કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં ફ્‌લેગમાર્ચ યોજાઈ

લોકસભાની ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવે છે. ફ્‌લેગમાર્ચ અને ખૂબ જરૂરી રીતે ફ્‌લેગમાર્ચ નું આયોજન કર્યું હતું. શિહોરી બસ સ્ટેન્ડ થઈ શિહોરી પાટણ નાળા સુધી ઝીણવટથી નિરીક્ષણ કર્યું હતું.

Letest News

કાંકરેજના વાલપુરા ખાતે ધો.૮ નો શાળા વિદાય કાર્યક્રમ યોજાયો

કાંકરેજ તાલુકાના વાલપુરા ગામે ધો.૮ ના વીદ્યાર્થીઓનો દીક્ષાંત કાર્યક્રમ યોજાયો

Read More

કાનપુર પૂર્વા એક્સપ્રેસ પાટા પરથી ખડી પડી, ૨૫ ઇજાગ્રસ્ત

પૂર્વા એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ખડી પડ્યા બાદ ચકચાર ઃ અકસ્માતના કારણે ૧૧ ટ્રેનોને રદ કરાઇ

Read More

ડીસાના કંસારી નજીકથી વિદેશી દારૂ ઝડપાયો

ડીસા રૂરલ પોલીસ સ્ટેશન- ટાટા ઇન્ડીગો ગાડીમાં ચોર ખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ સાથે બે ઇસમોને એલ.સી.બી. પાલનપુરે ઝડપી પાડયા હતા.

Read More

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વિસનગર ખાતે તાલુકા કક્ષાનો મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો

વિસનગર મુકામે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા સંકલિત) સેમીનાર સંજયભાઈ રાવલ મોટીવેશનલ સ્પીકર દ્વારા યોજાયો. તેમાં બ્રહ્મસમાજના પ્રમુખોનું સન્માંન કરવામાં આવેલ છે.

Read More

રાહુલ આજે ઉત્તર ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરવા સુસજ્જ

રાહુલ-ગાંધી-બે-જગ્યા-પર-સભા-કરશે-ઃ-કોંગ્રેસના-કાર્યકરો-અને-નેતાઓ-તેમના-કાર્યક્રમને-સફળ-બનાવવા-માટે-તૈયાર

Read More

ડીસા માર્કેટયાર્ડ તમાકુની આવકથી ભરાયું

૧૨૦૦-થી-૧૫૭૧-નો-ભાવ-મળતા-દૈનિક-૩૦-હજાર-બોરીથી-વધુની-આવક-ઃ-૨.૫૦-બોરી-નોંધાઇ

Read More

ડીસા ખાતે કાજલ મહેરીયાનો રોડ શો

આ રોડ શોમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા

Read More

વડગામ અનુસૂચિત જાતિના સંમેલનમાં મંડપ ઉડયો બે ને ઇજા

આગેવાનોએ સ્ટેજ ના છોડ્‌યું લોકો નીચે દબાયા જાનહાની ટળી

Read More

માંડલ ખંભલાય માતાજી મંદિરે દર્શન કરવા આવેલા યાત્રિકની ગાડી અગ્નિની જ્વાળાઓમાં લપેટાઇ

ગાડીમાં બેઠેલા સુરેન્દ્રનગરના યાત્રિક પરિવારનો આબાદ બચાવ,કોઈ જાનહાની નહી

Read More

ભાંડોત્રા ગામે જમીન બાબતે ખેલાયો ખૂની ખેલ એકનું મોત, બે ગંભીર

પાડોશી ખેતર વાળાઓએ ખૂની ખેલ ખેલતા ગામમાં અરેરાટી

Read More

પાટણ-ભીલડી રેલવે ટ્રેક પર માલગાડી ટ્રેનનો પ્રારંભ

મે માસમાં પેસેન્જર ટ્રેનો પણ દોડતી થઈ જશે તેવી ચર્ચા

Read More

થરાદ ખાતે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની જંગી જાહેરસભા

કોંગ્રેસ વર વગરની જાન છે તેમાં બેસવાનો કોઇ અર્થ નથી પુરૂસોત્તમ રૂપાલા

Read More

કુલદીપના આંસુ છલકાયા

IPL 2019,ની 35મી મેચમાં કેકેઆરના બોલર કુલદીપ યાદવે 4 ઓવરમાં 59 રન આપ્યા

Read More

રાજકુમાર રાવ અને કંગના રનૌતની ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા' વિરુદ્ધ સેન્સર બોર્ડમાં ફરિયાદ, તાત્કાલિકપણે ટાઇટલ બદલવાની માગ

રાજકુમાર રાવ અને કંગના રનૌતની ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા'નું પોસ્ટર રિલીઝ થતાંવેંત આ ફિલ્મ વિવાદમાં સપડાઈ ગઈ છે.

Read More

નેપાળે 2 કરોડની કિંમતે 1.3 કિલો વજન ધરાવતો પોતાનો પ્રથમ ઉપગ્રહ લૉન્ચ કર્યો

વડાપ્રધાન કેપીએસ ઓલીએ કહ્યું કે, દેશ માટે આ અભૂતપૂર્વ ગૌરવની ક્ષણ છે.

Read More

મડેરા આઇલેન્ડ નજીક બસ પલટી જતાં ગંભીર અકસ્માત, 29નાં ઘટનાસ્થળે મોત; 22 ઘાયલ

પોર્ટુગલના મડેરા હોલિડે આઇલેન્ડમાં એક કોચ બસને અકસ્માત નડતાં 29 લોકોનાં મોત થયા છે. આ બસ આઇલેન્ડની રાજધાની ફૂંચલ જઇ રહી હતી

Read More

સુષમાના નિવેદન પર પાકિસ્તાની સેનાએ કહ્યું- ભારત સ્વીકારી લે કે 2016માં સર્જિકલ સ્ટ્રાઈક નહોતી થઈ

પાકિસ્તાની આર્મીએ કહ્યું કે, ભારતે એ સ્વીકારી લેવું જોઈએ કે 2016માં કોઈ સર્જિકલ સ્ટ્રાઈક થઈ ન હતી.

Read More

ક્રિકેટર સાથે લગ્ન કરવા માતા-પિતા બનતા હતા અડચણ, બોયફ્રેન્ડ સાથે મળીને કર્યું એવું કે....

નાગપુરના દત્તવાડી વિસ્તારમાં રહેતા શંકર ચંપાતી (ઉ.72 વર્ષ) અને તેની પત્ની સીમા ચંપાતી (ઉ.64 વર્ષ)ની રવિવારે લાશ મળી હતી. પોલીસે જ્યારે હત્યાના મામલાની તપાસ શરૂ કરી ત્યારે જે સત્ય સામે આવ્યું તે ચોંકાવનારું હતું.

Read More