ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં પ્રયાસ ફાઉન્ડેશન અને ઓફિસર્સ કલબ પાટણ દ્વારા

પાટણની ઠક્કરબાપા પ્રાથમિક શાળાના બાળકોને ચપ્પલ તેમજ ચકલીના માળાઓનું વિતરણ કરાયું

Letest News

વિરમગામમાં “ગુજરાત તારો જય થાઓ” થીમ પર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આનંદ મંદિર ખાતે ગુજરાત સ્થાપના દિવસે ઇન્દુલાલ યાજ્ઞિક તથા રવિશંકર મહારાજને યાદ કરવામાં આવ્યા

Read More

ચીનને પછડાટ : મસૂદ અંતે વૈશ્વિક ત્રાસવાદી જાહેર થયો

સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદના મોરચા પર ભારતને મોટી જીત હાંસલ થઇ છે. સંયુક્ત રાષ્ટ્રે આજે ચીન અને પાકિસ્તાનની તમામ દલીલોને ફગાવી દઇને પાકિસ્તાનથી સંચાલિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના લીડર મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરી દીધો હતો.

Read More

યુનિવર્સિટીમાં એક વર્ષ પછી આવેલ ડીગ્રી સર્ટીફીકેટ પેક કરવા કવરો જ નથી

કવર વિના ડિગ્રી સર્ટી વિતરણની કામગીરી અટવાઈ પડી હોવાનું જાણવા મળ્યું છે

Read More

પાલનપુરના ઉપપ્રમુખ સ્વ. વિજય જોશીને શ્રદ્ધાંજલિ અપાઈ

ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર દ્વારા ૨ મિનિટનું મૌન પાળી અશ્રુભરી શ્રદ્ધાંજલિ અપાઈ

Read More

સુઈગામના લીંબુણી ગામે પાણીનો કકળાટ

ભર ઉનાળે પીવાના પાણીની અછતબિનઅધિકૃત કનેકશનો કાપવાની ગ્રામજનોની માંગ

Read More

ધાનેરાના જાડી આરોગ્ય કેન્દ્રની બહાર દવાનો જથ્થો સળગાવતા ગ્રામજનોમાં રોષ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામના પેટા આરોગ્ય કેન્દ્રની બહાર સરકારી દવાનો જથ્થો સળગાવી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાના જડીયા પી.એસ.સી.માં આવતા જાડી પેટા કેન્દ્રમાં આરોગ્ય કર્મચારી તરીકે યુવક અને યુવતિ નોકરી કરે છે.

Read More

પાટણ જિલ્લાના રણકાંઠેના ગામોમાં પાણીનું ટેન્કર આવતા જ ગ્રામજનોની પાણી માટે પડાપડી

પાટણના સમી સાંતલપુર અને રાધનપુર જેવા છેવાડાના વિસ્તારના ગામોમાં આઝાદીના સાત દાયકા બાદ પણ પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહે છે. ત્યારે ક્યાંક પાણીના ટેન્કરો પર પાણીની લૂંટ તો ક્યાંક જીવના જોખમે કૂવામાંથી પાણી ભરતા જળ એજ જીવનના વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Read More

દિયોદરમાં બી.કે.ન્યૂઝ અહેવાલના પગલે બાલક્રીડાગણનું કામ બંધ

મામલતદાર દિયોદરનો મનાઈ હુકમનો અનાદર કરીને છડે ચોક આચારસંહિતાનો ભંગ કરી બાંધકામ શરૂ કરતા કોન્ટ્રાકટર

Read More

મહારાષ્ટ્રમાં નકસલીઓ હુમલો : ૧૬ જવાનો શહીદ

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નકસલીઓ દ્વારા બે પોલીસની ગાડીઓ ઉપર આઈઈડી દ્વારા કરવામાં આવેલા હુમલામાં ૧૬ જવાનો શહીદ થયા હોવાના અહેવાલો છે. મળતી માહિતી મુજબ બે કનિદૈ લાકિઅ ગાડીઓમાં લગભગ ૨૫ જવાનો સવાર હતા.

Read More

રાંધણ ગેસના ભાવમાં લાગી આગ

રાંધણ ગેસના ભાવમાં છ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સબસીડી વિનાના સિલિન્ડરની કિંમત 22.5 ટકા જેટલી વધી છે. આ વધારો આજથી જ એટલે કે 1 મેથી જ લાગુ થશે.

Read More

પાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૪ સીટો ઉપર છઠ્ઠી મેના દિવસે મતદાન થનાર છે. આમાથી ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ અમેઠી અને રાયબરેલીને છોડી દેવામાં આવે તો ભાજપે ૧૨ સીટો જીતી હતી.

Read More

શેરબજાર ફ્લેટ : સેંસેક્સ ૩૬ પોઇન્ટ ઘટી બંધ થયો

દિવસ દરમિયાન શેરબજારમાં નકારાત્મક માહોલ દેખાયો

Read More

ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ પરંતુ આચારસંહિતા ચાલુ

શહેરમાં સામાન્ય રૂટિન કામ વિનાના બધા કામ અટવાયા

Read More

સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ની સ્ટાર કાસ્ટ અમદાવાદમાં પહોંચી છે

સ્ટારકાસ્ટ કર્ણાવતી યુનિવર્સીટી પણ પહોચી અને સ્ટુડન્ટ સાથે મોજ-મસ્તી કરી ઃ ૧૦મી મેના દિવસે ફિલ્મ રિલીઝ

Read More

પ્રથમ સ્થાનને મેળવી લેવા માટે ચેન્નાઇ-દિલ્હી ટકરાશે

જેના ભાગરૂપે આવતીકાલે બુધવારના દિવસે ચેન્નાઇ સુપર અને દિલ્હી કેપિટલ વચ્ચે રોમાંચક મેચ રમાનાર છે. આ મેચ દ્વારા બંને ટીમો પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર રહેવા માટે પ્રયાસ કરનાર છે.

Read More

આજનુ રાશિ ફળ 1-05-2019

આજનુ રાશિ ફળ 1-05-2019

Read More

નાના બાળકોને વધારે સમય ન જોવા દો ટીવી અને ફોન

નાના બાળકોને વધારે સમય ન જોવા દો ટીવી અને ફોન

Read More