બોર્ડર નજીક આવેલ સેલ્ફી પોઇન્ટ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ૧૧ વર્ષિય માસુમનું મોત
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-04-16 05:30:28
- Views : 526
- Modified Date : 2019-04-16 05:30:28
મૂળ ભાભર તાલુકાના ગાંગુણ ગામનો ઠાકોર પરિવાર રામનવમીનો મેળો હોઈ નડાબેટ ખાતે પ્રાઇવેટ વાહન લઈ દર્શન કરવા આવેલ. આ પરિવાર ઝીરો પોઇન્ટ ખાતે મુલાકાત કરી, વચ્ચે આવતા સેલ્ફી
પોઇન્ટ ઉપર ગાડી રોડ સાઈડમાં ઉભી હતી તે સમયે રસ્તાની નજીક ઉભેલ બાળકને પાછળથી આવતી અજાણી ગાડીએ જોરદાર ટક્કર મારી ત્યાંથી ફરાર થઇ ગયેલ. જ્યારે ગાડીની ટક્કરથી રોડ પર
પટકાયેલ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પરિવારજનો સુઇગામ રેફરલમાં પ્રાઇવેટ વાહનમાં સારવાર માટે લાવે તે પહેલાં રસ્તામાં જ તેનું પ્રાણ
પંખેરૂ ઉડી જતાં પરિવારની નજર સામે જ માસુમના મોતને લઈ પરિવારના સભ્યો હૈયાફાટ કલ્પાંત કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.
રામનવમીના દિવસે સુઇગામના નડાબેટ ખાતે લોકમેળો હોઈ ભાભર
તાલુકાના ગાંગુણ ગામના કાંતિજી તલાજી ઠાકોર તેમની પÂત્ન બે બાળકો અને પરિવારના અન્ય સભ્યો સાથે પ્રાઇવેટ વાહન ભાડે કરી દર્શન કરી ઝીરો પોઇન્ટની મુલાકાત અર્થે ગયેલ. વચ્ચે આવતા સેલ્ફી પોઇન્ટ પાસે ગાડી સાઈડમાં મૂકી તમામ પરિવારજનો ગાડીથી નીચે ઉતરી સેલ્ફી પોઇન્ટ તરફ જતાં હતાં. ત્યારે રોડ સાઈડમાં ઉભેલ કાંતિજીના ૧૧ વર્ષિય પુત્ર સતીશને પાછળથી આવતી ફોર્ચ્યુનર જેવી લાગતી જી.જે.૦૮ બી.એન. ૯૯૦૯ નંબરની ગાડીએ ટક્કર મારતાં માસૂમ સતિષને હવામાં ફંગોળાઈ રોડ પર પટકાતા ગંભીર રીતે ઘાયલ થયેલ. જોકે ટક્કર મારી ગાડી ડ્રાયવર ગાડી સાથે ફરાર થઈ ગયેલ અને સુઇગામ પો.સ્ટે.હાજર થઈ ગયેલ. ગંભીર રીતે ઘાયલ થયેલ સતીષને ભાડે કરેલી પ્રાઇવેટ ગાડીમાં લઈ સુઇગામ રેફરલ ખાતે સારવાર કરાવે તે પહેલાં રસ્તામાં જ માસૂમ બાળક સતીષે પરિવારજનોની નજર સામે દમ તોડી દેતાં માતાજીના દર્શન કરવા ઉમળકાથી આવેલા પરિવારમાં આક્રંદ સાથે રોકકળ મચી ગઇ હતી. આ અંગે મૃતક સતીષના દાદા તલાજી ઠાકોરે ગાડીના ચાલક વિરૂધ્ધ સુઇગામ પો.સ્ટે.ફરિયાદ કરતાં પોલીસે ગાડીના ચાલક જશવંતભાઈ છગનભાઇ બારોટ રહે. વજેગઢ થરાદ વાળાને અટક કરી જેલ હવાલે કરેલ છે અને મૃતકનું સુઇગામ રેફરલમાં પી.એમ.કરાવી લાશ વાલી વારસોને સોંપી હતી.
થરાદના નામાંકિત ડો.જે.જે.પટેલની ગાડીએ એક માસુમનો ભોગ લીધો, છતાં માનવતા કોરાણે મૂકી.
મૃતક સતીષના મોત માટે જવાબદાર ગાડી નંબર જી.જે.૦૮ બી.એન. ૯૯૦૯ ફોર્ડ કંપનીની એન્ડીવીયર છે, જે થરાદના નામાંકિત ડો.જે.જે.પટેલની હોવાનું જાણવા મળ્યું હતું.
Related News
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 67
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 87
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 67
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 52
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 59
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 47
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 48
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 45
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 41
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 38
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 38
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 68
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 46
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 39
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 49
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 52
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 48
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 46
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 42
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 44
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 39
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 48
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 45
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 49
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 47
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 34
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 40
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 43
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 50
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 44
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 36
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 40
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 37
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 47
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 72
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 41
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 45
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 57
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 39
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 56
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 37
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 27
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 37
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 37
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 38
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 50
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 30
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 54
અમદાવાદના સાણંદ ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 40 મહિલા અને 40 પુરુષની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:50 pm
- 42
વડોદરામાં મંગળ બજાર અને નવા બજારના દબાણો પાલિકા માટે માથાનો દુખાવો...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 3:15 pm
- 40



