Letest News
પ્રચંડ ઉર્જા સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ કર્યો છે એક જ નિર્ધાર - ફીર એક બાર મોદી સરકાર
ભાજપાના ઉમેદવાર પરબતભાઇ પટેલનો ડીસા તાલુકાનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો તાલુકાના અનેક અગ્રણી કોંગ્રેસી આગેવાનોએ કોંગ્રેસમુક્ત થઇને કેસરીયા કર્યા ડીસા
મોઢવાડિયા દ્વારા મોદી સામે આચારસંહિતા ભંગ ફરિયાદ
આચારસંહિતાના ઉલ્લંઘન બદલ વડાપ્રધાન મોદી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચૂંટણીપંચ સમક્ષ માગણી
શેરબજાર ફ્લેટ ઉદાસીન કારોબારથી નિરાશા ફેલાઈ
સીપીઆઈ ફુગાવાના આંકડાઓ આજે જારી થશે પ્રથમ તબક્કાની ચૂંટણી પર બધા કારોબારીનું ધ્યાન કેન્દ્રિત રહ્યું
રાયબરેલીમાંથી સોનિયા ગાંધીએ કરેલી ઉમેદવારી ઃ રોડ શો યોજાયો
ગાંધી પરિવારના તમામ સભ્યો ઉપÂસ્થત રહ્યા ઃ રાયબરેલી બેઠક મોટાભાગે કોંગ્રેસના મજબૂત ગઢ તરીકે છે ઃ છઠ્ઠી મેના દિવસે પાંચમાં તબક્કામાં મતદાન યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયબરેલી લોકસભા સીટથી આજે પાંચમી વખત ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું
જેટની કટોકટી વધુ ગંભીર બની ગઇ માત્ર ૧૪ વિમાન ઓપરેટ
કોઇપણ એરલાઈનને વિદેશમાં સર્વિસને ચાલુ રાખવા માટે ઓછામાં ઓછા ૨૦ વિમાનો હોવા જાઈએ લોન માટે ૨૬ ટકા હિસ્સો ગોયેલે ગિરવે મુક્યો
ડીસામાં સાંઈરામ જન્મોત્સવની ઉજવણી કરાશે
ડીસાના સરદાર પટેલ બાગ પાસે આવેલ સાંઈબાબા મંદિર ખાતે તારીખ ૧૪-૪-૨૦૧૯ ના રોજ બપોરે ૧૨ઃ૦૦ વાગ્યાના સુમારે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
ગઢ હાઈસ્કૂલમાં પક્ષીઓ માટે ચણ અને પાણીના કુંડાનું વિતરણ
બાળકોને જીવદયાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ચૌધરી સમાજમાં કુરીવાજો બંધ કરવા મહિલાઓની બેઠક યોજાઇ
ચૌધરી સમાજમાં મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત રાજ્યના મહિલા મોર્ચા દ્વારા વિવિધ ગ્રામ્ય લેવલની બેઠકો યોજવામાં આવી રહી છે.
ડીસામાંથી મોટર સાયકલ ચોરાઈ જતા નોંધાઈ ફરિયાદ
ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે મોટરસાયકલ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે
ડીસાના મેલડી માતાના મંદિરે હવનનું આયોજન કરાયું
આ પ્રસંગે એક ચમત્કાર પણ જોવા મળશે. જેમાં ગરમા ગરમ તેલમાં પૂરી નાખીને હાથથી બહાર કાઢવામાં આવે છે
દિયોદરમાં કોંગ્રેસ અને ભાજપે કાર્યાલય ખુલ્લા મુક્યા
બનાસકાંઠામાં આવતા ભાજપની વિચારધારા બદલાઈ જાય છે અહીં માત્ર એક વ્યક્તિની ચિંતા થાય છે અને જે વ્યક્તિનો ત્રાસ છે વસંત ભટોળ
ડીસા પાલનપુર હાઈવે પર છકડો રીક્ષા ની ટક્કર લાગતાં અજાણ્યા ઈસમનુ મોત.
પાલનપુર ડીસા હાઈવે પર બાદરપુરા ના પાટીયે અજાણ્યા રાહદારી ને છકડો રીક્ષા ચાલકે ટક્કર મારતાં કરુણ મોત નિપજ્યું.
માલગઢમાં ભજન સંધ્યા યોજાઈ
ડીસાના સૂરસમ્રાટ પ્રકાશભાઈ માળીએ હિન્દી મારવાડી ભજનો દ્વારા રંગત જમાવી હતી
સંડેર ગામથી ક્રિકેટ સટ્ટો રમતાં એક ઇસમને ઝડપી કરાયો જેલના હવાલે
ક્રિકેટ મેચો ઉપર રમાતા ક્રિકેટ સટ્ટાના વધુમાં વધુ કેસો
ક્રિષ્ના ઈન્ટરનેશનલ પબ્લીક સ્કૂલના વિદ્યાર્થીઓની ઝળહળતી સિધ્ધીઓ
ક્રિષ્ના ઈન્ટરનેશનલ પબ્લીક સ્કૂલના વિદ્યાર્થીઓની ઝળહળતી સિધ્ધીઓ
અપક્ષ ઉમેદવારને જીતાડવા અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાં
ઘણા લોકોની અંદર ગેસ ભરાઈ ગયો છે. તેમનો ગેસ નીકળવાનો છેઅલ્પેશ ઠાકોર
શ્રીવાસ્તવ સામે આચારસંહિતા ભંગનો ગુનો તપાસમાં સ્પષ્ટ થયુ
મતદારોને ઠેકાણે પાડી દેવાની ધમકીના કેસમાં કલેકટરની તપાસમાં આચારસંહિતાનો ભંગ થયાનું સપાટી પર આવ્યું
ચૂંટણી પ્રસંગે સુવિધા આપવા અંગે પાલનપુર ખાતે બેઠક યોજાઇ
બનાસકાંઠા જિલ્લાના દિવ્યાંગ મતદાતાઓ ચૂંટણી ઓબ્ઝર્વર આર.એમ.જાદવનો સંપર્ક કરી શકશે
અમદાવાદ ગરમીથી લોકો ત્રાહિમામ
પારો ૪૨થી વધુઅમદાવાદ ઉપરાંત ડિસા, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ પારો ૪૨થી ઉપર બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ


