થરા કાંકરેજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પૂર્વ વિદ્યાર્થી- વાલી સ્નેહ સંમેલન યોજાયું

કે.કે.શાહ આર્ટસ એન્ડ એલ.બી. ગુંજારીયા કોમર્સ કોલેજ નવ નિયુક્ત પ્રિન્સિપાલ ડોક્ટર ડી.એસ.ચારણની નિયુક્તિ થતાં કોલેજમાં નવો બદલાવ જોવા મળી રહ્યો છે. શૈક્ષણિક તેમજ વિદ્યાર્થીઓને નવું માર્ગનદર્શન પિરસી રહ્યા છે

Letest News

થરાદ- વાવ ખાતે પરબતભાઈ પટેલનો રોડ-શો યોજાયો

થરાદ ખાતે રોડ-શોમાં બાઈક રેલી સાથે હજારોની સંખ્યામાં લોકો રોડ-શોમાં જાડાયા

Read More

ડીસામાં રોમિયોના ત્રાસથી સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો

રોમિયો છેલ્લા ત્રણ વર્ષથી સગીરાને લગ્ન કરવા માનસિક ત્રાસ આપતો હતો.

Read More

ડીસામાં હનુમાન જયંતિની ઉજવણી કરાઈ

સમગ્ર ગુજરાત રાજ્યમાં હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે.

Read More

શંખેશ્વર- અમદાવાદ એસ.ટી. બસમાં વિરમગામના મુસાફરો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી

એસ.ટી. બસ પાસ ધારકો દ્વારા છેલ્લાં દસ વર્ષથી વર્ષમાં એક વખત બસમાં સત્યનારાયણ ભગવાનની કરવામાં આવે છે.

Read More

બનાસકાંઠામાં લોકશાહીના મહાપર્વની તૈયારીઓને આખરી ઓપ અપાયો

પાલનપુર ખાતે યોજાયેલી પ્રેસ કોન્સફરન્સમાં ચૂંટણી અધિકારી દ્વારા માહિતી અપાઇ

Read More

બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ઝંઝાવાતી પ્રચાર

દિયોદર, પાંથાવાડા અને પાલનપુર ખાતે વિશાળ સભાઓ યોજાઈ

Read More

અમદાવાદની અલગ અલગ બેંકોમાં રૂ. 8.82 લાખની નકલની નોટ ઘૂસાડાઈ

અમદાવાદમાં ભારતીય અર્થતંત્રને તોડીપાડવાનું કાવતરૂ ઝડપાયું જુદી જુદી બેંકોમાં 2762 નકલી નોટો ઝડપાઈ

Read More

વિજય માલ્યા નો સરકારને સીધો સવાલ, જુઠું કોણ બોલે છે કેન્દ્ર કે ભારતીય બેન્કો ?

કેન્દ્ર સરકાર એર ઈન્ડિયાને બચાવે છે પરંતુ ખાનગી એરલાઇન્સોને બચાવવા કોઈ પ્રયાસ કરતી નથી તેવો આરોપ મૂક્યાના એક દિવસ બાદ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ગુરુવારે કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જુઠ્ઠું કોણ બોલી રહ્યું છે.

Read More

ભારત ફિલ્મનું પાંચમુ પોસ્ટર સામે આવ્યુ

અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ ભારતના અત્યાર સુધીમાં 4 પોસ્ટર રિલીઝ થઈ ચુક્યા છે. હવે સલમાન ખાનની મહત્વકાંક્ષી ફિલ્મનું પાંચમુ પોસ્ટર સામે આવ્યુ છે. પોસ્ટરમાં સલમાન અને કેટરીના કૈફ શાનદાર લુકમાં જોવા મળે છે

Read More

24 વર્ષ બાદ આજે માયાવતી-મુલાયમ એક સ્ટેજ પર

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના સંબંધો સતત સુધરી રહ્યા છે. શુક્રવારે 24 વર્ષ બાદ ફરી એક વખત ેવું દૃશ્ય જોવા મળશે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહી હોય.

Read More

હાર્દિક પટેલની સભાનો મંડપ ઉડ્યો, કોંગ્રેસના કાર્યકર્તાઓએ આપ્યો ટેકો

હાલ ગુજરાતમાં નેતાઓ વિવિધ શહેરોમાં સભા ગજવી રહ્યાં છે. એવામાં રાજ્યમાં ભારે ગરમા-ગરમી જોવા મળી રહી છે. તો બીજી બાજુ રાજ્યનું વાતવરણ પણ જાણે કોઇ સંદેશો આપતું હોય તેમ લાગી રહ્યું છે.

Read More

બારડોલીમાં રાહુલના પીએમ મોદી પર પ્રહાર કહ્યું, 'હું ખેડૂતોનો ચોકીદાર છું'

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બારડોલીના બાજીપુરા ખાતે એક જનસભામાં ઉપસ્થિત રહ્યાં. તેમણે દક્ષિણ ગુજરાતની બેઠકો પરથી વડાપ્રધાન મોદી પર આક્ષેપ કર્યો હતો.

Read More

વિરાટ કેમ બોલ્યો - હું ભાગ્યશાળી છું કે મારી પાસે માહી છે

ધોની એક એવો ખેલાડી છે જેને મેદાનમાં પ્રથમ બોલથી લઈને 300 બોલ સુધી આખી ગેમ ખબર હોય છે.

Read More

દુબઇના રાજાએ પાકિસ્તાનને 18 સિંહ અને વાઘ ગિફ્ટમાં આપ્યા

સંયુક્ત અરબ અમિરાત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં નવો અધ્યાય શરૂ થઇ રહ્યો છે.

Read More

પિતાએ મનરેગામાં મજૂરી કરી દીકરીને ભણાવી, યુપીએસસી પરીક્ષા પાસ કરનારી શ્રીધન્યા પ્રથમ આદિવાસી મહિલા બની

ગરીબ અને પછાત વિસ્તારમાંથી આવનારા યુવાનોની સફળતા આપણું દિલ તો જીતી જ લે છે પણ તે કેટલાય યુવાનોને પોતાનાં સપનાં પૂરાં કરવા માટે પ્રેરણા આપે છે.

Read More