Letest News
નાનામેસરા ગામમાં ધામધૂમથી એકાદશી વ્રતનું ઉજવણુ કરાયું
ગામલોકો દ્વારા આહ્લાદક પંખી ઘર બનાવવાનું પણ નક્કી કરાયું
ચામુંડા માતાજી તેમજ નકળંગ દાદા તથા ખેતરપાળ દાદાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા પાવન પ્રસંગે હજારોની જનમેદની ઉમટી પડી
રાજ્યના રીજનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી ડીસા નગરપાલિકાની મુલાકાતે
ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાયેલી પાણીની સમસ્યાને લઇ સરકાર ચિંતિત છે
ગુજરાત : ૭૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ નીટમાં ઉપસ્થિત
તીવ્ર ગરમીને લઇ પરીક્ષા કેન્દ્રો પર પાણી, છાશ, આરોગ્ય વિષયક સેવા સહિતની વ્યવસ્થાની સાથે તંત્ર પણ સુસજ્જ
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ફરીવાર વરસાદ થયો
કમોસમી વરસાદના કારણે ખેડુત સમુદાય ચિંતિત ઃ કેરીના પાકને પણ અસર આગામી બે ત્રણ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવા માટેની સંભાવના
સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા ૮૫૦ બાળકોને સ્લીપર વિતરણ કરવામાં આવ્યા
અમુક બાળકો લાંબા ટાઇમથી ખુલ્લા પગે ફરવાના કારણે એમના પગના તળિયામાં નાની ખીલી જેવા રીતસરના કાણા પડી ગયેલા માલુમ પડયા
વિરમગામ જિલ્લાના પાટડી ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રારંભિક વર્ગ યોજાયો
વિરમગામ જિલ્લાના પાટડી ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો પાંચ દિવસનો પ્રારંભિક વર્ગ યોજાયો હતો. આ પ્રારંભિક વર્ગમાં પાંચ તાલુકાના તેર ગામની ૮૧ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ધાનેરામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીનો વિદાય
ધાનેરા તાલુકા આરોગ્ય વિભાગમાં તાલુકા હેલ્થ વિઝિટર તરીકે ફરજ બજાવતા હબીબાબેન અકબરભાઇ મુસાની વયનિવૃત થતાં તેમનો વિદાય સમારંભ ધાનેરા ખાતે યોજાયો હતો.
ધાનેરાના એડાલ ગામેથી દારૂ ભરેલ કાર સાથે બે ઇસમ જેલના હવાલે
બનાસકાંઠા જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ થરાદ વિભાગે દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નાબુદ કરવા સૂચના આપેલ. જેથી ધાનેરા પોલીસ
આજ નો દિવસ #5 MAY
આજ નો ઇતિહાસ
વિરમપુર પંથકમાં પાણી માટે ડુંગર ખુંદવા પડે છે
ત્રણ કિલોમીટર દૂરથી રસોઈ માટે ડુંગર ખુંદી પાણી તો લાવ્યા પણ હવે ઘર વપરાશ માટે પાણી ક્યાંથી લાવવું આ દર્દ ભર્યો અવાજ અમીરગઢ તાલુકાના આદિવાસી પ્રજાનો છે....જે પાણીના પોકાર સાથે તંત્ર પાસે પાણીની આશ રાખી બેઠા છે
જિલ્લા કલેક્ટર દ્વારા ગામડાઓની મુલાકાત
રણમાં માવસરીમાં પીવાનાં પાણીની ભયંકર સમસ્યા
ધારેવાડા પાટીયા નજીક અકસ્માત :બેનાં મોત
સિધ્ધપુર નજીક ધારેવાડા પાટીયા પાસે આયસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદના સ્ટ‹લગ હોસ્પિટલના ર્ડા. તુષાર પટેલ અને તેમના ડ્રાયવર બ્રીજ કિશોરનું મોત નિપજયું હતું.
ધાનેરામાં ડીસાથી આવતો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
શંકાસ્પદ ઘી જણાતાં પુરવઠા વિભાગે ઘી બાબતે કાર્યવાહી હાથ ધરી
સાબરકાંઠા તથા બનાસકાંઠા ના વાતાવરણમાં પલટો, અંબાજીમાં કરા સાથે વરસાદ
શક્તિપીઠ અંબાજીમાં અચાનક વાતાવરણમા પલટો આવ્યો છે
અભિનેત્રી મુમતાઝનું નિધન ?
જાણીતી અભિનેત્રી મુમતાઝના પરિવારે તેમના નિધનના સમાચારને રદ કર્યા છે અને કહ્યું કે તેઓ બિલકુલ સ્વસ્થ છે. સોશિયલ મીડિયા પર એવા પ્રકારના સમાચાર આવ્યા હતા કે મુમતાઝનું નિધન થઇ ગયું છે.
હાઈબ્રીડ મગની ખેતીમાં જોરદાર નફો મળી સકે છે.
જૂનાગઢ જિલ્લાનું મેંદરડાગિર તાલુકાનાં માલણકાગિર ગામના ખેડૂત દંપતી ચંપાબેન પરસોત્તમભાઈ કુભાણીએ કઠોળ પાક ઉનાળુ મગનું વાવેતર કરેલ તેને વાડી પર મળીને તેમણે કરેલી ખેતી અંગેતા પૂછતાં આ ખેડૂત દંપતીએ જણાવ્યું કે ઉનાળુ મગની ખેતી છેલ્લા ૪ વર્ષથી અપનાવી છે.
રાત્રિ દરમિયાન એફીલ ટાવરની તસ્વીર લઈ શકાતી નથી, જાણો શું છે કારણ?
એફીલ ટાવર દુનિયાની ફેમસ જગ્યાઓમાંથી એક છે. એફીલ ટાવરને જોવા માટે દુનિયામાંથી હજારો લાખો લોકો આવે છે. આ ટાવરને લઈને કેટલીક વાતો છે જે થોડા જ લોકોને ખબર હશે.
અમેરિકામાં પ્લેન ઉતર્યું નદીમાં
અમેરિકાના ફ્લોરિડામાં જેક્સનવિલેની સેંટ જૉન નદીમાં એક પ્લેન પાણીમાં ખાબક્યુ છે.


