનવમીનો ભવ્ય મેળો યોજાયો
શિકારપુરા ખાતે રામનવમીનો ભવ્ય મેળો યોજાયો
દેલવાડા ગામે રાધાકૃષ્ણ ભગવાનની ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ
દેલવાડા ગામે રાધાકૃષ્ણ ભગવાનની ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ
ડીસામાં-વધુ-એક-ચીલ-ઝડપ
પૂજા કરી પરત ફરતા શખ્સનો સોનાનો દોરો લૂંટાયો
કોંગ્રેસ ભ્રમ ફેલાવીને વોટ બેંક માટે રાજનીતિ કરે છે
દલાલોને દૂર કરી પુરા રૂપિયા ખેડૂતોને મળે તેની ચોક્સાઈ એકમાત્ર નરેન્દ્ર મોદીએ રાખી છે ઃ સર્વાંગી વિકાસ કરાયો
પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ
પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ
બોર્ડર નજીક આવેલ સેલ્ફી પોઇન્ટ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ૧૧ વર્ષિય માસુમનું મોત
મૃતક બાળક ભાભર તાલુકાના ગાંગુણનો હતો
થરામાં મર્યાદા પુરષોત્તમ રામચંદ્ર ભગવાનની રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી
દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી ૧૦૦૮ ધ.ધૂ.સંતશ્રી બળદેવનાથ બાપુ સાથે કેસરિયા સાફા પહેરી નવયુવાનો વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રામાં જોડાયા
બનાસકાંઠા જિલ્લામાં હવામાનમાં પલટો
હવામાન વિભાગ દ્વારા આપેલી કમોસમી વરસાદની આગાહી ને લઇ ખેડૂત વર્ગમાં ચિંતા


