Letest News
રાજેશ્વર ભગવાનની ૧૩૭ મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઇ
રાજેશ્વર ભગવાનની ૧૩૭ મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઇ
મુડેઠા ગામે શ્રી સધી મેલડી માતાની રમેલ યોજાઈ
ડીસા તાલુકાના મુડેઠા ગામે ગતરોજ શ્રી સધી મેલડી માતાની રમેલ યોજવામાં આવી હતી. ચૈત્ર જેવા માસ અને આ માસ એટલે દેવીઓનો પવિત્ર માસ કહેવાતો હોય છે.
વિરમગામ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જયંતિની ઉજવણી કરાઈ
વિરમગામ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જયંતિની ઉજવણી કરાઈ
અમીરગઢ ખાતે ડા.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું
વડોદરાના ઉદારવાદી રાજવી સયાજીરાવ ગાયકવાડે એ વખતે બાબા સાહેબને ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા શિષ્યવૃત્તિ આપી મદદ કરી હતી.
ડીસા ગાયત્રી શક્તિપીઠ પર ચૈત્ર નવરાત્રિ અને રામનવમી પર્વ ઉમળેકાભેર સંપન્ન
ડીસા ગાયત્રી શક્તિપીઠ પર ચૈત્ર નવરાત્રિ અને રામનવમી પર્વ ઉમળેકાભેર સંપન્ન
શંખેશ્વર ૧૦૮ ભક્તિ વિહારના ઉપક્રમે મુનિરાજ નયનશેખર વિ.મ.સા.નો રપમાં જન્મદિવસની ઉજવણી કરાઈ
ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના ઉપક્રમે જંગમરત્ન તીર્થ પ્રેરક પ.પૂ.આ.ભ. રત્નશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિ.મ.સાના રપમાં જન્મદિવસની ભવ્યાભિભવ્ય ઉજવણી કરાઈ.
થરાદ ખાતે સાર્વજનીક સ્મશાન ગૃહને પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ મહારાજના કરકમળ દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું
થરાદ દલિત સમાજે મોટો નિર્ણય લીધો. જેમાં જાહેર સ્મશાન ગૃહને સહયોગ થવા દલિત સમાજ દફનવિધી નહિ કરે અને અÂગ્નસંસ્કાર કરશે.
કંબોઈ ચાર રસ્તા પર ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું
ચકલીના માળા અને પાણીના કુંડાનુ વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું
હારીજ તાલુકાના દુનાવાડા ગામે નળકંઠાની સીકોતર માતાજીની રમેલ યોજાઈ
ચૈત્ર મહિનો દેવીઓની ઉપાસનાનો મહિનો છે. ચૈત્ર મહિનામાં માતાજીની રમેલની રમઝટ જામે છે.
બાણમાતાના મંદિરે મેળો ભરાયો
બાણમાતાના મંદિરે મેળો ભરાયો
લાખણીમાં રામનવમીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો
ભગવાન રાજેશ્વરની ૧૩૭ જન્મજયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં આવેલું લાખણી તાલુકમાં આવેલ ભગવાન શ્રી રાજેશ્વર ધામમા રામનવમીની ના દિવસે મેળો યોજાયો હતો.
ખીમાણાનાં વકિલની નોટરી તરીકે વરણી થતાં સન્માન કરાયું
કાંકરેજ તાલુકાનાં ખીમાણા ગામનાં એડવોકેટ મઘાજી સી.પરમારની નોટરી તરીકે વરણી થતાં તેમનાં મિત્ર વર્તુળ તથા સગા-સ્નેહી સંબંધી તેમજ સમગ્ર ખીમાણા ગામ અને શિહોરી વકિલ મંડળમાં ભારે આનંદ અને હર્ષની લાગણી છવાઈ જવા પામી છે.
રામનવમી નિમિતે વિરમગામ શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
રામનવમી નિમિતે વિરમગામ શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
ખીમાણા પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન અપાયું
ખીમાણા પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન અપાયું
આજનો દિવસ # ૧૫ એપ્રિલ
આજ નો ઈતિહાસ
ઢીમા ખાતે આંબેડકરની જન્મ જયંતિ યોજાઈ
સમગ્ર દલિત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યાં હતાં.
વડગામ માં આવેલા પુરવઠાના માલ ગોડાઉનમાં આગ લાગતાં અફડાતફડી
મામલતદાર ઘટના સ્થળે દોડી આવી ફાયર ફાયટરને બોલાવી આગને કાબુમાં લેવાઇ
ધાનેરામાં આંબેડકર જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી
સમગ્ર દેશ માં લોકો ખુબજ ઉત્સાહ સાથે બાબા સાહેબની જન્મ જયંતિ ની ઉજવણી કરી રહ્યા છે
સરહદી સુઇગામના નડાબેટ ખાતે માતાજીના પટાંગણમાં પરંપરાગત લોકમેળો યોજાયો
સરહદી સુઇગામના નડાબેટ ખાતે માતાજીના પટાંગણમાં પરંપરાગત લોકમેળો યોજાયો


