કૃષિજગત
Recent News of કૃષિજગત
ઈન્દોર અનાજ બજાર: મગ મજબૂત, તુવેર સસ્તી થઈ, દાળમાં ઘટાડો
ઈન્દોર અનાજ બજાર: મગ મજબૂત, તુવેર સસ્તી થઈ, દાળમાં ઘટાડો
ખાદ્યતેલ : મગફળીના તેલમાં તેજી, તેલીબિયાં મજબૂત, ખાલી મોંઘા
ખાદ્યતેલ : મગફળીના તેલમાં તેજી, તેલીબિયાં મજબૂત, ખાલી મોંઘા
ફરી ખેડૂત આંદોલન: મોટી સંખ્યામાં જંતર-મંતર પર ભેગી થઈ ભીડ, ભારે ફોર્સ તૈનાત, જાણો શું છે માંગ
ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચી લીધા બાદ લાગી રહ્યું હતું કે હવે ખેડૂત આંદોલન સમાપ્ત થઈ જશે પરંતુ ફરી એકવાર પંજાબનાં 5 સંગઠનો દિલ્હી તરફ કૂચ કરી રહ્યાં છે.
વધુ તાપમાનથી શાકભાજી અને ફળનું ઉત્પાદન ઘટી શકે
વધુ તાપમાનથી શાકભાજી અને ફળનું ઉત્પાદન ઘટી શકે
ભારે કરી! ગુજરાતના આ 3 માર્કેટ યાર્ડમાં હજુ સુધી શરૂ નથી કરાઇ ડુંગળીની ખરીદી, ખેડૂતો અટવાયા
નાફેડ દ્વારા જાહેરાત કરાયા બાદ પણ આજે પોરબંદર, મહુવા અને ગોંડલ યાર્ડમાં ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે ધરમનો ધક્કો ખાઈને ખેડૂતો પાછા જઈ રહ્યા છે.
ડબલ એન્જીનની સરકારમાં લીંબુના ભાવ આસમાને
લીંબુના કિલોદીઠ ભાવ 150 રૂપિયા સુધી પહોંચતા લોકો નીચોવાયા
કૃષિમંત્રીની કૃષિભવનની સરપ્રાઇઝ મુલાકાતથી અધિકારી-કર્મચારીઓમાં સોંપો પડી ગયો
કૃષિમંત્રી રાઘવજી પટેલે લેટ લતીફ તથા સતત ગેરહાજર રહેનારા અધિકારીઓ સામે લાલ આંખ કરી
ખેડૂતો અને મજુરોની માગ પુરી નહિં થતાં
પંજાબમાં મુખ્યમંત્રીના આવાસ બહાર પ્રદર્શન કરનારા મજૂરો પર પોલીસ તૂટી પડી
ખેડૂતો માટે ખુશખબર : PM કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો 17 ઓક્ટોબરે જાહેર કરાશે
Good news for farmers: The 12th installment of PM Kisan Samman Nidhi will be announced on October 17
મહારાષ્ટ્રમાં વરસાદને કારણે કપાસના પાકને અસર
મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં વરસાદને કારણે કપાસના (cotton) પાકને મોટા પાયે નુકસાન થયું છે. જિલ્લામાં 30 હજાર હેક્ટર વિસ્તાર વરસાદથી પ્રભાવિત થયો છે. આ સાથે પાક પર વધી રહેલા ફૂગના રોગથી ખેડૂતો ચિંતિત છે.
જાણો કયા રાજ્યમાં ડાંગરની ખેતીમાં ઘટાડો થયો અને ક્યાં વાવેતર વધ્યું
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અહેવાલ મુજબ, આ ખરીફ સિઝનમાં દેશની અંદર ડાંગરનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ 23.44 લાખ હેક્ટર ઓછું છે. વિભાગના નવા સાપ્તાહિક અહેવાલ મુજબ, ગયા વર્ષે દેશની અંદર ડાંગરનો કુલ વાવેતર વિસ્તાર 425 લાખ હેક્ટર હતો.
રાજ્યની આ 5 યુનિવર્સિટીમાં થશે ભરતી
રાજ્યના બેરોજગાર યુવાનો માટે એક સારા સમાચાર આવ્યા છે. રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામઘેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની ૨૧૯૭ જગ્યાઓ સત્વરે ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
કૃષિ-પ્રોસેસ્ડ ખાદ્ય પેદાશોની નિકાસમાં 30%ની વૃદ્ધિ
એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી ના આંકડા અનુસાર એપ્રિલથી જુલાઇ દરમિયાન દેશમાંથી ફળો અને શાકભાજીની નિકાસમાં ચાર ટકાનો વધારો નોંધાયો છે
તહેવારોની મોસમ પહેલા ફરી મોંઘુ થઈ શકે છે દૂધ?
તહેવારોમાં દૂધમાંથી બનતી મીઠાઈઓ મોંઘી થઈ શકે છે, દુધ અને દુધની બનાવટોના ભાવમાં પણ વધારો થશે.
આ ઝાડની ખેતી કરીને વર્ષો સુધી કરો કમાણી ડબલ
કેસૂડો નામ પડતાં જ હોળીનો તહેવાર તમને યાદ આવી જશે. કેસૂડાને અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ નામથી ઓડખવામાં આવે છે.
ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાના સંકલ્પ- રાજ્યપાલ શ્રી
દેશના ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી આજના સમયની માંગ રાજ્યપાલ શ્રીજળ જમીન અને પર્યાવરણની રક્ષા તેમજ સ્વાસ્થ્યપ્રદ આહાર માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રીનો અનુરોધ
વિશ્વભરમાં ભારતીય ફળ પાઇનેપલની માંગ વધી
હવે મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ પણ તેનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું છે. કેરળ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 12 મહિના સુધી તેની ખેતી કરવામાં આવે છે.
કાજુની ખેતી આપી રહી છે સારો નફો
શ્વિક સ્તરે ભારત કાજૂનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન કરતો દેશ છે. કાજૂનું વાવેતર થોડું ખર્ચાળ જરૂર છે પરંતુ સમયાંતરે સારો નફો આપવા પણ સક્ષમ છે. સૂકા મેવામાં કાજુને અતિ લોકપ્રિય માનવામાં આવે
આજે ગાંધીનગર બંધનું એલાન, પડતર માંગણીઓને લઇને 'ભારતીય કિસાન સંઘ' આક્રમક મૂડમાં
આજે ગાંધીનગર બંધનું એલાન, પડતર માંગણીઓને લઇને 'ભારતીય કિસાન સંઘ' આક્રમક મૂડમાં


