Letest News
અમદાવાદમાં આગ વરસાવતી ગરમીથી લોકો ભારે ત્રાહિમામ
ગુજરાતભરમાં સૌથી વધુ ગરમીનો અનુભવ અમદાવાદ શહેરમાં થયો હજુય ગરમીમાં એકથી બે ડિગ્રીનો વધારા
આજનો દિવસ # ૧૩ એપ્રિલ
આજ નો ઇતિહાસ
નેસડા હનુમાનદાદા જવા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું
ડીસા દરવર્ષની જેમ આ વર્ષે પણ કાન્તાબેન શંકરલાલ મોદી (પથ્થરવાળા) પરિવાર દ્વારા નવા નેસડા રસાણીયા હનુમાનદાદા જવા માટે પગપાળા સંઘનું સુંદર આયોજન કરવામાં આવ્યું
વકવાડામાં ગોગા મહારાજ ની ભવ્ય રમેલ યોજાઈ
સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચૈત્ર મહિનાની શરૂઆત સાથે જ ગામેગામ કલિયુગના જાગતા દેવ દેવીઓના સ્થાનકે વિવિધ ધાર્મિક માહોલ સાથે રમેલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે
ખારીયામાં બિરાજમાન શ્રી ધોકાબાપજી મહારાજના મંદિરે દ્વિતિય પાટોત્સવ યોજાયો
ધોકાબાપજી મહારાજના દ્રિતિય પાટોત્સવ નિમિત્તે સવારે હવન યજ્ઞ બાદ બપોરે ભોજન પ્રસાદ તથા રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો
સપ્તધારાથી સ્વાસ્થ્ય અંતર્ગત અમદાવાદ જિલ્લાના કર્મચારીઓએ બાયસેગ સેટકોમ માધ્યમથી સંવાદ કર્યો
અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જ્ઞાનધારા આધારીત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કર્યા
ડીસામાં ગંગા બચાવો ભાગરૂપે સમર્થકો એકદિવસીય ઉપવાસ
સ્વામી આત્મબોધાનંદજી દ્વારા ગંગાને સ્વચ્છ બનાવવા માટે છેલ્લાં ૧૬૨ દિવસથી હરિદ્વાર સ્થિત ઋષિકેશ ખાતે ઉપવાસ કરવામાં આવી રહ્યા છે.
થરા પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા પાયા વગરની દિવાલનું બાંધકામ ચાલુ કરતાં લોકોમાં આશ્ચર્ય
રાધનપુર પાલિકાના બાધકામ સુપરવાઈઝર લાંચ રૂશ્વત ની ઝડપમાં તેની સાથે કાંકરેજ તાલુકાના થરા નગર પાલિકામાં વ્યક્તિગત જાહેર શૌચાલય, જાગોસર તળાવ નવ સાધ્ય -રોડ-રસ્તા બાંધકામમાં વ્યાપક ગેરરીતિની ફરિયાદો છેલ્લાં કેટલા સમયથી થઈ રહી છે.
વડગામ તાલુકાના એદરાણા ગામની બાળા ક્રિકેટની રમતમાં સુવર્ણચંદ્રક મેળવીને ગામનું તેમજ સમાજનું ગૌરવ વધાર્યુ
વડગામ તાલુકાના એદરાણા ગામની બાળા ક્રિકેટની રમતમાં સુવર્ણચંદ્રક મેળવીને ગામનું તેમજ સમાજનું ગૌરવ વધાર્યુ
ડીસા મોદી સમાજનું ગૌરવ
ડીસા મોદી સમાજનું ગૌરવ
લાખણી તાલુકામાં ભાજપના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં
લાખણી તાલુકા ભાજપના આગેવાનો તાલુકામાંથી ભાજપને લીડ અપાવવા ભારે મહેનત કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારને સામાન્ય પ્રજા ઓળખતા પણ ન હોવાનો દાવો લોકો કરી રહ્યા છે
ઓમ પ્રાયમરી સ્કૂલ વાવ ખાતે ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ ખવરાવામાં આવી હતી.
વડગામ (તા) ના મેમદપુર ખાતે ઇંગ્લિશ દારૂ સાથે આરોપીની ધરપકડ
લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ તથા ના. પો.અધિ એ.આર.ઝનકાંત તેમજ સર્કલ પો. ઈન્સ એન.ડી અસારીની સુચના પ્રમાણે પ્રોહિબિશનની પ્રવૃતિને બંધ કરવા સૂચના કરવામાં આવેલ.
ચૂંટણી ઓબ્ઝર્વરોએ અંબાજી વિસ્તારમાં મતદાન મથકોની મુલાકાત લીધી
ચૂંટણી ઓબ્ઝર્વરોએ બી.એલ.ઓ. સહિત ચૂંટણી કામમાં રોકાયેલાં કર્મચારીઓ સાથે સમીક્ષા કરી હતી
દિયોદર વિધાનસભા બેઠકમાં પરબતભાઈનો લોકસંપર્ક યોજાયો
આપણે માત્ર એમ.પી. નથી ચૂંટવાના પણ પી.એમ. ચૂંટવાના છે ઃ કેશાજી ચૌહાણ
વડગામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની છાત્રા વિશ્વ કક્ષાએ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની એક માત્ર મહિલા સિલેક્ટ થઈ
હવે વિરાટ કોહલીની બેંગલોર ટીમ પ્રતિષ્ઠા બચાવવા ઉતરશે
વિરાટ કોહલીની ટીમ હજુ સુધી તમામ મેચોમાં પરાજિત
લાખણી તાલુકામાં ભાજપના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં
લાખણી તાલુકા ભાજપના આગેવાનો તાલુકામાંથી ભાજપને લીડ અપાવવા ભારે મહેનત કરી રહ્યા છે
સિધ્ધપુરના મેત્રાણા ગામે પારંપારિક શ્રી ચાચરેટદાદાનો મેળો ભરાયો
મોટી સંખ્યામાં દર્શાનાર્થીઓ દર્શન કરવા ઉમટી પડયા હતા.


