Letest News
સુરેન્દ્રનગર લોકસભા સમાવિષ્ટ વિરમગામ શહેરમાં ભાજપ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું
સુરેન્દ્રનગર લોકસભા સમાવિષ્ટ વિરમગામ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ભાજપની જાહેરસભા બાદ પૈસા વહેંચવા બદલ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
પક્ષનો ખેસ ધારણ કરેલા બાઈકસવારોને વહેંચાઈ રહ્યા હતા પૈસા ચારસંહિતા ભંગની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં- ચૂંટણી અધિકારી આનંદ પટેલ
ડીસા સહિત ગુજરાતમાં તીવ્ર વાવાઝોડા સાથે વરસાદ ૭ મોત
દિયોદર, વાવ, કાંકરેજ, સુઈગામ, વડગામ, ધાનેરા સહિતના પંથકોમાં તો ભરઉનાળે કરા પડયા કેરી સહિત પાકને નુકસાનથી ખેડૂત ચિંતિત હજુ વરસાદ પડશે
ખીમાણામાં વસૈયા પરિવાર દ્વારા શ્રી સધી જેતબાઈ માતાજીની રમેલ યોજાઈ
કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે સમસ્ત વસૈયા પરિવારની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની અસીમ કૃપાથી શ્રી સધી, જેતબાઈ માતાજીની રમેલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .
પાટણ જિલ્લામાં ચૈત્ર માસમાં જ અષાઢી માહોલ જામ્યો
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખેતરમાં કાપણી કરીને રાખવામાં આવેલ પાક પલડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા.
સગર્ભા હોવાના હેવાલને અંતે દિપિકાએ રદિયો આપી દીધો
સગર્ભા હોવાના હેવાલને અંતે દિપિકાએ રદિયો આપી દીધો
જયા પ્રદાને લઇ ખુબ અશ્લિલ નિવેદન બદલ આઝમ ફસાયા
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની સામે કેસ દાખલ કરી કાર્યવાહી ઃ કારણદર્શક નોટિસ ફટકારાતા મુશ્કેલીમાં
ચીન સાથેની સરહદ ઉપર ઝડપી કનેક્ટીવિટીને લઇ કામગીરી શરૂ
ઝડપથી સૈનિકો-લોજિસ્ટિક ચીજાને ખસેડી શકાય તે માટે ઝડપી કનેક્ટીવિટી પર કામ ઃ યુદ્ધની સ્થિતીમાં મિસાઇલો તેમજ હથિયારો ખુબ ઝડપથી ખસેડાશે
ધાર્મિક આધાર પર મત માંગનારા નેતાઓ સામે સુપ્રીમની લાલ આંખ
સુપ્રીમ કોર્ટમાં આજે હાજર રહેવા ચૂંટણી પંચના અધિકારીઓને સુપ્રીમ કોર્ટનો આદેશ ઃ ધર્મ અને જાતિના આધાર પર મત માંગનારા સામે પગલાની સૂચના
ચોકીદાર ચોર હૈના નિવેદન ઉપર રાહુલ ફસાયા ઃ સુપ્રીમની નોટિસ
નવા દસ્તાવેજના આધાર પર રાફેલ ડિલ ઉપર ફેરવિચારણા અરજી સ્વીકાર કરવામાં આવ્યા બાદ રાહુલે કઠોર પ્રતિક્રિયા આપી હતી ઃ કાયદાકીય સકંજામાં
રાજસ્થાન રોયલ્સ આજે કિંગ્સ ઈલેવન પંજાબની સામે ટકરાશે
રાજસ્થાન રોયલ્સ આજે કિંગ્સ ઈલેવન પંજાબની સામે ટકરાશે
મલાણા ગામના આંબેડકર ચોકમાં ૧૪મી એપ્રિલની રાત્રે ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.
મલાણા ગામના આંબેડકર ચોકમાં ૧૪મી એપ્રિલની રાત્રે ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.
આજનો દિવસ #૧૬ એપ્રિલ
આજ નો ઇતિહાસ
વડગામ ખાતે બાબાસાહેબ આંબેકરની જન્મજયંતિની ઉજવણી કરાઈ
વડગામ ખાતે બાબાસાહેબ આંબેડકરની ૧ર૮મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાબાસાહેબ આંબેડકર સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી.
વર્લ્ડકપ ૨૦૧૯ ઃ ભારતીય ક્રિકેટ ટીમમાં કાર્તિક, વિજયને તક મળી
ટીમમાં દિનેશ કાર્તિક, વિજય શંકર અને કેએલ રાહુલનો સમાવેશ ઃ અંબાતી રાયડુને પડતો મુકાયો ઃ ભારતીય ટીમ પાંચમી જૂનના દિને આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ મેચ રમશે
પાલનપુર ખાતે સોની સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
રાધાસ્વામી ઈલેવનનો વિજય ઃ ટ્રોફી તેમજ ઈનામોની વણજાર
ખારેડા ગામે યોજાયો મહાકાળી માતાનો ગરબો
સરસ્વતી તાલુકાના ખારેડા ગામે શ્રધ્ધાનું પ્રતિક ગણાતું મહાકાળી માતાનું સ્થાન આવેલ છે.
માલસણ પ્રા.શાળામાં ધોરણ ૮ ના બાળકોનો વિદાય કાર્યક્રમ યોજાયો
થરાદ તાલુકાની માલસણ પ્રા.શાળામાં ધોરણ- ૮ ના બાળકોનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમના ભાવિ ઉજજવળ બને તેમજ જીવનમાં ખૂબ આગળ વધે તેવી શુભકામના પાઠવવામાં આવી.
થરામાં ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી
કાંકરેજ તાલુકા ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના ૮૦ ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા.


