Letest News
સરહદી યાત્રાધામ ઢીમા સહિત પંથકમાં જોરદાર વરસાદી માહોલ
સરહદી વાવ તાલુકાનાં યાત્રાધામ ઢીમા,તખતપુરા, પ્રતાપપુરા સહિત પંથકમાં જોરદાર વરસાદી માહોલ સર્જાયો હતો.સરહદી વિસ્તારમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચ્યો હતો ત્યારે લોકોને પોતાના ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું.
પાટણના ચાણસ્મા-ડીસા હાઈવે પર એસેન્ટ ગાડીમાં આગ લાગતા અફડાતફડી મચી
બળબળતી ગરમીમાં વાહનોમાં આકસ્મિક આગ લાગવાના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યા છે
ખીમાણામાં લીમડાના ઝાડમાં ઓચિંતી આગ લાગતા અફડાતફડી
કાંકરેજ તાલુકાનાં ખીમાણા ગામે નીચાડાવાસમાં ગતરોજ લીમડાના ઝાડમાં મધ્યાહ્ન બપોરે એકાએક આગ લાગતા આ વિસ્તારના રહિશોમાં ભારે કુતુહલ સાથે અફડાતફડી મચી જવા પામી હતી.
ગ્રામપંચાયતની બેદરકારીને કારણે ડાભેલા ગામે પાણી હોવા છતાં પાણી માટે વલખાં
ઠેર ઠેર લીકેજ પાઇપલાઇનને કારણે અડધુપાણી બેકારમાં રસ્તામાં વહી જતુ હોવાથી પૂરતું પાણી લોકો સુધી નથી પહોંચતું
પાલનપુર વિસ્તારમાં રોયલ્ટી ચોરી કરતા બે ડમ્પર ઝડપાયા
બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા પાલનપુર તાલુકા ગઢ ગામેથી અને પાલનપુર ધનિયાણા ચોકડી નજીકથી રોયલ્ટી ચોરી કરતા બે ડંમ્પર ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય ભૂમાફીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.
વિકરાળ ફેની અંતે ત્રાટક્યુ :૩નાં મોત, ઘણા વિસ્તારો જળબંબાકાર
૨૪૫ કિમીની ઝડપથી પવન સાથે અતિ ભારે વરસાદથી અનેક વૃક્ષો, મકાનો, ઝુંપડા ધરાશાયી ઃ ૧૨ લાખને સુરક્ષિત ખસેડાયા ઃ જનજીવન સંપૂર્ણ ખોરવાયું
ધાનેરાના રામપુર છોટા ગામે પાણીની પારાયણ
બુંદ બુંદ પાણી માટે વલખાં મારતા ગામલોકો
આજનો દિવસ # ૪ મે
આજનો ઇતિહાસ
અમીરગઢના કિડોતરના માથાભારે ઇસમોના ત્રાસથી પરિવારની હિજરત
ન્યાયની માંગણી સાથે પાલનપુર કલેકટર કચેરીમાં ધામા નાખ્યા
બનાસકાંઠા જિલ્લાના ગૌશાળાની ગંભીર પરિસ્થિતિ
પાણી અને ઘાસચારાની અછત વચ્ચે પશુધનને સાચવવા મુશ્કેલ
આ શહેરમાં ગપ્પા મારવા પર પ્રતિબંધ છે.
આ શહેરના મેયરનું માનવું છે કે ગરમીઓની દિવસોમાં લોકો જ્યારે વૃક્ષો નીચે બીજાના અફેર અને પૈસાની વાતો કરે છે ત્યારે સૌથી વધારે અફવા ફેલાતી હોય છે.
ગૃહિણીઓ માટે જાણવા જેવા 10 સિક્રેટ, જેનાથી બદલાઈ જશે તેમની દુનિયા...
હોમકેર ટીપ્સ, જેનાથી સફાઈ બની જશે ડાબા હાથનું કામ....
20 કિલો વજન ઘટાડવાનો છે આમિર ખાન જાણો કારણ......
નવી ફિલ્મની તૈયારીઓમાં લાગેલો આમિર ખાન, હાલમાં તેની લોકેશન માટે ધર્મશાલાનાં ચક્કર લગાવી રહ્યો છે
પાંચ ટીમો વચ્ચે બે સ્થાન માટે જંગ, ipl
ચેન્નાઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ પહેલા જ પ્લેઓફમાં ક્વોલિફાય કરી ચૂક્યા છે, બેંગલોરની ટીમ બહાર થઈ ગઈ
બાઈક ચોરીનો ભેદ ઉકેલતી દાંતા પોલીસ
બાઇક ચોરીનો ભેદ દાંતા પોલીસે ઉકેલી નાંખ્યો હતો
દિયોદરમાં લાખો રૂપિયાના ઉઘરાણા કરીને વૃક્ષ વવાયાં ક્યાં ?
વૃક્ષ-વાવ્યા-તો-ક્યાં-છે-?-શુ-હાલતમાં-છે-વૃક્ષો-?-દિયોદરમાં-ચર્ચાતો-સવાલ-?
બનાસ નદીના પુલ પર ટ્રાફિકની લાંબી કતારો
પુલ વચ્ચેથી બેસી જતા આ પુલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે
પાંચમી મેના રોજ વિંગ્સ ફોર લાઇફ વર્લ્ડ રન કાર્યક્રમ થશે
સાગમટે વૈશ્વિક દોડને વધુ રોમાંચક બનાવવા માટે કેચર કાર સ્પીડ વધારવામાં આવશે : સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ
ઉથલપાથલ વચ્ચે સેંસેક્સ ૫૦ પોઇન્ટ ઘટી બંધ રહ્યો
શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ જાવા મળી હતી. આઈટી અને ફાર્માના શેરમાં તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૫૦ પોઇન્ટ ઘટીને ૩૮૯૮૧ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૯૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. તાતા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ફોસીસ, એચસીએલ ટેકમાં સૌથી વધારે નુકસાન થયું હતું. ૩૦ શેર પૈકી ૧૫ શેરમાં તેજી રહી હતી


