Letest News
સૌથી મોટા જલિયાવાલા બાગ હત્યાકાંડને ૧૦૦ વર્ષ થયા છે
અમૃતસરના જલિયાવાલા બાગમાં શાંતિપૂર્ણરીતે વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્રિત થયેલા લોકો પર આજના દિવસે જ અંધાઘુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
ચંદ્રથી ૧૦ કિમીના અંતરે જ ઈઝરાયેલ યાન દુર્ઘટનાગ્રસ્ત
ઈઝરાયેલની ખાનગીકંપનીના પ્રથમ ચંદ્ર અભિયાનને નિષ્ફળતા મળતા ઈઝરાયેલમાં વૈજ્ઞાનિકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
ગઢ ખાતે બનાસકાંઠા યુવા મોર્ચા દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરાયો
બનાસકાંઠા લોકસભા ઉમેદવારનો ડોર ટુ ડોર કેમ્પેનથી પ્રચાર-પ્રસાર શરૂ કરાયો.
છેલ્લા ૧૫ વર્ષોમાં દર ત્રીજા દિવસે જવાન શહીદ
ભારતીય સેનાએ જાન્યુઆરી ૨૦૦૫થી લઇને ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં ૧૭૧૪ જવાનો ગુમાવી દીધા છે
અમીરગઢ તાલુકાના ખારા ગામનો ઠાકોર યુવાન કલાસ થ્રી અધિકારી બનતા તેમનું સન્માન કરાયું
અમીરગઢ તાલુકાના ખારા ગામના ભેમાજી ભાણાજી ઠાકોર ખેતીના ધંધા સાથે સંકળાયેલા છે
વાઈબ્રન્ટ ઈંગ્લિશ મીડિયમ દ્વારા મુલાકાતનું આયોજન થયું
થરાદ- ધાનેરા હાઈવે પર આવેલી વાઈબ્રન્ટ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલે થરાદના જાણીતા સ્થળોની મુલાકાત લીધી હતી
બનાસકાંઠા માંથી ડુપ્લીકેટ નોટો સાથે શખ્સ ઝડપાયો..
બનાસકાંઠા માંથી ડુપ્લીકેટ નોટો સાથે શખ્સ ઝડપાયો..
સિધ્ધપુરમાં લાલપુર ખાતે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી
દીવંગતોના આત્માઓને મધુર સ્મરણાંજલિ અને સમાન દર્શનનો ત્રિવેણીસંગમ કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા માં લોકસભા ના અપક્ષ ઉમેદવાર ને નોટિસ
બનાસકાંઠા માં લોકસભા ના અપક્ષ ઉમેદવાર ને નોટિસ
પાટણના અઘાર ગામ પાસેથી ૩૩ હજારનો દારુ ભરેલ કાર ઝડપાઇ
પાટણ પોલીસ અધિક્ષક શોભા ભુતડા (આઈપીએસ) એ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ. પ્રિયદર્શી એલ.સી.બી.પાટણને આગામી ચુંટણી અનુસંધાને ખાસ પેટ્રોલિંગ રાખી દારૂની હેરાફેરી થતી
મુંબઈ ઇન્ડિયન્સ પર ૪ વિકેટે રાજસ્થાનની જીત
શાનદાર બેટીંગ કરનાર બટલર મેન ઓફ દ મેચ ઘોષિત
ધાનેરા યાવરપુરા ગામે રહેણાંકના મકાનમાંથી ૩૬ હજારનો દારૂ પકડાયો
બનાસકાંઠા જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ થરાદે લોકસભાની ચૂંટણીને લઇને દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નાબુદ કરવા સુચના આપેલ.
ચેન્નાઇ અને કેકેઆરની વચ્ચે દિલધડક મેચનો તખ્તો તૈયાર
ચેન્નાઇ સુપર અને કોલકત્તા નાઇટ રાઇડર્સે હજુ સુધી રમેલી તેમની મેચો પૈકી શાનદાર દેખાવ કર્યો છે.
અંબાજીમાં ચૈત્રી આઠમ નિમિતે હવન અને ઝવેરા વિધિ યોજાઈ
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી. ગુજરાતનું મોખરાનું યાત્રાધામ અંબાજી છે.જ્યાં હાલમા ચૈત્રી નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે
ભારત-ત્રાસવાદી-જેહાદીને-છોડશે-નહીં-મોદીનો-હુંકાર
કોંગી, મુÂસ્લમ લીગને મત મળશે તો ત્રાસવાદીઓને છુટો દોર મળશે ઃ ન્યાય યોજના મુદ્દે કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહારો
દિલ્હી અને સનરાઈઝ વચ્ચે મેચ ખુબ રોમાંચક બની શકે
હૈદરાબાદ ખાતે રમાનારી મેચ આજે રાત્રે આઠ વાગે શરૂ થશે ઃ શિખર ધવન ફોર્મમાં આવી જતા દિલ્હી વધુ મજબૂત
ડીસા આખોલ ચાર રસ્તા પાસે બાઇકચાલકે ટક્કર મારતા પિતા-પુત્રી ઘાયલ
પિતા-પુત્રી ઘાયલ થતાં તેમને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા
રાફેલ ડિલ થયા બાદ અંબાણીના ૧૧૨૫ કરોડના ટેક્સ માફ થયા
કોઈપણ ગેરરીતિ થઈ ન હોવાની રિલાયન્સ કોમ્યુનિકેશનની તરત પ્રતિક્રિયા ટેક્સ વિવાદને તમામ કંપનીઓ માટે ઉપલબ્ધ કાયદાઓ મુજબ જ ઉકેલાયો
કોંગ્રેસને દેશ હિતમાં નહીં પરિવારના હિતમાં રસ છે
જે નેતાઓ ભૂતકાળમાં એકબીજાના મોઢા જોવા પણ તૈયાર ન હતા તેવા નેતાઓ મહાઠગબંધન બનાવીને પોતાના વ્યક્તિગત અસ્તિત્વને બચાવવા માટે સાથે આવ્યા છે.


