Letest News
આજનો દિવસ # ૩ મે
આજનો દિવસ
રશિયાએ પણ બનાવ્યો તરતો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ
રશિયામાં પાણી પર તરતુ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ તૈયાર થઇ ગયું છે. જોકે આ રીતની પાવર સિસ્ટમ ઘણી દુર્લભ હોય છે. પણ આ રીતના પાવર પ્લાન્ટ પહેલા પણ બની ચુક્યા છે.
ગેમ રમવાથી દિમાગ થસે ફાસ્ટ આ સાચું છે ?...
જીવનમાં કોઈપણ વસ્તુની વધારે પડતી લત હાનિકારક હોય છે. તે સારી વસ્તું પણ કેમ ન હોય દા.ત આખો દિવસ તમે ફક્ત કોલ્ડ્રીંક અને પડીકા ખાઈને વીડિયો ગેમ રમી રહ્યાં છો તો ખરાબ રીતે હેલ્થ લથડી શકે છે.
નક્સલ વિરોધી ઓપરેશન વધુ તીવ્ર કરવા માટેનો નિર્ણય થયો
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ૧૫ જવાનોના આજે આઈઇડી બ્લાસ્ટમાં મોત થયા હતા. નક્સલવાદીઓએ ખુબ જ સુનિયોજિત રીતે કાવતરું ઘડી કાઢીને આ હુમલો કર્યો હતો. પોતાની જાળમાં ફસાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
બ્લેકમનીની બોલબાલા : હજુ સુધી ૩,૦૦૦ કરોડ જપ્ત થયા
૭૮૫ કરોડથી વધુની રોકડ અને ૨૫૦ કરોડની કિંમતનો શરાબનો જથ્થો જપ્ત કરાયો : ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી
પ્રચંડ તોફાનમાં ફની ફેરવાયા બાદ ભારે વરસાદ થશે : તોફાનનું સંકટ
૨૦૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન સાથે આજે અને શુક્રવારે વરસાદ થશે ઃ અતિ ભારે નુકસાનની સંભાવના ઃ સ્કુલ અને કોલેજમાં રજા જાહેર થઈ
કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચાર ખુબ ઇમાનદારીથી કરે છે : મોદી
દેશમાં ચાલી રહેલી સામાન્ય ચૂંટણીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુખ્ય વિરોધ પક્ષ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી તેમનાથી એટલી હદ સુધી નફરત કરે છે કે, હવે તેમની હત્યા કરાવવા માટેના સપના પણ જુએ છે.
યુનિવર્સિટી-માર્ગ-પર-ઇકો-કારમાં-આગ-લાગતા-અફરાતફરી
ગેસકીટ વાળી ઈકો કારમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
મુંબઇ સનરાઇઝ સામે ધરખમ દેખાવ કરવા માટે સંપૂર્ણ તૈયાર
મુંબઇ ખાતે રમાનાર મેચને લઇ કરોડો ચાહકો રોમાંચિત
આજનું રાશિ ભવિષ્ય 2-05-2019
આપની આજ
ભારત વિકાસ પરિષદ દ્વારા લાયન્સ હોલમાં ‘‘માનવ ઉત્કર્ષ’’ વિષય પર વ્યાખ્યાન યોજાયું
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા તથા ભારત વિકાસ પરિષદ, ડીસા શાખાના સંયુક્ત ઉપક્રમે ‘માનવ ઉત્કર્ષ’ વિષય પર પૂજ્ય અપૂર્વમૂનિ સ્વામીનું વ્યાખ્યાન યોજાયું.કાર્યક્રમની શરૂઆતમાં ર્ડા. મનોજભાઈ અમીને પૂર્ણ વંદેમાતરમનું ગાન રજુ કર્યુ.
અમીરગઢ બજારમાં લાગતી ટ્રાફિક સમસ્યાથી લોકોને હેરાનગતિ
અમીરગઢ તાલુકા મથક હોઇ સરકારી કામકાજ માટે બજારમાં જવા માટે રેલ્વે ફાટકથી આર.આર.વિદ્યાલય રસ્તેથી પસાર થવુ પડે છે
પાટણ જિલ્લા ટોબેકો કંન્ટ્રોલ સેલ દ્વારા તમાકુ નિયંત્રણ કામગીરી કરાઈ
જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સેલ પાટણ દ્વારા જિલ્લા પંચાયત શાખામાં તમાકુ નિયંત્રણ અંગે કામગીરી બજાવવામાં આવી હતી.૧ લી મે "ગુજરાત રાજ્ય" ની સ્થાપના દિન નિમિતે જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સેલ પાટણ દ્વારા
સ્વ.જયંતિભાઈ શીવલાલ.મોદી દ્વારા નેત્રદાન કરવામાં આવ્યું
નેત્રદાન- ચક્ષુદાન એ ભગવાને આપેલુ વરદાન છે. મૃત્યુ બાદ ચાર કલાકમાં જા નેત્રદાન કરવામાં આવે તો ર અંધ વ્યક્તિને રોશની મળતી હોય છે. પાલનપુર શહેરમાં જનસેવા એજ પ્રભુસેવા ગૃપ દ્વારા છેલ્લાં ૭ વર્ષથી નેત્રદાન, દેહદાન, અંગદાન જાગૃતીનું કાર્ય કરવામાં આવે છે.
યાત્રાધામ ઢીમામાં અસામાજિક તત્વોનો આતંક એક આખલા પર મળ્યાં નિશાન
નફ્ફટ લોકો સામે જીવદયા પ્રેમીઓમાં રોષ
વેજલપુર ખાતે સિધ્ધાર્થ મહારાજના વ્યાસાનને શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞ
વેજલપર ચાંપાવત રાઠોડ પરિવાર દ્વારા વૃંદાવન ધામ ખાતે આત્માનંદ તથા આત્મકલ્યાણાર્થે હરિપાદરેણું સિધ્ધાર્થ મહારાજ (અંબાધામ, દુબઈ) ના વ્યાસાનને શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞ તા.ર૦/૪/ર૦૧૯ થી તા. ર૭/૪/ર૦૧૯ દરમ્યાન યોજાઈ ગયો.
પાટણની સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્વામી વિવેકાનંદજીના પુસ્તકની ભેટ ધરાઈ
રાષ્ટ્રવાદના નિર્માણ માટે પ્રાથમિક શિક્ષણ લઇ રહેલ કુમળા બાળકોના બાળ માનસ મા સિચેલા રાષ્ટ્રવાદના બીજ દેશને સમય જતા ઉત્તમ નાગરિકની ભેટ આપે છે. માટેજ બાળકોને આપેલ સંસ્કારો તેમજ મુલ્યવર્ધીત શિક્ષણ એ દેશની સાંસ્કૃતિક સમૃદ્ધિનો પાયો છે.
અન્ડર -૧૯ વર્લ્ડ ટેનિસ સ્પર્ધામાં
યુનિ.ની ટીમની કેપ્ટન રહી ચૂકી છે અને તેમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે
જાહેર રસ્તાઓ પર ખાડા પડયા હોવાથી યાત્રાધામ ઢીમામાં પુરવઠા વિભાગની ગાડી ફસાઈ
ભારે જહેમત બાદ ગાડી બહાર નીકળી હતી


