Letest News
દુનિયાની પહેલી મહિલા પાયલોટ જે પગથી ચલાવે છે વિમાન
34 વર્ષીય જેસિકાને સર્ફિંગ, સ્ક્યુબા ડાઇવિંગ, ઘોડેસવારી અને પ્લેન ચલાવવાનો ખૂબ શોખીન છે. તેમની પાસે વિશ્વનું પહેલું લાઇસન્સ છે જે કોઇ હાથ વગરના પાયલોટ(World's first licensed armless pilot) ને આપ્યું છે.
સુપરસ્ટાર્સનું મતદાન: રજની, કમલ, અજિત તમામે નીભાવી નૈતિક જવાબદારી
બીજા તબક્કાનાં મતદાન માટે સાઉથનાં સુપર સ્ટાર્સ તેમની નૈતિક જવાબદારી સમજીને મતદાન માટે પોલીગબૂથ પર પહોંચી ગયા છે.
ભારત'નું ચોથું પોસ્ટર રિલીઝ, નેવી ઓફિસરનાં રૂપમાં નજર આવ્યો સલમાન
સલમાન ખાને આ ચોથુ પોસ્ટર શેર કરતાં લખ્યુ છે. 'મેરી મિટ્ટી, મેરા દેશ'
ઉનાળાના રોગોથી સાવધાન
ડીસાની ગરમી અને ઠંડી બન્ને સિઝન દેશના બીજા સૂકા ભાગોથી ખૂબ અલગ પડી જાય છે. ડીસાની ગરમી એટલે ટેમ્પરેચર વધુ રહે છે. તેથી પરસેવો ભરપૂર થાય છે. ડીસાની ગરમી એટલે કે ચિપચિપી ગરમી જેમાં વ્યક્તિ દિવસમાં કેટલીયવાર પરસેવાથી નાહતો રહે છે.
શું તમને ગરમ ચા પીવી ગમે છે, તો ચેતી જજો, કેન્સર થઇ શકે છે
ચાનું નામ આવતાં ગુજરાતીઓના કાન સરવા થઈ જતાં જોવા મળે છે. એવામાં જો તમને કોઈ એમ કહી દે કે વધુ ગરમ ચા ન પીશો તો કેવું લાગે. સલાહ આપનારાને એમ કહેવાનું મન ન થઈ જાય કે ચા તો ગરમ જ પીવાય ને. ઠંડી તો છાશ પીવાતી હોય છે.
સક્કરટેટી શું કામ ખાવી જોઈએ આ સિઝનમાં ?
ઘરમાં સક્કરટેટીને કાપીને ટુકડા થઈ રહ્યા હોય તો એ કોઈથી અજાણ્યું ન રહે એવી જેની સોડમ છે એ આ ફળ ખરબૂજ અને ચીભડું તરીકે પણ ઓળખાય છે.
૨૦૧૯ વિશ્વકપ માટે ભારતીય ટીમ સજ્જ
વર્ષ ૨૦૧૯ના વિશ્વકપ માટે બી.સી.સી.આઇ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરી દેવામાં આવી છે. જેમાં અનુભવી તથા યુવા ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ભારતીય ટીમની સાથે ઓસ્ટ્રેલિયન ટીમ સહિતની કેટલીય ટીમોની જાહેરાત કરવામાં આવી ચૂકી છે.જેમાં ગુજરાતના ૩ ખેલાડીઓનો વિશ્વકપની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ડીસાની નવજીવન બી.એડ્. કોલેજના તાલીમાર્થીએ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન, શ્રી નવજીવન બી.એડ્. કોલેજ, ડીસામાં સેમેસ્ટર-૪ની યુનિવર્સિટી પરીક્ષામાં કોલેજના તાલીમાર્થીઓએ ઝળહળતો દેખાવ કરી ૧૦૦ ટકા પરીણામ પ્રાપ્ત કરેલ છે.
પરબતભાઈને જીતાડવા થરાદ ન.પા. ના પૂર્વ પ્રમુખ નવિનભાઈ ઓઝા સક્રીય થયા
પરબતભાઈના હમસાથી ઉંમર અને સાથે ભણેલા નવિનભાઈ તેમનો પડછાયો ગણાય છે
દિલીપભાઈ ઠકકરના પરિવાર તરફથી દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું
ડીસાના આઈમાતા મંદિર ખાતે દિલીપભાઈ મણીલાલ ઠકકર પરિવાર તરફથી ૭ બાલિકાઓનું કંકુ-તિલક, આરતી કરી ભેટ આપી પુજન કરાયું હતું.
અંબાજીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન
લોકસભા ૨૦૧૯ ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં પણ ૧૫ તારીખના રોજ ભાજપા દ્વારા કાર્યાલય શરૂ કરાયા બાદ ૧૬ તારીખના રોજ કોંગ્રેસ પક્ષ તરફથી કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યુ હતું.
વામૈયા ગામે શ્રી વીર ચામુંડા વહાણવટી માતાજીના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
શ્રી વીર ચામુંડા વહાણવટી માતાજીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. શ્રી વામૈયા નાંદોત્રીયા રોહિત ચૌહાણ પરિવાર દ્વારા વામૈયા ગામે નવીન બનાવેલ શ્રી વીર ચામુંડા વહાણવટી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સવારે ભવ્ય શોભાયાત્રા, જલયાત્રા વામૈયા ગામમાં ફેરવવામાં આવી હતી.
પાટણમાં નવજોત સિધુની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા
નરેન્દ્ર મોદી દેશનો ખજાનો સાફ કરવા બેઠા છે ઃ નવજોત સિધુ
વડા ઢટોસણા ગ્રામજનો તથા શ્રીરામ વાટિકાના કાર્યકરોની મીટિંગ યોજાઈ
હનુમાન જયંતિને લઈને એક કથા પ્રચલિત છે. એકવાર મહાન ઋષી અંગિરા સ્વર્ગના માલિક ઈન્દ્રને મળવા માટે સ્વર્ગમાં ગયા હતા અને ત્યારે તેમનું સ્વાગત સ્વર્ગની અપ્સરા પુંજીક્ષ્થલાના નૃત્ય સાથે કરવામાં આવ્યું હતું.
ડીસામાં બરફ વર્ષાથી ભારે નુકસાન
મકાનોના પતરા તૂટી જતાં લોકો પરેશાન
ધાનેરામાં બેફામ બનેલા રીક્ષા ચાલકોના ત્રાસથી લોકો ત્રાહિમામ
ટીનેજર રીક્ષાચાલકો પાસે લાયસન્સ કે અન્ય દસ્તાવેજ પણ હોતા નથી.રીક્ષાચાલકો સામે પોલીસ પગલાં લેવામાં કેમ અપનાવે છે ઢીલી નિતી
થરાદમાં કોંગ્રેસ પાર્ટીમાંથી દલિત સમાજ તુટવાના એંધાણ
દલિત સમાજ થરાદ વિધાનસભા વિસ્તારના મતો ૩ ટુકડાં - ખાનગી સમાજની મીટિંગો થવા લાગી
પાટણમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઈરાનીએ જાહેર સભા ગજવી : કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા
અમેઠીમાં રાહુલ શૌચાલય પણ બનાવી શક્યા નથી મોદી સરકાર આવ્યા બાદ ૨ લાખ પરિવારોને શૌચાલય બનાવી આપ્યા છે.અમેઠીમાં રાહુલ પાંચ વર્ષમાં માત્ર ઉમેદવારી ફોર્મ ભરવા માટે જ આવે છે.


