મોદીનો મમતા પર કટાક્ષઃ સૈનિકોની વીરતા નહીં, ચિટફંડ કૌભાંડ અને ઘૂસણખોરીના પુરાવાઓ શોધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના બાલુરઘાટમાં જનસભા કરી. તેઓએ કહ્યું કે, પહેલાં અને બીજા ચરણમાં થયેલા વોટિંગે સ્પીડબ્રેકર દીદીની ઉંઘ ઉડાડી દીધી છે. દીદી, જો પુરાવા શોધવા જ છે તો ચિટફંડ કૌભાંડ અને ઘૂસણખોરીના પુરાવાઓ શોધો, સૈનિકોની વીરતાના પુરાવાઓ શોધવાનું બંધ કરો.

Letest News

બોક્સ ઓફિસ પર ‘કલંક’ ફિલ્મે મચાવ્યો ધમાલ, 2019ની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની

‘કલંક’ ફિલ્મે પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી અનેક ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા છે.

Read More

'તુમ મિલે દિલ ખિલે ઔર જીને કો ક્યા ચાહિએ' સંબિત પાત્રાએ કોના માટે ગાયું આ રોમેન્ટિક ગીત

બીજેપી પ્રવક્તા સંબિત પાત્રા ઓડિશાની પુરી સીટથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીમાં જીત માટે પાત્રા બધું જ જોર લગાવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

Read More

હાવરાથી દિલ્હી આવી રહેલ પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યાં, 20 યાત્રી ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના હાવરાથી રાજધાની દિલ્હી આવી રહેલ પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. પૂર્વા એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના કાનપારુમાં રૂમા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ છે.

Read More

પતિ આનંદે બાંધી સોનમનાં બૂટની દોરી, લોકો એ પૂછ્યું, શું પ્રેગ્નેન્ટ છે પત્ની?

આનંદ અને સોનમે ગત વર્ષે 8 મેનાં રોજ લગ્ન કર્યા હતાં. સોનમે એક ઇન્ટરવ્યૂંમાં કહ્યું હતું કે, તે અને આનંદ પરિવારમાં બાળકોનાં સ્વાગત માટે તૈયાર છે

Read More

વિક્કી કૌશલને પહોંચી ઇજા, જડબું ફ્રેક્ચર થતાં આવ્યા 13 ટાંકા

વિક્કી કૌશલ ગુજરાતમાં હતો અને ભાનુ પ્રતાપ સિંહની અનટાઇટલ્ડ હોરર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો

Read More

KKR vs RCB: વિરાટ કોહલીની સદી, બેંગલોરનો વિજય

નીતિશ રાણાના 46 બોલમાં 9 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 85 રન, રસેલના 25 બોલમાં 2 ફોર અને 9 સિક્સરની મદદથી 65 રન

Read More

શિહોરી ઉદરીયાવાસની દીકરીને શિહોરી પોલીસે મા-પિતાને પરત કરી

શિહોરી પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરી હતી

Read More

કાંકરેજ તાલુકાના માનપુર ગામે વહાણવટી સિકોતર માતાજીની રમેલ યોજાઈ

કાંકરેજ તાલુકાનામાનપુર(શિહોરી) ગામે વહાણવટી સિકોતર માં જોગણી માં, મેલડીમાં તથા ગોગા મહારાજની રમેલ યોજાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા

Read More

ચંડી યજ્ઞ યોજાયો ૧૧ હજારથી વધુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો

વડલાવાળા મેલડી માતાજી મંદિરે મહાઆરતી તથા નુતન ધજા ચઢાવવામાં આવી

Read More

ડીસા પોલીસે ગુમ થયેલા બાળકનું માતાપિતા સાથે મિલન કરાવ્યું

બ.કાં. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ તથા નાયબ પો.અધિ. ડીસાના માર્ગદર્શન હેઠળ જે. એન. ખાંટ (પો. ઇન્સ.) તથા આર.આર.શર્મા (પો.સબ.ઇન્સ.),માલજીભાઇ મેનાભાઇ(એ.એસ.આઇ.),પર્વતસિંહ પોપટસિંહ (પો. કોન્સ.),વિજયસિંહ ચંદ્રસિંહ સહિતનો પોલીસ સ્ટાફ અપહરણ તેમજ ગુમ થયેલા બાળકોની શોધમાં હતા

Read More

શક્તિપીઠ અંબાજીમાં હનુમાન જયંતિ ઉજવાઈ

વિવિધ હનુમાન મંદિરોમાં વહેલી સવાથી હનુમાન ભક્તો દર્શન કરવા આવ્યા હતા

Read More

ડીસાના ધારાસભ્યએ જૈન મુનિના આશીર્વાદ લીધા

ડીસા આદીનાથ સોસાયટી ખાતે આવેલ ઉપાશ્રયમાં પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય મુનીચંદ્ર સુરીશ્વરજી મહારાજાના આશીર્વાદ લેવા માટે ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા પધાર્યા હતા.

Read More

ડીસા તાલુકાના ભીલડી મંથકમાં નવી ભીલડી સોપલા, ખેંટવા, અને મોટી ઘરનાળ ખાતે હનુમાન જ્યંતિ યોજાઈ

ડીસા તાલુકાના ભીલડી મંથકમાં નવી ભીલડી સોપલા, ખેંટવા, અને મોટી ઘરનાળ ખાતે હનુમાન જ્યંતિ યોજાઈ

Read More

પાલનપુર આનંદનગર ખાતે કાર ઉપર વૃક્ષ ધરાશાયી :મોટી જાનહાની ટળી

પાલનપુરના આનંદનગર ખાતે ગુરૂવારની રાત્રીએ એકાએક એક વૃક્ષ ધરાશાયી થતા તે કાર ઉપર પડ્યું હતુ.આ ઝાડ સાથે ચાલુ વીજ વાયરો પણ તુટી પડ્યા હતા. તે સમય ઝાડ નીચે રમતા બાળકોનો અદભૂત બચાવ થયો હતો

Read More

પાલનપુરમાં હનુમાનજીની જન્મજયંતિની શ્રધ્ધાભેર ઉજવણી

પાલનપુરમાં છપ્પન ભોગ ધરાવાયો, શોભાયાત્રામાં ભાવિકભક્તો જોડાયા

Read More

ભાજપાના ઉમેદવાર પરબતભાઇ પટેલનો ધાનેરામાં વિશાળ રોડ શો યોજાયો

લોકસભાની ચૂંટણીનું પ્રચારકાર્ય ચરમસીમા પર છે

Read More