Letest News
શું બેંકોમાં હવે શનિ-રવિવારે રજા હશે?
ઘણાં સમયથી બેંકોમાં બે દિવસની રજા અંગે સમાચારો ફરી રહ્યાં છે.
પીએમ મોદીએ એવી વાત કહી કે નીતિન પટેલના ચહેરા પર ખુશી આવી ગઈ.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી ઉપેક્ષા થઈ રહી છે તેવી ચર્ચા જોરો પર હતી .
ઈરાનના આતંકવાદીઓ નો જવાબદાર પ્રહાર બસમાંથી ઉતારીને 14 પાક સૈનિકોની હત્યા,
પાકિસ્તાનના 14 સૈનિકોની બસમાંથી ઉતારીને ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી છે.18 એપ્રિલે બલૂચિસ્તાન પ્રાંતમાં સૈનિકોના વેશમાં આવેલા અજાણ્યા વ્યક્તિઓએ આ બસને રસ્તા પર અટકાવી હતી.
આજે ચીન જશે ભારતના સમુદ્રની શાન 'INS કોલકાત્તા'
આ જહાજ દેશનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે. 165 મીટર લાંબુ અને 187 મીટર પહોળું તથા 76000 ટન વજન ધરાવે છે.
દિલ્હી સામે કરારી હાર બાદ પંજાબના કેપ્ટન અશ્વિનને મળી મોટી 'સજા'
કિંગ્સ ઇલેવન પંજાબ આ હારથી પોઇન્ટ્સ ટેબલમાં ચોથા નંબરે ધકેલાઈ ગઈ છે.
પીએમ મોદીએ કહ્યું, 'ખુરશીની પરવાહ નથી, હું રહીશ અથવા આતંકવાદ રહેશે'
પીએમ મોદીનો પાટણમાં હુંકાર ભરી કહ્યું, કોંગ્રેસે 40 વર્ષમાં દેશની દુર્દશા કરી નાંખી છે , આ ચા વાળાએ પાંચ વર્ષમાં દેશને વિશ્વની છઠ્ઠી મોટી મહાસત્તા બનાવી દીધી છે.
શ્રીલંકામાં પાંચ ચર્ચ અને ત્રણ હોટલમાં સીરિયલ બ્લાસ્ટ બોમ , 129નાં મોત અને 300થી વધુ લોકો ઘાયલ
શ્રીલંકાની રાજધાની કોલંબો અને અન્ય હિસ્સામાં અનેક વિસ્ફોટ થયાના અહેવાલ મળી રહ્યા છે.
રોહિત શેખર હત્યા કેસ :પત્નીની પુછપરછ, પરિવાર શંકાના ઘેરામાં
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રોહિતની ગરદન ઉપર પાંચ આંગળીના નિશાન મળી આવ્યા : નાક અને મોંને દબાવી દઇને હત્યા ઃ સીસીટીવીના આધારે તપાસ
ભારતમાં ટ્રેન અકસ્માતોનો સિલસિલો હજુય જારી રહ્યો
ભારતમાં જુદી જુદી ટ્રેન દુર્ઘટનાઓના કારણે છેલ્લા થોડાક વર્ષોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. રેલવે દ્વારા અકસ્માતોને રોકવા નિર્ણાયક પગલા લીધા હોવા છતાં પણ બનાવો બની રહ્યા છે.
જમ્મુ કાશ્મીર : એક કુખ્યાત ત્રાસવાદી અથડામણમાં ઠાર
ઉત્તરીય કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સોપોરે ખાતે આજે સવારે ભીષણ અથડામણ થઇ હતી. આ અથડામણમાં એક ત્રાસવાદી ઠાર થયો હતો. તેની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આઇપીએલની ૧૨મી સીઝનની નવી શોધ આન્દ્રે રસેલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં દર વર્ષે કોઈને કોઈ ખેલાડી સ્ટાર બની જતો હોય છે. શેન વોટ્સન, ક્રિસ ગેઇલ, વિરાટ કોહલી, ધોની, બ્રેન્ડન મેક્કુલમ, ડેવિડ વોર્નર, રિશભ પંત, ડ્વેઇન બ્રાવો, લસિથ મલિંગા, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને એવાં ઘણાં ખેલાડી છે
આખરે મોદી ઉપર આધારિત વેબ સિરિઝના પ્રસારણને રોકવા હુકમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જાડાયેલી એક વેબસિરિઝને ચૂંટણી પંચ તરફથી મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી પંચે આ વેબ સિરિઝને જારી કરી રહેલા પ્લેટફોર્મ ઇરોસ નાઉને નોટિસ જારી કરીને તેને તરત દૂર કરવા માટેનો હુકમ કર્યો છે.
ગુજરાતમાં આજે ચૂંટણી પ્રચારનો અંત :વોટિંગને લઇ ભારે ઉત્સાહ
મોદી સહિતના સ્ટાર પ્રચારકો આજે બધી તાકાત લગાવશે ઃ સોમવારે સવારે તમામ મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી કરાશે
અમદાવાદ :ગરમીનું પ્રમાણ વધ્યું, હિટવેવ માટે ચેતવણી
અમરેલી, ભુજ, સુરેન્દ્રનગર ખાતે પારો ૪૦ સુધી પહોંચ્યો
આજનો દિવસ #૨૧ એપ્રિલ
આજ નો ઇતિહાસ
સરસ્વતી તાલુકાના ખારેડા ગામે શનિવારના રોજ મહાકાળી માતાના મંદિર પરિસરમાં હવન યજ્ઞ યોજાયો
સરસ્વતી તાલુકાના ખારેડા ગામે શનિવારના રોજ મહાકાળી માતાના મંદિર પરિસરમાં હવન યજ્ઞ યોજાયો હતો. હવન યજ્ઞના આચાર્યપદે રમેશભાઇ દવે, ભરતભાઈ જોષી સમૌ નિવાસી હાજર રહી મંત્રોચ્ચાર વિધી કરી હતી
કાંકરેજ તાલુકાના થરા ખાતે તખતપુરામાં સધીમાની રમેલ યોજાઈ
કાંકરેજ તાલુકાના થરા ખાતે તખતપુરામાં સધીમાની રમેલ યોજાઈ. આ પ્રસંગે ઘણાં બધા લોકોએ હાજરી આપી. દેસાઈ મગનભાઈ કલ્યાણભાઈ, લીલાભાઈ ગણેશભાઈ દેસાઈ,
સરસ્વતી તાલુકાના ખારેડા ગામે જોગણી માતાજીની જાતર યોજાઇ
ચૈત્ર મહિનો એટલે દેવી દેવતાઓનો મહિનો લોકો આ મહિનામાં માતાજીની જાતરો, માનતાઓ કરતાં જોવા મળી રહ્યા ત્યારે સરસ્વતી તાલુકાના ખારેડા ગામે ઠાકોર સુજમલજી તરસંગજી ઠાકોરના પરિવારે તેમની માતાજી પરની શ્રધ્ધા રાખીને તેમની મનોકામના પૂર્ણ થતાં આજે જોગણી માતાજીની રમેલ (જાતર) કરી હતી.
થરા ખાતે જનશ્રી જૂથ વીમા યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો
બનાસ ડેરીના ડીરેક્ટર અને માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા


