Letest News
આજે ચૈત્રી પૂનમે શ્રી વીરમગામના વડલાવાળા મેલડી માતાજીનો ૩૧મો નવચંડી યજ્ઞ યોજાશે
અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં ઐતિહાસિક મુનસર તળાવના કિનારા પર બિરાજમાન શ્રી વડલાવાળા મેલડી માતાજી મંદિરે ચૈત્રી પૂનમ તારીખ ૧૯/૪/૨૦૧૯ ને શુક્રવારે ૩૧મો નવચંડી યજ્ઞ યોજાશે. શ્રી વડલાવાળા મેલડી માતાજી મંદિરે ચૈત્રી પૂનમ તારીખ ૧૯/૪/૨૦૧૯ ને શુક્રવારે ૩૧મો નવચંડી યજ્ઞ યોજાશે.
માલગઢ ખાતે યોગ મહોત્સવનો પ્રારંભ
૫૦૦ યોગ સાધકો ઉત્સાહભેર જોડાયાયોગગુરૂ શૈલેષજી રાઠોડે યુવાનોને વ્યસનથી દૂર રહેવા અનુરોધ કર્યો.
મહિલા પર અત્યાચાર પુરાવા દિગ્વજયસિંહને અપાશે : પ્રજ્ઞા
પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ પર હિન્દુ વિરોધી હોવાનો આક્ષેપ
જનરલ ઓબ્ઝર્વર અને ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને માઈક્રો ઓબ્ઝર્વરનો તાલીમ કાર્યક્રમ યોજાયો
આગામી ૨૩ એપ્રિલે યોજાનાર પાટણ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત માઈક્રો ઓબ્ઝર્વર્સ દ્વારા ચૂંટણીલક્ષી નિભાવવાની ફરજોનો તાલીમ કાર્યક્રમ જનરલ ઓબ્ઝર્વર તુકારામ મુંડે અને ચૂંટણી અધિકારી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
દેશવાસીઓના અતૂટ પ્રેમના લીધે કઠોર નિર્ણય લઇ શક્યા છે : મોદી
ડોકલામ વેળા ગુજરાત તરફથી મળેલા સંદેશાથી પ્રતિસાદ આપવાની ઇચ્છા શÂક્ત વધી ઃ સરદારની ઉંચી પ્રતિમા બનાવી નહેરુનું કોઈ અપમાન કર્યુ નથી
ડીસા ગાયત્રી શક્તિપીઠ પર બાળકો માટે સમર કેમ્પનું આયોજન
બાળપણ એ શીખવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય છે
ચુનાવી ઘોષણાપત્ર મતદાનની તારીખઃ૨૩-૪-૨૦૧૯ જાતિવાદને આપો જાકારો, માનવતાને આપો આવકારો
કોઇપણ જાતિ-વાદ કે પક્ષ-વાદના ભેદભાવ રાખ્યા વગર દરેકે દરેક પ્રશ્નોને પ્રજાના હિતમાં ઉકેલવાની પુર જાર કોશિશ કરીશ
ભારતીય કિસાન સંઘે ડીસા નાયબ કલેકટરને આપ્યું આવેદનપત્ર
ખેડૂતોને કરોડોનું નુકસાન થતા આજે ભારતીય કિસાન સંઘે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
અહેમદ પટેલની ઉપસ્થિતિમાં છાપી ખાતે પાટણ લોકસભાના ઉમેદવારના સમર્થનમાં જાહેરસભા યોજાઇ
આ સરકાર ઉદ્યોગપતિઓની છે. તેમજ નરેન્દ્ર મોદી જુઠ્ઠાણુ ફેલાવી જનતાને ગુમરાહ કરી રહ્યા છે
પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવારને દૂધસાગર ડેરીના પશુપાલકોએ સમર્થન આપ્યું
પાટણમાં દૂધસાગર ડેરીના પશુપાલકોના સમર્થનથી ભાજપમાં ભડકો
આદર્શ આચારસંહિતા લાગુ હોવા છતાં નવિન બાંધકામ શરૂ
દિયોદરમાં ચેલાહરી વિસ્તારમાં ગરીબોના આસિયાના તોડી સુંદર તળાવના આશયને વેરવિખેર કરતું બિનધિકૃત બાંધકામ
ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાંથી દારૂ ભરેલી ટાટા સફારી ગાડી પકડતી એલ.સી.બી.બનાસકાંઠા
ભારતીય બનાવટનો વિદેશીદારૂ
આજે હનુમાન જયંતિ...
ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસ એટલે હનુમાન જયંતિ તરીકે સમગ્ર જગ્યાએ ઉજવવામાં આવે છે.
પાલનપુરમાં કાર્બાઈટથી પકવેલી કેરીઓનું ધુમ વેચાણ લોકોના આરોગ્ય સાથે ચેડા
ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોક માંગ
ડીસાના રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ કરાતા પ્રજામાં આક્રોશ
જેમાં ખીલાસરી તથા લોખંડ તથા સિમેન્ટનો મોટાપાયે વેપાર ચાલે છે તથા આ દુકાને ધંધાર્થે મોટા ટર્બા લઇને લોખંડ આયાત કરવામાં આવતું હોવાથી રસ્તામાં નડતરરૂપ થાય છે
ડીસાની રાજપુર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી ખાતે યજ્ઞોત્સવની ઉજવણી કરાઇ
ડીસાની રાજપુર ખાતે આવેલી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડીમાં યજ્ઞોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે નરેન્દ્રભાઇ માધુ (પ્રમુખ, અખિલ ગુજરાત બ્રહ્મક્ષત્રિય સમાજ)તથા બાલુબેન વારડે ઉપસ્થિત રહ્યા હતા.
દિયોદરમાં સી.એમ.વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ઠાકોર સમાજની બેઠક યોજાઈ
ભાષણ કરતા કેશાજી ચૌહાણ સ્ટેજ પર રડી પડયા
અંબાજી યાત્રા ધામનો વિકાસ ભુલાયો
વર્ષોેર્ જુના પ્રાણ પ્રશ્નો ભાજપ અને કોંગ્રેસ ભુલી ગઈ
નેનાવા પાસે બિનવારસી જીપડાલાને લઇને અનેક સવાલો ઉભા થયા
ધાનેરા પોલીસે જીપડાલાને પકડયા પછી ૧૦ કલાક ક્યાં રાખ્યુ હતું જીપડાલુ


