શ્રીલંકા શ્રેણીબદ્ધ વિસ્ફોટ: 200 મૌલાના સહિત 600 લોકોની હકાલપટ્ટી

શ્રીલંકામાં 2 અઠવાડીયા બાદ સોમવારે શાળાઓ ખુલશે, નવા સત્રથી સુરક્ષા માટે વિશેષ અભ્યાસક્રમ દાખલ કરવામાં આવશે

Letest News

ઓરિસ્સામાં હવાઈ સર્વે પછી મોદીએ કહ્યું- નવીન બાબુએ સારું કામ કર્યુ, કેન્દ્ર 1000 કરોડની મદદ કરશે

PM મોદી ઓરિસ્સા પહોંચ્યા, જ્યાં સીએમ નવીન પટનાયકે તેમનું સ્વાગત કર્યુ

Read More

ભૂખથી તડપતા માસૂમ બાળકોને ખાવા પડ્યા માટીના ઢેફા, બેના મોત

અધિકારીઓ જણાવ્યું કે, બાળકોનું પોસ્ટ માર્ટમ તો નહોતું કરવામાં આવ્યું પરંતુ, એ નક્કી છે કે, તેમનું મોત ભૂખ અને કુપોષણના કારણે થયું હતું

Read More

ઘોડાજીરૂ

ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડજીરૂ’ કહે છે. ઈસબગુલ એ આપણા દેશમાં ખેતી હેઠળના બધા જ ષધીય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્ત્વનો પાક છે.

Read More

મતદાન બાદ રાજનાથ સિંઘે કહ્યું, 'પરિણામ વિશે કંઈ પણ અંદાજ ન લગાવી શકું'

014માં બીજેપીએ હાલ જે 14 બેઠક પર ચૂંટણી યોજાઈ છે તેમાંથી 12 બેઠક પર જીત મેળવી હતી

Read More

પપૈયાંની નવી જાતના લક્ષણો

રાજ્યમાં પપૈયાંમાં નવી હાઈબ્રિડ વેરાઈટીઓના સંશોધનો પછી પપૈયાંનું વાવેતર વધી ગયું છે. આમ છતાં મધુબિંદુ તેમજ તાઈવાન વેરાઈટીનાપપૈયાંનું વાવેતર થાય છે. તેના છોડ મધ્યમ ઊંચાઈના અને ઉત્પાદન શક્તિ ખૂબ જ સારી હોય છે.

Read More

કેન્સરનાં દર્દીએ અજય દેવગણને આજીજી કરી: તમાકુની જાહેરાત ના કરો

અજય દેવગણનો ચાહક છે અને અજય દેવગણ જે તમાકુની જાહેર ખબરમાં આવે છે તે ખાતો હતો

Read More

રેવ પાર્ટીમાં દરેક રંગનો અલગ ભાવ

ડીજેની રંગીન લાઇટ, દારૂ અને હુક્કામાં કેટલાંય પ્રકરના માદક પદાર્થ…મોકો હતો શનિવારની આખી રાત ચાલનાર રેવ પાર્ટીની જે રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચાલવાની હતી.

Read More

રાહુલના આરોપથી રિલાયન્સ લાલઘુમ, આપ્યો જડબાતોડ જવાબ

રફાલ સોદાને લઈને રાહુલ ગાંધી સતત સરકાર પર પ્રહાર કરી રહ્યા છે અને રિલાયન્સને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. આ સંજોગોમાં વિવાદ વધુ વકર્યો છે

Read More

રશિયામાં ભડભડ આગ સાથે જ વિમાન લેન્ડિંગ, 41 લોકો બળીને ખાખ

રશિયાની રાજધાની મૉસ્કોમાં રવિવારના રોજ ઇમરજન્સી લેન્ડિંગ દરમ્યાન સુખોઇ સુપરજેટ 100માં પેસેન્જર બેઠેલા હતા તેમાં આગ લાગતા 41 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે.

Read More

આત્મઘાતી બૉમ્બ બ્લાસ્ટ બાદ શ્રીલંકાએ 200 મૌલાના સહીત 600થી વધુ વિદેશી

257 લોકોનાં મોત થયાં હતાં અને 500થી વધારે લોકો ઘાયલ થઇ ગયા હતાં

Read More

રાજીવ પર મોદીના નિવેદન બાદ રાહુલના વળતા પ્રહાર

આપના બધા કર્મ આપનો ઇન્તજાર કરી રહ્યા છે મોદી પર રાહુલના વળતા પ્રહારો લડાઇ ખતમ થયાનો દાવો

Read More

વાવ તાલુકામાં ઠેરીયાણા ગામમાં પીવાના પાણીનો પોકાર

પ્રજાની સાથે-સાથે પશુઓની હાલત કફોડી બની

Read More

પાલનપુર નજીકથી ઓવરલોડ માર્બલનું વહન કરતાં ચાર ટ્રકો ઝડપાયા

જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા કુલ રૂપિયા ૧ કરોડનો મુદ્દામાલ કબ્જે લઇ ૮.૫૦ લાખનો દંડ ફટકારાયો

Read More

ડીસામાં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની બેઠક

આ વખતે સરકાર સામે સહાયની માંગ નથી. પરંતુ જીવિત પશુઓની નિકાસ બંદ કરવાની વાત છે

Read More

આશાસ્પદ પરિબળ વચ્ચે સેંસેક્સ તેજી સાથે આગળ વધવાના સંકેતો

પાંચમાં તબક્કા માટેની ચુંટણી, મેન્યુફેકચરીંગ ગ્રોથના આંકડા, ડોલર તેમજ રૂપિયાની ચાલની પણ અસર રહેશે : બજારમાં તેજી રહેવાના સ્પષ્ટ એંધાણ

Read More

ઈશાંત શર્માએ ખોલ્યા રહસ્યો- આ ખેલાડી છે સૌથી આળસુ?

મોહમ્મદ શમીને ઇશાંતે સૌથી આળસુ ગણાવ્યો હતો. ઇશાંતે કહ્યું હતું કે જ્યારે તે વાત કરે છે ત્યારે પણ આરામ-આરામથી બોલે છે. ઇશાંતે શમીના બોલવાના રીતને નકલ કરી હતી. જ્યારે તેને કહીએ છીએ કે એનર્જી લાવ, તો કહે છે કે શું કરશો એનર્જી લાવીને

Read More

વડીલોને રેલપ્રવાસના ભાડામાં છૂટછાટ મામલે મળશે એક વિકલ્પ, આવશે નવો નિયમ

IRCTCની ઇ ટિકિટ માટેની વેબસાઇટ www.irctc.co.in પર ટિકિટ નાખતી વખતે જો વ્યક્તિની વય સિનિયર સિટીઝનની કેટેગરીમાં આવતી હોય તો કન્સેશનનો વિકલ્પ જોઈએ છે કેમ એ વિશે સવાલ કરવામાં આવે છે. આ જવાબના આધારે કન્સેશન આપવામાં આવે છે.

Read More