Letest News
અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધારે ઘટ્યું
પ્રચંડ વાવાઝોડા અને વરસાદના કારણે ૧૦ લોકોના મોત થયાના એક દિવવસ બાદ તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.
પરીક્ષા સુધારા માટે ગુજરાત યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સજ્જ
ગુજરાત સમાજની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલપતિ ડાp. હિમાંશુ પંડ્યાની અધ્યક્ષતામાં પરિક્ષા સુધારણા માટેની સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપકુલપતિ ડાp. જગદીશ ભાવસાર, સિન્ડીકેર સભ્યો દિગ્વીજયસિંહ ગોહિલ, પંકજ શુક્લ, નીરજા અરૂણ, રૂતેજ શાહ, આર્ટસ ફેકલ્ટી ના ડીન પી.પી. પ્રજાપતિ, પી.એન. ગજ્જર, પરિક્ષા ઈન્ચાર્જ કલ્પેનવોરા સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ડાકોર : ચૈત્રી પૂનમના દિવસે દર્શન કરવા લાખોનો ધસારો
શુક્રવારે તા.૧૯મી ચૈત્રી પૂનમે સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજીના દર્શનને લઇ હાલ લાખો શ્રધ્ધાળુ ભકતોનો પ્રવાહ અને ધસારો ડાકોર તરફના માર્ગો પર જાવા મળી રહ્યો છે.
કોંગી તુષ્ટીકરણની રાજનીતિ કરી રહી છે : વિજય રૂપાણી
ભાજપ ૧૩૦ કરોડ દેશવાસીઓ એક છે અને તેથી સૌનો સાથ સૌના વિકાસના મંત્ર સાથે કામ કરે છે : મુખ્યમંત્રી
વકવાડામાં ચામુંડા માતાજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની રંગેચંગે ઉજવણી થઈ
પઢિયાર પરિવારની કુળદેવીનો ત્રણ દિવસીય ધાર્મિક પ્રસંગ ઉજવાયો
ડીસામાં મહાવીર સ્વામી જન્મકલ્યાણકની શોભાયાત્રા યોજાઈ
ડીસાના જૈનસંઘ આયોજીત પ્રભુ મહાવીર સ્વામીના જન્મકલ્યાણક નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન રીસાલા મહાવીર સ્વામી જિનાલય ખાતેથી પ્રારંભ કરીને સદર બજાર પુરૂષા દાણીપ પાર્શ્ચનાથ જિનાલય થઈને દેનાબેંક સર્કલથી પરત રીસાલા મહાવીર સ્વામી જિનાલય મધ્યે શોભાયાત્રા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી
મારી નાની નાની સમાજા વચ્ચે મોટો થયાનું હું ઋણ ક્યારે નહીં ભુલુ- પરબતભાઈ પટેલ
આ ચૂંટણી મારી પ્રજા માટે લડું છું મને તમામ સમાજા સમર્થન આપે છે. આથી હું દરેક સમાજનો ખુબ આભાર માનુ છું મારા ઉપર દરેક સમાજનું કર રહેશે - પરબતભાઈ પટેલ
ડભોડિયામાં દાદાને ૧૧૧૧ તેલના ડબ્બાઓનો અભિષેક
સાળંગપુરસાળંગપુર કષ્ટભંજન દેવ, લોદરા હનુમાન, કેમ્પ હનુમાન સહિતના મંદિરોમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થશે
લાખણી તાલુકામાં ભાજપાના ઉમેદવાર પરબતભાઇને સર્વત્ર આવકાર
પૂજનીય સંતશ્રી સદારામ બાપાના આશીર્વાદ મળ્યા
આજનો દિવસ # ૧૮ એપ્રિલ
આજ નો ઇતિહસ
દેશને લૂંટનાર કોઇને છોડવામાં આવશે નહીં :મોદીની ચેતવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી મિશન ગુજરાત સાથે જારદાર પ્રચારની શરૂઆત કરી હતી. ગુજરાતના બે દિવસના ચૂંટણી પ્રવાસે પહોંચ્યા બાદ આજે પ્રથમ દિવસે મોદીએ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં ચૂંટણી સભા કરી હતી.
ગબ્બર ટોચ પર ૧૦ વર્ષથી બનેલી દુકાનો ધુળ ખાઈ રહી છે, કબ્જો આપવામાં આવતો નથી
ગબ્બર પુજારીઓની ૨૦ થી વધુ દુકાનો ગબ્બરના વિવિધ જગ્યા પર હતી
અંબાજી મંદિર ટ્રસ્ટની ગંભીર બેદરકારી
વર્ષો જુના પુજારીઓનો ત્રણ વર્ષથી પગાર બાકીપૂજારીઓને ઘર ચલાવવાના ફાંફા.૧૦૦ વર્ષ જુના પૂજારીનો ૫૦૦ રૂપિયા વાર્ષિક પગાર અને ૨૦૧૩ માં રાખેલા નવા પૂજારીનો ૧૫ હજાર માસિક પગાર
ટેટી માં નુકશાન
બનાસકાંઠા માં ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં જોરદાર પલટા સાથે તેજ પવન ફૂંકાયો અને ત્યારબાદ જોત જોતામાં આકાશમાથી લગભગ ત્રણ ઇંચ વ્યાસ વાળા કરા પડવા માંડતા લોકો પણ અચંભિત થઈ ગયા હતા.. કરા વર્ષાથી વાહનોને પણ વ્યાપક નુકશાન પહોંચ્યું છે. આ ઉપરાંત ખેત પાક અને માર્કેટયાર્ડ માં ખુલ્લામાં પડેલો અનાજ ની બોરીઓ પલળી જતા વ્યાપક નુકશાન પહોંચ્યું છે........
Google પ્લેસ્ટોર અને એપ સ્ટોરથી ગાયબ થઈ TikTok એપ
મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ ગૂગલે અંતે ભારતમાં યુવાઓની વચ્ચે રહેલ ખૂબ જ લોકપ્રિય એપ એટલે કે ટિકટોકને બ્લોક કરી દીધી છે.
કોન બનેગા કરોડપતિ’ની સીઝન-11નું રજિસ્ટ્રેશન આ તારીખથી થશે શરૂ
ટીવીના જાણીતા રિયાલિટી ગેમ શો કોન બનેગા કરોડપતિના રજિસ્ટ્રેશનની તારીખ જાહેર કરવામાં આવી છે. દર વખતની જેમ જ આ વખતે પણ અમિતાભ બચ્ચન શો હોસ્ટ કરશે.ટીવીના જાણીતા રિયાલિટી ગેમ શો કોન બનેગા કરોડપતિના રજિસ્ટ્રેશનની તારીખ જાહેર કરવામાં આવી છે.
મોદીનો સવાલઃ દેશ કોને સોંપશો રાષ્ટ્રવાદીઓને કે ટુકડે ટુકડે ગેંગને..?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ફરી ગુજરાત આવી પહોંચ્યા હતા. બપોરે અમદાવાદથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હિંમતનગર પહોંચ્યા હતા.
ભારત'નું ત્રીજુ પોસ્ટર રિલીઝ: સલમાનની 'મેડમ સર' કેટરિનાનો લૂક જાહેર
સલમાન ખાનની ફિલ્મ ભારતનું ટ્રેલર 24 એપ્રિલનાં રોજ રિલીઝ થવા જઇ રહ્યું છે. આ ટ્રેલર રિલીઝ પહેલાં ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવી રહ્યું છે.
વર્લ્ડ કપની ટીમમાં આ ખેલાડીને સ્થાન ન મળતા દુઃખી થયો : ગૌતમ ગંભીર
ભારતના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરને લાગે છે કે માત્ર ત્રણ નિષ્ફળતાઓ બાદ અંબાતી રાયડુને ભારતની વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવું દુઃખદ છે.ભારતના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરને લાગે છે કે માત્ર ત્રણ નિષ્ફળતાઓ બાદ અંબીતી રાયડુને ભારતની વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવું દુઃખદ છે.


