Letest News
નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે
નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે ગુજરાતની જનતાના આશીર્વાદ મેળવવા અને લાખો કાર્યકરોના પરિશ્રમથી ગુજરાતની તમામ ૨૬ બેઠક ઉપર ભાજપની જીત થશે ઃ સ્મૃતિ પણ પહોંચશે
આજ નું રાશિ ફળ
આપની આજ
આજનો દિવસ # ૧૭ એપ્રિલ
આજ નો ઇતિહસ
મંદિર દર્શન અને રોડ શોની વચ્ચે રાજનાથે નામાંકન કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અને લખનૌ સીટ પરથી ભાજપના ઉમેદવાર રાજનાથસિંહ ઉમેદવારીપત્ર આજે દાખલ કર્યું હતું
જેટ એરવેઝ સેવા કામચલાઉ બંધ કરી શકે ઃ હાલત કફોડી
જેટ એરવેઝમાં નવા પ્રાણ ફૂંકવા માટે બેંકો પ્રાથમિકરીતે તૈયાર થઇ : ટૂંક સમયમાં જ પેકેજ મળે તેવી પણ શક્યતા
કેન્દ્રિય સંસ્થાઓમાં બે લાખ સીટ વધારી દેવા માટે તૈયારી
હવે કેન્દ્રિય શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં અનામતની જાગવાઇ લાગુ કરવાને મળી ગયેલ લીલીઝંડી
માયાવતીને ફટકો ઃ ૪૮ કલાક સુધીનો પ્રતિબંધ જારી રહી શકે
ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે માયાવતીને મોટો ફટકો પડ્યો ઃ ૪૮ કલાક સુધી પ્રતિબંધ યથાવત જ રહેશે
મોદી ૨૬મીએ ઉમેદવારી પત્ર ભરશે ઃ પાંચ લાખ લોકો રહેશે
કેટલાક રાજ્યના મુખ્યપ્રધાન પણ વિશેષ હાજર રહે તેવી શક્યતા ઃ જારદાર શક્તિ પ્રદર્શન થશે ઃ તૈયારી પૂર્ણ કરાઇ
સિધ્ધપુર ઉંઝા હાઇવે પર ત્રણ બસો વચ્ચે ધડાકાભેર અકસ્માત એક વોલ્વો પલ્ટી
એક મહિલાના મોત સહિત ૧૬ થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત
બહુચરાજી મંદિરના ભોજનાલયમાં પિરસવામાં આવ્યા સડેલા બટાકા
ખાનગી એજન્સી લોકોના આરોગ્ય સાથે કરી રહી છે ચેડા
નિકાસમાં નવ ટકાનો વધારો થયો ઃ પ વર્ષની ઉંચી સપાટી
નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના નિકાસના આંકડા જારી કરી દેવામાં આવ્યા છે. આ આંકડા મુજબ નિકાસમાં વધારો વાર્ષિકરીતે ૯ ટકાથી વધુ રહ્યો છે
સરકારી હોસ્પિટલમાં પી.આઈ.યુ. ની પોલ ખુલી
થોડાજ વરસાદમાં ધાબામાંથી પાણી ટપકતા દર્દીઓ પરેશાન
શેરબજારમાં તીવ્ર તેજી ઃ સેંસેક્સ ૩૭૦ પોઇન્ટ ઉછળીને બંધ થયો
સેંસેક્સ લાઇફટાઈમ હાઇ સપાટી ઉપર પહોંચ્યા બાદ આંશિક ઘટાડો નોંધાયો હોવા છતાં તીવ્ર તેજીથી કારોબારીઓ ખુશખુશાલ ઃ જેટ એરવેઝ મુશ્કેલીમાં
ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા પરવાનગી વગર ચૂંટણી પ્રચારમાં રોકાયેલ વાહન જપ્ત કરાયુ
પાટણ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૭-ચાણસ્મા વિધાનસભા મતદાર વિભાગમાં તા.૧૫/૦૪/૧૯ના રોજ હારીજ ખાતે ખાનગી માલિકીનું વાહન નંબર જીજે-૨૪-વી-૯૫૫૧ વગર પરવાનગીએ ઉમેદવારના ચૂંટણીપ્રચારમાં રોકાયેલ હોવાનું જણાઈ
ધુણસોલ ગામના બે પિતરાઈ ભાઈઓને કાળ ભરખી ગયો
બન્નેના મોતના પગલે તેમના પરિવારમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું
પવનના સુસવાટા સાથે વરસાદ અને કરા પડવાથી ખેડૂતોમાં ચિંતા ઉભી
સરસ્વતી તાલુકાના કોઇટા વિસ્તારના ગામોમાં પવનના સુસવાટા સાથે વરસાદ અને કરા પડવાથી ખેડૂતોમાં ચિંતા ઉભી થવા પામી છે.
થરાદ વિસ્તારમાં ભાજપાના ઉમેદવાર પરબતભાઇ પટેલને અભૂતપૂર્વ આવકાર
અનેક કોંગ્રેસી આગેવાનોએ પંજો છોડીને કેસરીયો ખેસ ધારણ કર્યો
ઈકબાલગઢ નજીક રીંછ દ્વારા એક માણસ પર હુમલો
અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક ગતરાત્રીએ અરણીવાડા ગામના કરશનભાઈ કાંતીભાઇ ભીલ ઉ.વ.૩૦ પર રીંછ દ્વારા અચાનક હુમલો કરતા માથાના ભાગે ગભીર ઇજા થઇ હતી.
અમીરગઢ તાલુકા પંચાયતના બે પૂર્વ સદસ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
મુનિજી મહારાજની પાવન ભૂમિ બાલુન્દ્રા ખાતે ભાજપનું માલધારી સંમેલન યોજાયું


