પાટણમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી

રથયાત્રામાં લોકસભા બન્ને ઉમેદવારો એકજ સાથે પહોંચ્યા દર્શને પાટણમાં ભરત અને (લક્ષ્મણ) જગદીશ ભગવાન રામના સારથી બન્યા

Letest News

ધાનેરાના નેનાવા ગામ પાસે ચોખાના કટ્ટા ભરેલ પીકઅપ ડાલુ ઝડપાયુ

પોલીસે બીન વારસી બતાવી જીપડાલાને કબ્જે લીધુ પરંતુ આરોપી ફરાર

Read More

ભારત દેશને મહાસત્તા બનવાનો સમય આવી ગયો છે ઃ અમિત શાહ

ડીસામાં અમિત શાહની જંગી જાહેર સભા યોજાઈ

Read More

વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત

ઈંગ્લેન્ડમાં 30 મેથી 14 જુલાઈ દરમિયાન યોજાનારા ક્રિકેટના મહાકુંભ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે.

Read More

પશુ સ્વાસ્થ્યને હાનિકર્તા પરોપજીવી કૃમિ અને તેના ઉપાયો

પશુઓમાં અનેકાનેક પ્રકારના પરોપજીવી જન્ય કૃમિઓ જોવા મળે છે. જેઓ મુખ્યતઃ પોતાનું જીવન પોષકના શરીરમાં વિતાવે છે. અથવા મધ્યસ્થ પોષક ધ્વારા મુખ્ય પોષકમાં દાખલ થઈને પરોપજીવી જન્ય રોગ કહે છે.

Read More

જુવારની વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ

૧.પાક ની અગત્યતાવરસાદ આધારીત વિસ્તારો માટે જુવાર, દાણા તેમજ ઘાસચારા માટેનો અગત્યનો પાક છે. જે ધાન્ય પાકોમાં વાવેતરની દ્રષ્ટિએ ત્રીજા ક્રમાંકે રહે છે.

Read More

ચોમાસુ તેલીબિયાના પાકોમાં જીવાત નિયંત્રણના પગલાઓ

ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમીયાન વવાતા અગત્યના તેલીબિયા પાકોમાં મુખ્યત્વે મગફળી, દિવેલા, તલ અને સોયાબીન ગણાવી શકાય. તેલીબિયા પાકોમાં આવતા વિવિધ અવરોધક પરીબળો પૈકી જીવાતને લીધે ખેડુતોને ઘણી વખત મોટુ નુક્સાન વેઠવુ પડતુ હોય છે.

Read More

થરાદ મતવિસ્તારના લોકોની મુશ્કેલી દુર કરવા માટે મેં કયારે તડકો છાંયડો જાયો નથી ઃ પરબતભાઈ પટેલ

થરાદ તાલુકાના પ્રજાજનોને મળવા માટે પાંચ વર્ષમાં ઓફિસ શું છે મને ખબર જ નથી મારા પ્રજાજનોની ઝુંપડી એજ મારી ઓફિસ ઃ પરબતભાઈ પટેલ

Read More

જીઈબીની બેદરકારી વીજવાયરો ઝુલતા હોવાથી ઢીમા ચારસ્તા નજીક ઘાસ ભરેલી ગાડી સાથે આગની દુર્ઘટના ટળી

સરહદી વાવ તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા વાવ અને ટડાવ ખાતે ઘાસચારાની વ્યવસ્થા માટે ઘસડેપો શરૂ કરવામાં આવ્યો છે ત્યારે રવિવારે વહેલી સવારે ત્રણ ગાડી ઘાસ માવસરી જઈ રહી હતી.

Read More

થરાદમાં ચોરી કરવા આવેલ ગેંગને થરાદ પોલીસે ઝડપી

કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી અગાઉ કરેલી ચોરીઓની કબુલાત સામે આવી દિદરડા હત્યા કેશમાં પોલીસ બાતમીદારને ઈનામ આપશે તેમજ ગુપ્ત રાખવામાં આવશે. પી.એસ.આઈ કે.કે. રાઠોડની રાત-દિવસ કામગીરીથી થરાદની પ્રજામાં આનંદ

Read More

ડીસામાં રામનવમી નિમિત્તે શ્રીરામની શોભાયાત્રા નીકળી

હિન્દુઓના આરાધ્ય દેવ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો આજે જન્મ દિવસ છે ત્યારે દર વર્ષે ડીસા ખાતે પણ રામ નવમી પ્રસંગે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવે છે.

Read More

અમીરગઢ બોર્ડર ઉપરથી વિદેશી દારૂ ઝડપાયો

અમીરગઢ બોર્ડર ઉપર પોલીસ, બી.એસ.એફ. તથા એસ.એસ.સી. ના સંયુક્ત વાહન ચેકિંગ દરમ્યાન રૂ.૨૮,૦૧,૧૦૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને અમીરગઢ પોલીસે ઝડપી પાડયો હતો.

Read More

મહાગઠબંધને પરિણામ પૂર્વે હાર સ્વીકારી લીધી ઃ ભાજપ

ઇવીએમને લઇને વિરોધ પક્ષો ફરી એકત્રિત થઇ રહ્યા છે. આને લઇને આક્ષેપબાજીનો દોર શરૂ થઇ ગયો છે.

Read More

ઇવીએમની સામે વિપક્ષ ફરીવાર એકમત ઃ સુપ્રીમમાં જવા સુસજ્જ

દિલ્હીમાં મળેલી બેઠકમાં ઇવીએમને લઇને વેધક પ્રશ્નો ઉઠાવાયા ઃ ચંદ્રાબાબુ નાયડુ, કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી તેમજ કપિલ સિબ્બલ લડાયક મૂડમાં

Read More

ડીસામાં ડો.બાબા સાહેબની જન્મ જ્યંતિ ઉજવાઈ

સ્વાતંત્ર્ય ભારતના કાયદા પ્રધાન, સામાજિક સમરસતાના પુરસ્કર્તા ભારતરત્ન એવા મહામાનવ ડા.ભીમરાવ સાહેબ આંબેડકર ની ૧૨૮ મી જન્મજયંતિ નિમિત્તે

Read More

મુફ્તી-અબ્દુલ્લા પરિવારની વિદાય ખુબ જરૂરી છે ઃ મોદી

૨૦૧૪ કરતા પણ વધારે પ્રચંડ લહેર હોવાનો કઠુઆમાં મોદીનો દાવો ઃ કોંગ્રેસ કરતા ત્રણ ગણી વધુ સીટો મળશે

Read More

ડીસામાં સાંઈ જન્મોત્સવ યોજાયો

ડીસા શહેરમાં સાંઈ જન્મોત્સવની સાંઈબાબા મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ડીસા શહેરના હાર્દસમાં વિસ્તારમાં આવેલા સાંઈબાબા મંદિર ખાતે યોજાયેલા સાંઈ જન્મોત્સવમાં ડીસા સહિત આસપાસના વિસ્તારની જનતા વિશાળ સંખ્યામાં હાજર રહી હતી.

Read More

લાખણીમાં આંજણા ચૌધરી સમાજ દ્વારા સંત રાજારામજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરાઈ

ભારતભરના આંજણા ચૌધરી સમાજના કુળગુરુ સંત શ્રી રાજા રામજીનો જન્મ રામનવમીના પાવન દિવસે રાજસ્થાનના શિકારપુરા ગામે થયો હતો

Read More

જમીઅત ઉલ્માએ હિન્દ (મો અરશદ મદની સા) વતી સર્વધર્મ મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

જમીઅત ઉલ્માએ હિન્દ (મો અરશદ મદની સા) વતી સર્વધર્મ મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

Read More