Letest News
યુએસના પ્રતિબંધો અને નિષ્ફળ સમિટ બાદ કિમ જોંગ અંશાતિની રાહે, ગાઇડેડ વેપનનું પરિક્ષણ કર્યુ
નોર્થ કોરિયાએ એક નવા પ્રકારના ટેક્ટિકલ ગાઇડેડ હથિયારનું નિરિક્ષણ કર્યુ છે.નોર્થ કોરિયાએ એક નવા પ્રકારના ટેક્ટિકલ ગાઇડેડ હથિયારનું નિરિક્ષણ કર્યુ છેઃ
બુલેટ ટ્રેનના ટ્રેક માટે સિવિલ વર્કનું 20 હજાર કરોડનું દેશનું સૌથી મોટું ટેન્ડર બહાર પડાયું
કરજણથી વાપી સુધી 237 કિ.મી. બુલેટ ટ્રેનનો એલિવેટેડ ટ્રેક બનાવવા એનએચઆરસીએલ દ્વારા કન્સ્ટ્રકશન કંપનીઓ પાસે બીડ મંગાવાઇ છે. રૂ. 20 હજાર કરોડનું આ ટેન્ડર સિવિલ વર્ક માટે દેશનું સૌથી મોટું ટેન્ડર હોવાનું મનાઇ રહ્યું છે.
રાહુલ ગાંધીને તેના જ ભાઇએ કહ્યું- 'તે 20 વર્ષ સુધી વડાપ્રધાન નહીં બની શકે'
વરુણ ગાધીએ કહ્યું કે, પીએમ મોદી સાથે રાહુલ ગાંધીનો કોઇ જ મુકાબલો નથી દેખાતો. હું કોઇ જ્યોતિષી નથી, પણ એટલુ જરૂર કહી શકીશ કે 10-20 વર્ષો સુધી આ સંભવ નથી. વરુણના કહેવાનો અર્થ હતો કે, રાહુલ ગાંધી આગામી 20 વર્ષ સુધી વડાપ્રધાન નહીં બની શકે. કેમકે ઉચ્ચ પદ માટે મતદારો રાહુલને સ્વીકારશે નહીં
કોંગ્રેસને લાગ્યો મોટો ઝાટકો, આ દિગ્ગજ નેતાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
પાર્ટીમાં ગુંડાઓને મહત્ત્વ મળવાનો આરોપ લગાવનાર પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.
અમેરિકામાં ગુજરાતીનો દબદબો, મૂળ ઉપલેટાના નરેશ સોલંકી બન્યા મેયર
વધુ એક ગુજરાતીએ અમેરીકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકામાં રહેતા અને મૂળ ઉપલેટાના વતની નરેશભાઇ સોલંકી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેરોટીસ સિટીના મેયર બન્યા છે.
ફરી હોસ્પિટલ પહોંચી મલાઇકા અરોરા, શું કોઈ 'સારા' સમાચાર તો નથી ને?
મલાઇકા અહીં કોઈને મળવા માટે આવે છે કે પછી પોતાની જ તબિયત ખરાબ છે તેની કોઈ જ જાણકારી મળી નથી.
ઐશ્વર્યા રાય હવે કટપ્પા સાથે કરશે હૉટ રૉમેન્સ
ફિલ્સ સાથે જોડાયેલી બીજી વાત સામે આવી છે. કહેવાઇ રહ્યુ છે કે, ઐશ્વર્યા 'પોન્નિની સેલ્વમ' ફિલ્મમાં સાઉથ સ્ટાર એટલે કે કટપ્પા પણ દેખાશે
અમિત શાહને જીતાડવા ભાજપ મહિલા મોરચાએ કરાવ્યો ગાયત્રી યજ્ઞ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહને જીતાડવા માટે આજે ગુરુવારે ભાજપ મહિલા મોરચા દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું હતું.
સ્ટેજ પર હાર્દિક પટેલને થપ્પડ મારનાર યુવક કોણ છે?
સુરેન્દ્રનગરના બલદાણા ગામમાં આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સભા હતી. જેમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને પાટીદાર લોકો જોડાયા હતા.
IPLનો એકલો સુપર કેપ્ટન છે મહેન્દ્રસિંહ ધોની
ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ છોડ્યાને ત્રણ વર્ષ થઈ ગયા છે.આમ છતા આઈપીએલમાં દમદાર કેપ્ટનના રુપમાં તેનો જાદુ યથાવત્
DC vs MI: મુંબઈની જીતમાં બોલરો ઝળક્યા, દિલ્હીનો પરાજય
રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાં 8000 રન પૂરા કર્યા, રાહુલ ચહરની 3 વિકેટ
બજારમાં મંદી સેંસેક્સમાં ૧૩૫ પોઇન્ટનો ફરીવાર ઘટાડો નોંધાયો
બેંક, રિયાલીટી અને મેટલ કાઉન્ટરોમાં તીવ્ર વેચવાલી જાવા મળી : સેંસેક્સ ઉથલપાથલ વચ્ચે ૩૯૧૪૦ની સપાટીએ : ૩૦ શેર પૈકી ૨૨માં મંદી નોંધાઈ
આજ નું રાશિ ફળ
આપની આજ
જેટ સર્વિસ બંધ ૨૨૦૦૦ કર્મીઓના ભાવિ અંધારામાં
જેટની સર્વિસ બંધ કરવામાં આવ્યા બાદ તેના તમામ ૨૨૦૦૦ કર્મચારીઓના ભાવિ પર પ્રશ્ન લાગી ગયા છે. કર્મચારીઓમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.
આજનો દિવસ #૧૯ એપ્રિલ
આજ નો ઇતિહાસ
વરસાદ-વાવાઝોડુ : મોતનો આંકડો વધીને ૬૬ થઇ ગયો
એમપીમાં ૨૧, ગુજરાતમાં ૧૦ તેમજ મહારાષ્ટ્માં ત્રણ લોકોના મોત : વરસાદ, તોફાન કરા પડવા માટે ચેતવણી
મુંબઇની લાઇફલાઇન સમાન ટ્રેન સેવામાં પણ ભારે નુકસાન
જંગી પ્રમાણમાં મળે છે નુકસાનને દુર કરવા પ્રયાસો જારી છે.
વામી પે.કેન્દ્ર શાળા ખાતે ધો.૮ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો
વામી પ્રાથમિક શાળામાં ધો.૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં ધો.૭ની બાળાઓએ તમામ બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવ્યું હતું. બાળકો દ્વારા પણ યાદગીરીના ભાગરૂપે શાળાને ન્યૂઝ રીડીંગ બોર્ડ ભેટમાં આપવામાં આવ્યું હતું.
ચૂંટણી ફરજમાં જોડાયેલા સૌ કોઈ માટે પ્રેરણાદાયી કિસ્સો
હિંમતનગરના શિક્ષક પોપટભાઈ પટેલ માતાના અગ્નિ સંસ્કારના એક કલાક પછી તરતજ ચૂંટણી કામગીરીમાં જોડાઈ ગયા ઃ સલામ છે આ ફરજ નિષ્ઠાને


