Letest News
સૌરાષ્ટ્રની ધરતી એ દાન, ધર્મ તેમજ સંતોની તપસ્યાની ભૂમિ ભાજપ અને એનડીએની સરકારે કરેલા કામોના હિસાબ આજે ગુજરાતની જનતાને આપવા આવ્યું છુ તમારો વોટ સેનાની સુરક્ષા માટે જરૂરી મોદી
સૌરાષ્ટ્રની ધરતી એ દાન, ધર્મ અને સંતોની તપસ્યાની ભૂમી છે. ગીરના સાવજ અને કેસર કેરીની ભૂમિ છે.
અંબાજી મંદિરના અંધેર વહીવટથી સોમેશ્વર મહાદેવમાં તાળા
અંબાજી મંદિરના અંધેર વહીવટથી સોમેશ્વર મહાદેવમાં તાળા
બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રીનો અકસ્માતમાં આબાદ બચાવ
રસ્તા વચ્ચે નીલગાય આવતા ગાડીનો અકસ્માત થયો
ડીસાની ડોગ ફિમેલે અમદાવાદ ડોગ શામાં ૬ ઇનામો જીત્યા
deesa-na-dog-no-number-aayo
મતદાન અભિયાનનો કલેકટર વિક્રાંત પાંડેએ પ્રારંભ કરાવ્યો
મતદાનની પવિત્ર ફરજ નિભાવવા અનુરોધ કર્યો હતો.
પાલનપુરના ચંડીસર જીઆઇડીસીની ઓઇલ મીલમાં ભીષણ આગથી અફરા- તફરી
એરંડાની બોરીઓ બળીને ખાખ થઇ ગઇ
નવસારી ટ્રક-ટેમ્પોટ્રેક્સ વચ્ચે ટક્કર, ૭ લોકો મોત
જન્મદિવસની ઉજવણી શોક અને માતમાં ફેરવાઇ ગઇ હતી.
જળોયા ગામમાં પાણીના પોકાર
ઉનાળો બેસતા જ સુઇગામના જળોયા ગામમાં પીવાના પાણીના પોકાર
ભારતીય જનતા પાર્ટીના ડોર ટુ ડોર અભિયાન માટેના આયોજનની મહત્વની બેઠક મળી
ભારતીય જનતા પાર્ટીના ડોર ટુ ડોર અભિયાન માટેના આયોજનની મહત્વની બેઠક મળી
વિવાદ બાદ અલ્પેશ ઠાકોરનું આખરે કોંગીમાંથી રાજીનામું
અલ્પેશના જાડાવા સામે હજુય પ્રશ્નાર્થ ઃ ભાજપના ઠાકોર આગેવાનોનો અલ્પેશને પક્ષમાં સામેલ કરવા સામે વિરોધ
સામઢી મોટાવાસ ખાતે છાપરામાં અચાનક આગ લાગી
સામઢી મોટાવાસ ખાતે છાપરામાં અચાનક આગ લાગી
ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર દૂર કરવા ભાજપ પ્રતિબદ્ધ મોદીમહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ધરતીને આપણે દેશ અને દુનિયામાં એક આગવી દિશામાં લઇ જવામાં સફળ થયા છીએ નરેન્દ્ર મોદીનો દાવોઅમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ધરતીને દેશ અને દુનિયામાં એક આગવી દિશામાં લઇ જવામાં સફળ થયાં છીએ.
આજે ભાજપાના ઉમેદવાર પરબતભાઇ પટેલ ડીસા વિધાનસભાનો લોકસંપર્ક કરશે
આજે ભાજપાના ઉમેદવાર પરબતભાઇ પટેલ ડીસા વિધાનસભાનો લોકસંપર્ક કરશે
ગઢ ખાતે ચૈત્રીનવરાત્રી માં સધીમાંની જાતરમાં ગુજરાત ના ખ્યાતનામ કલાકારોએ રમઝટ જમાવી.
ગઢ ખાતે ચૈત્રીનવરાત્રી માં સધીમાંની જાતરમાં ગુજરાત ના ખ્યાતનામ કલાકારોએ રમઝટ જમાવી.
ડીસામાં મોડી રાત્રે અકસ્માતમાં બે લોકો જીવતા સળગ્યા.
ડીસામાં મોડી રાત્રે અકસ્માતમાં બે લોકો જીવતા સળગ્યા.
ડીસા ખાતે બોલિવૂડના પ્રસિદ્ધ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે નરેન્દ્ર મોદીને ફરીથી ચૂંટણી જીતાડવા આહ્વાન કર્યું હતું.
ડીસા ખાતે બોલિવૂડના પ્રસિદ્ધ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે નરેન્દ્ર મોદીને ફરીથી ચૂંટણી જીતાડવા આહ્વાન કર્યું હતું.
ધાનેરા રેલવે મો 25 વર્સીય યુવાન કર્યો આપઘાત
ધાનેરા રેલવે મો 25 વર્સીય યુવાન કર્યો આપઘાત
ડીસામાં મોડી રાત્રે અકસ્માત થતાં બે લોકો જીવતા સળગ્યા
ડીસામાં મોડી રાત્રે અકસ્માત થતાં બે લોકો જીવતા સળગ્યા
ડીસા કોંગ્રેસની સભામાં નેતાઓએ માથે કેસરીયો ધારણ કર્યો હવે તો લાગે છે કોંગ્રેસ પણ ભાજપમાં બની ગયું છેઃ મતદારો મુંઝવણમાં
ડીસા કોંગ્રેસની સભામાં નેતાઓએ માથે કેસરીયો ધારણ કર્યો હવે તો લાગે છે કોંગ્રેસ પણ ભાજપમાં બની ગયું છેઃ મતદારો મુંઝવણમાંપહેલાં જીભ લપસી અને હવે હાથ લપસ્યા