કુશ્કલ ગામે ખેતરમાં છુપાયેલ જંગલી રીંછને રેસ્ક્યુ કરીને પાંજરે પુરાયું

વહેલી પરોઢે ગામની સીમમાં જંગલી રીંછ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો

Letest News

બનાસકાંઠાના ડીસામાં અમિત શાહની જાહેર સભા યોજાશે.

લોકશભા ચૂંટણી ને લઈને કોંગ્રેસ અને ભાજપ પોતાની પાર્ટી ને જીતાડવા તડામાર ત્યારી કરી રહી છે ત્યારે આજે બનાસકાંઠા ના ડીસામાં ભારતીય જનતા પાર્ટીના દિગજ નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રોડસો યોજી રિસાલા ચોક ખાતે જાહેર સભા સંબોધસે લોકસભા ચૂંટણી 23 તારીખે યોજના છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ દ્વારા પોતાની પાર્ટીને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે આજે ડીસા ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ડીસાના જાહેરમાર્ગો ઉપર રોડ શો યોજી રીસાલા ચોક ખાતે જાહેર સભા સંબોધશે..

Read More

ડીસામાં યોજાયેલ સ્વામીનારાયણ પારાયણ દરમિયાન પ્રબુધ્ધ નાગરિકો દ્વારા મોમેન્ટો આપી શુભેચ્છા વ્યક્ત કરાઈ

ડીસામાં યોજાયેલ સ્વામીનારાયણ પારાયણ દરમિયાન પ્રબુધ્ધ નાગરિકો દ્વારા મોમેન્ટો આપી શુભેચ્છા વ્યક્ત કરાઈ

Read More

ધાનેરામાં એકજ જમીન બે લોકોને વેચવામાં આવતાં ઠગાઇની ફરિયાદ

ધાનેરા તાલુકામાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે જમીન કૌભાંડ

Read More

પાલનપુર ખાતેથી ૪૩ લાખની નકલી નોટો ઝડપાઈ

પોલીસ દ્વારા ખાનગી બસનું ચેકીંગ કરતી વખતે રૂપિયા ૪૩.૩૦ લાખની બે હજારની નકલી નોટો સાથે શખ્સ ઝડપાયો

Read More

લાખણી ના કૃષ્ણનગર માં રાજા રામજી નો ભવ્ય લોકમેળો યોજાયો

ભારતભરના આંજણા ચૌધરી સમાજનાં કુળગુરુ સંતશ્રી ૧૦૦૮ રાજારામ ભગવાનની ગત રોજ રામનવની ના પાવન દીને 137મી જન્મજ્યંતિની ભવ્ય ઉજવણી રાજસ્થાનના સીકારપુરા જયારે બનાસકાંઠા ના લાખણી કૃષ્ણનગરમાં કરવામાં આવી

Read More

હિન્દુઓના આરાધ્ય દેવ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો આજે જન્મ દિવસ છે

હિન્દુઓના આરાધ્ય દેવ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો આજે જન્મ દિવસ છે

Read More

સરહદી સુઇગામ ના નડાબેટ ખાતે માતાજીના પટાગણ મા પરંપરાગત લોકમેળો યોજાયો

સરહદી સૂઇગામ ના નડાબેટ ખાતે માતાજી ના પટાંગણમાં પરંપરાગત લોકમેળો યોજાયો.. આંતરરાષ્ટ્રીય સરહદી સીમાડે આવેલા ભારત પાકિસ્તાન ની સીમા ઉપર સુઈગામના નડાબેટ મા વરૂડી માતાનું ભવ્ય મંદિર આવેલું છે, માં નડેશ્વરી ના ધામ ખાતે આજે 33 માં પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે તારીખ ૧૩/૪/ ૨૦૧૯ ને શનિવાર ના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ,

Read More

ડીસા શહેરમાં આજે સાઈ જન્મોત્સવની સાઈબાબા મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી

ડીસા શહેરમાં આજે સાઈ જન્મોત્સવની સાઈબાબા મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી

Read More

ડીસામાં ડો.બાબા સાહેબની જન્મ જ્યંતિ ઉજવાઈ

ડીસામાં ડો.બાબા સાહેબની જન્મ જ્યંતિ ઉજવાઈ

Read More

ધાનેરા મો બાબા સાહેબ અબેડકર ની શોભા યાત્રા નિકલી

બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા માં બાબા સાહેબ ની જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી

Read More

પરેશ રાવલનો પુત્ર આદિત્ય 'બમફાડ' ફિલ્મથી કરશે ડેબ્યુ

ટેલિવિઝન માટે પ્રસિદ્ધ મરાઠી ફિલ્મ સૈરાટનું રૂપાંતર કરનારા પ્રદીપ કુમાર અને તેમની પત્ની શૈકા પરવીને 'શૈકા ફિલ્મ્સ' નામે એક ફિલ્મ કંપની સ્થાપી છે.

Read More

અમેરિકન મેગેઝિનનો દાવો: પાકિસ્તાનના તમામ F-16 ફાઇટર જેટ સલામત

ભારત વિરુદ્ધ લડાકૂ વિમાન F-16 વાપરવાના મામલે અમેરિકાએ પાકિસ્તાનને ક્લિન ચીટ આપી દીધી છે. અમેરિકાના એક અગ્રણી મેગેઝિનમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, અમેરિકાએ પાકિસ્તાનને જે F-16 વિમાનો આપ્યા છે તેની સંખ્યા પૂરી છે.

Read More

કોલકત્તા સામેની મેચ પહેલા ચેન્નાઇ મુશ્કેલીમાં

કોલકત્તા સામેની મેચ પહેલા ચેન્નાઇ મુશ્કેલીમાં, બ્રાવો બાદ આ સ્ટાર બૉલર થયો બહાર......હરભજન સિહ

Read More

ગુજરાતના કયા જાણીતા ક્રિકેટરની બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા !

દેશની ક્રિકેટ ટીમમાં રમતા અને જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં મોટા બહેન નયનાબા તથા પિતા અનિરૂદ્ધસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે.

Read More

બલિયામાં દુર્ગા મંદિર હવે મોદી મંદિર ઃ લોકોના વ્રત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકોને સોશિયલ મિડિયા પર ભક્ત કહેનાર લોકોની ભરમાર રહેલી છે પરંતુ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લામાં તો મોદીને ભગવાન તરીકે માનનાર લોકોની પણ સંખ્યા ખુબ મોટી છે.

Read More

શિવપાલનો ડિમ્પલની વિરુદ્ધ ઉમેદવાર ન ઉતારવા નિર્ણય

પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવે કહ્યુ છે કે તમામ બાબતોને ધ્યાનમાં લઇને પરિવારની પુત્રવધુની સામે કન્નોજમાં પોતાના ઉમેદવારને ન ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Read More