બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ દ્વારા મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો

૫૦૦૦ થી પણ વધુ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોકોને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વિકાસલક્ષી કામોથી અવગત કરાવી ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા માટેની અપીલ કરશે.

Letest News

નારોલી ગામે ઘાસ ભરેલી ગાડીમાં આગ લાગતા ઘાસ બળીને ખાખ

થરાદ તાલુકાના નારોલી ગામે સરકારી ઘાસ ભરેલ ગાડીમાં આગ લાગી, જેમાં ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું. દુષ્કાળગ્રસ્ત થરાદ તાલુકામાં સરકાર દ્વારા રાહતદરે ૨ રૂપિયાના ભાવે ઘાસ આપે છે

Read More

ડીસા માર્કેટયાર્ડમાં વરીયાળી અને જીરાની આવકમાં નોંધપાત્ર વધારો

વધુ ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.

Read More

ધાનેરા તાલુકામાં રાયડા ખરીદીમાં લેવાય છે મજુરીના નામે ૩૦૦ રૂપિયા

૨૦૦૦ રૂપિયા દલાલોને આપો અને ફોર્મ ડાયરેક્ટ ઓનલાઇન અગાઉ મગફળી કૌભાંડની ટેવ આ રાયડા ખરીદીમાં પણ દેખાઇ

Read More

ગુજરાતમાં મોદી-શાહ સામે રાહુલ અને પ્રિયંકાનો પ્રચાર

૧૮ એપ્રિલે મોદી, રાહુલ, પ્રિયંકા સૌરાષ્ટ્રમાં સભા કરશે પીએમ ખુદ ૧૭મીએ રાત્રે તમામ બેઠકોની સમીક્ષા કરશે

Read More

સરહદી વાવ પંથકમાં ભાજપ તરફી ભારે જુવાળ જંગી સભાઓને સંબોધતા પરબતભાઇ અને શંકરભાઈ

અનેક કોંગ્રેસી કાર્યકરોએ પંજો છોડીને કેસરીયો ધારણ કર્યો

Read More

લોકસભા ભાજપના ઉમેદવારના પ્રચારઅર્થે ડીસામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પધારશે

ડીસામાં બનાસકાંઠા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલના ચૂંટણી પ્રચારઅર્થે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ડીસાના રીસાલા ચોક ખાતે તા.૧૫-૪-૧૯ને સોમવારના રોજ બપોરે ૨ઃ૦૦ વાગે એક જંગી જાહેરસભાને સંબોધવાના છે.

Read More

ડો. આંબેડકર એક પ્રેરણામૂર્તિ

તાજનગર પ્રેમ કી નિશાની હે તો ૧૪ એપ્રિલ એક શેર કી કહાની હૈ

Read More

ડીસામાં સક્રિય ટોળકીએ સોનાની ચેઇનની લૂંટ ચલાવી

ડીસામાં છેલ્લા ઘણા સમયથી સક્રિય ભેજાબાજ ટોળકી અવારનવાર આબાદ દાવ અજમાવી જાય છે.ડીસામાં છેલ્લા ઘણા સમયથી સક્રિય ભેજાબાજ ટોળકી અવારનવાર આબાદ દાવ અજમાવી જાય છે

Read More

કોંગીના શાસનકાળમાં ભ્રષ્ટાચારે દેશને ભરડો લીધો હતો ઃ રૂપાણી

મોદીના દિલમાં દેશપ્રેમ તેમજ રાષ્ટ્રહિતે જ્યારે રાહુલ ગાંધીના દિલમાં માત્ર સ્વહિત અને સત્તા લાલસા દેખાઈ રહી છે ઃ મોદીએ ભારતને ગૌરવ અપાવ્યું

Read More

કાંકરેજના ખીમાણા ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

બનાસકાંઠા એલસીબીની ટીમે આઠ શખ્સોને ઝડપી ૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો

Read More

ચોકીદાર દંપતીએ મકાન માલિકના જ ઘરમાં કર્યો ૪.૫૬ લાખનો ચોરી

રાજકોટમાં જમીન-મકાનના બંધ મકાનમાંથી ચોકીદાર નેપાળી દંપતી સાગરીત સાથે મળી રૂ.૪,૫૬,૫૦૦ની માલમતાની ચોરી કરી હતી.

Read More

પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિની બેઠક યોજાઇ...

ઐક્ય સમિતિ દ્વારા લેવાયો નિર્ણય....અલ્પેશ ઠાકોરને જે પક્ષમાં રહેવું હોય ત્યાં રહે સમાજ તેની સાથે નથી...

Read More

પશ્ચિમ બંગાળમાં રામનવમી પર રેલીને લઈને વિવાદ, પોલીસે વિશ્વ હિંદુ પરિષદની રેલીને મંજૂરી આપવા કર્યો ઇન્કાર

પશ્ચિમ બંગાળમાં રામનવમીના અવસર પર કોલકતા પોલીસે વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)ના કાર્યકર્તાઓને બાઈક રેલી કાઢવાની મંજૂરી આપવા પર ઇન્કાર કરી દીધો છે.

Read More

અમદાવાદમાંથી કાશ્મીરી ચરસ ઝડપાયું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૧૦ કિલો ચરસના જથ્થા સાથે ત્રણ આરોપીઓની સરદારબાગ પાસેથી ધરપકડ કરી લીધી છે

Read More

૧૪મીએ અમિત શાહનો કલોલમા રોડ શો

ભાજપના અધ્યક્ષ અમિત શાહ આગામી ૧૪મી તારીખે ગુજરાત આવશે, તેઓ કલોક અને ગાંધીનગરમાં લોક સંપર્ક કરશે

Read More

હવે આઇપીએલ પર ત્રાસવાદી હુમલો થઇ શકે ઃ એલર્ટની જાહેરાત

મુંબઇ વાનખેડે સ્ટેડિયમ હિટલિસ્ટમાં હોવાના અહેવાલ મળ્યા ઃ ખેલાડીઓની આસપાસની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત કરવા સલામતી સંસ્થાઓને આદેશ

Read More

શેરબજારમાં તેજી ઃ સેંસેક્સ ૧૬૦ પોઇન્ટ સુધરીને બંધ

તાતા મોટર્સના શેરમાં એક ટકા સુધીનો ઘટાડો રહ્યો જ્યારે આઈટીસીના શેરમાં ત્રણ ટકાથી પણ વધુનો મોટો ઉછાળો

Read More

ન્યાય યોજના દ્વારા ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક ઃ રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણી બાદ કોંગી સરકાર બનશે તો જીએસટી વ્યવસ્થા ખતમ કરાશે ઃ નોટબંધીને લઇને મોદી પર પ્રહાર

Read More

કેટલું પણ અપમાન થશે તો પણ તેમને રોકી નહીં શકાય

કોંગ્રેસ પાર્ટીના લોકો તેમને જેટલું અપમાનિત કરશે તેટલી તેમની તાકાત વધતી જશે ઃ સ્મૃતિ ઇરાનીના વળતા પ્રહાર

Read More