Letest News
દિલ્હીમાં આજે સૌથી મોટી જંગઃ પીએમ મોદી અને પ્રિયંકાની વચ્ચે ટક્કર
દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે એક જાહેરસભાને સંબોધન કરવાના છે, જેની સામે પ્રિયંકા ગાંધીનો રોડ શો પ્રસ્તાવિત છે
ડોલરનો વરસાદ ગુજરાતમાં
ગુજરાતની ધરતી સંતો અને ગાયકો માટે હંમેશાંથી જાણીતી છે. ગુજરાતે અનેક મહાન સંતો અને ગાયકો આપ્યા છે
શક્કરિયાંની આ રીતે ખેતી કરી કરો મોટી કમાણી
શક્કરિયાંનો કંદ એ મૂળનું સંગ્રાહક રૂપાંતર છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ખોરાક તરીકે અને સ્ટાર્ચ તથા આલ્કોહોલ બનાવવામાં થાય છે. કંદમાં સ્ટાર્ચ, શર્કરા તથા વિટામીન એ, બી અને સી સારા પ્રમાણમાં રહેલા છે.
પાકિસ્તાનમાં જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ......
પાકિસ્તાનના લાહોર સ્થિત દાતા દરબાર દરગાહની બહાર મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે, જેમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
અમેરિકાના ડેનવરમાં સ્કૂલમાં શૂટઆઉટ
એક પુખ્ત અને એક સગીર વયની શંકાસ્પદ વ્યક્તિની આ ગોળીબારના સંદર્ભમાં ધરપકડ કરી લેવાઈ છે
ગુજરાતનો પ્રથમ કિસ્સો: ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં
ગુજરાતમાં પ્રથમ વખત ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સાઇબર ક્રાઇમે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં એક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી છે.
મુખ્યમંત્રીએ કહ્યુઃ મને મોદીને થપ્પડ મારવાની ઈચ્છા થાય છે.......
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતાં મમતાએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં તેમણે અચ્છે દિનની વાત કરી હતી પરંતુ પછી નોટબંધી કરી દીધી હતી.
ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની મુંબઈ
ચેન્નાઈએ મેચ જીતવા આપેલા 132 રનના લક્ષ્યાંકને મુંબઈ ઈન્ડિયન્સે 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પાર પાડ્યો હતો. મુંબઈ IPL 2019માં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઇ છે.
અલ્પેશ ઠાકોરના ઘરે કોણ પહોંચ્યા?
અમદાવાદમાં આવેલા રાણીપ સ્થિત અલ્પેશ ઠાકોરના નવનિર્મિત બંગલામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ હાજરી આપી હતી.
ગઢડા સ્વામીનારાયણ મંદિરના ‘ધર્મયુદ્ધ’માં દેવ પક્ષનો વિજય, આચાર્ય પક્ષનો પરાજય
સ્વામિનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ પ્રસાદી સ્થાન સમા ગઢપુર ગઢડા(સ્વામીના) મુકામે વિદ્યમાન ગોપીનાથજી દેવમંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી રવિવારે ભારે ઉત્તેજનાપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઇ હતી.
સિંઘમ', 'સિંબા' અને 'સુર્યવંશી' એક સાથે!
અજય દેવગણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર ખાસ તસવીર શેર કરી છે. જેમાં તે રોહિત શેટ્ટી અને કરણ જોહરની સાથે નજર આવે છે. આ તસવીરની ખાસ વાત એ છે કે આ સિંઘમની ફ્રેન્ચાઇઝી ફિલ્મો અંગે છે.
VVPAT પર 21 વિપક્ષી પાર્ટીઓની પિટિશન સુપ્રીમે ફગાવી
ત્રણ ચરણોના મતદાન દરમિયાન સામે આવેલી ઈવીએમાં ગડબડના મામલાનો હવાલો આપતા 50 ટકા વીવીપેટ સ્લીપ ગણવા માટે પુનર્વિચાર પિટિશન દાખલ કરી હતી
LIC નો આ છે ખાસ પ્લાન, દરરોજ 27 રૂપિયાનું રોકાણ કરો અને મેળવો 10.62 લાખ, ટેક્સમાં પણ થશે બચત
મોંઘવારીના આ જમાનામાં પોતાના પરિવારની ઇચ્છાઓ પુરી કરવી મુશ્કેલ થઇ જાય છે. ઘણીવાર આપણે પૈસાની બચત કરીએ છીએ પરંતુ કોઇના કોઇ કારણે તે ખર્ચ થઇ જાય છે. આખો દિવસ મહેનત કર્યા બાદ પણ જ્યારે જરૂરિયાતના સમયે હાથમાં પૈસા ન હોવા ખૂબ દુખદ હોય છે.
શાહી પરિવારમાં નવા મહેમાનનું આગમન
બ્રિટન: શાહી પરિવારમાં નવા મહેમાનનું આગમન, મેગન મર્કલે આપ્યો પુત્રને જન્મ
આજથી શરૂ થશે ચારધામ યાત્રા કેદરનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી
શ્રદ્ધાળુઓનું સ્વાગત કરતાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ચાર તીર્થ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની સફળ યાત્રાની કામના કરી છે. મુખ્યમંત્રી રાવતે જણાવ્યું કે, ઉત્તરાખંડ ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે
ગુજરાતના વાતાવરણમાં પલ્ટો
8થી 10 તારીખ સુધી કઈ-કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ
કાકર ગામે કુટુંબી ભાઈઓએ મારામારી કરતાં શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
પાટણ ધારપુર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો
દિયોદરમાં ખેડૂતોને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના સ્ટાફ દ્વારા પાક ધિરાણ માટે એક મહિનાથી ધર્મ ધક્કા
જગતના તાતને પાક ધિરાણ માટે વલખાં
ફેની તોફાન : ઓરિસ્સાને ૧૦૦૦ કરોડની મદદની મોદીની જાહેરાત
વિનાશકારી તોફાન છતાં પણ સરકારની શાનદાર કામગીરી અને લોકો દ્વારા સરકારના નિર્દેશને પાળવાના કારણે ખુવારી ટળી ઃ પટનાયકની સાથે મિટીંગ


