Letest News
સોમનાથમાં મંદિરનો ૬૯મો પ્રાણ પ્રતિષ્ઠાદિનની ઉજવણી
વિશ્વ પ્રસિદ્ધ અને પ્રથમ જયોર્તિ‹લગ એવા સોમનાથ મહાદેવમાં આજે ૬૯મા પ્રાણ પ્રતિષ્ઠા દિનની ભારે ભવ્યતા અને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ઓરિસ્સા ચક્રવાત : ૫૦૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયુ છે
ચક્રવાતી તોફાનના પરિણામે વીજળી ડુલ થઇ ગઇ હતી જે હજુ સુધી પરત આવી નથી ઃ પુન વસવાટની કામગીરી
છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં ૫૯ સીટ પર આજે મતદાન શરૂ
અખિલેશ, મેનકા, ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ સહિત બધા ઉમેવારોના ભાવિનો ફેંસલો થશે ઃ ઉત્તરપ્રદેશમાં ૧૪ બેઠકો પર ૧૭૭ ઉમેદવારો મેદાનમાં
આજનું રાશિ ફળ 12-05-2019
આપની આજ
આજનો દિવસ # ૧ર મે
આજનો દિવસ
દાંતા વેલવાડા રોડ પાસે સર્જાયો અકસ્માત, એક નું મોત..
ગાડિ માં ફસાઈ જતા કરૂણ એકનું મોંત ..
દિયોદર તાલુકામાં ૧૫૦મી ગાંધીજીની જયંતિનું હો‹ડગમાં ગાંધીજી છેતરાયા કે લૂંટાયાહો‹
શમાં ગાંધીજીની ૧૫૦ મી જયંતિ ધામધૂમપૂર્વક વડાપ્રધાન મોદીજીની આગેવાનીમાં ૧ વર્ષ ઉજવણી કરાઈ રહી છે. ત્યારે દિયોદર તાલુકામાં પણ વિવિધ પ્રકારના સ્વચ્છ ભારત અંતર્ગત ફોટોસેશન પુરતા કાર્યક્રમો યોજાયા હતા
અયોધ્યા ગૂંચ : મધ્યસ્થતા પેનલને ૧૫મી ઓગસ્ટ સુધી મહેતલ મળી
પાંચ જજની બંધારણીય બેચ દ્વારા અંતે આદેશ કરાયો : સંવેદનશીલ મામલો વર્ષોથી પેન્ડીંગ છે જેથી થોડોક સમય આપવામાં કોઈ જ વાંધો નથી
ડીસામાં વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમયઆદર્શમાં ૧ થી ૮ ભણ્યા હવે ૯ માં હવે પ્રવેશ માટે નન્નોડીસા
ડીસામાં જે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તે જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવાથી વંચિત રહેવું પડી રહ્યું છે. શાળાના સંચાલક મંડળ દ્વારા લેવાયેલા તઘલખી નિર્ણયથી ૫૮ વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્ન સર્જાઈ ગયો છે.
ગેનીબહેનના પુત્રના લગ્નમાં શંકર ચૌધરી-અલ્પેશ હાજર
લોકસભા પરિણામ બાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જાડાય તેવી અટકળો વધુ તીવ્ર બંનેના ફોટા પણ વાયરલ થયાકોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ હવે અલ્પેશ ઠાકોરના ભાજપના નેતાઓ સાથેના ફોટા વાઈરલ થઈ રહ્યાં છે
હૃતિક રોશને બોક્સ ઓફિસ પર કંગના રનૌતની ફિલ્મ સાથે ટકરાવ ટાળ્યો
અભિનેતાએ-પોતાની-આગામી-ફિલ્મની-રિલીઝ-તારીખ-બદલવાનો-નિર્ણય-કર્યો
આ યુવા અભિનેત્રી સીનિયર અભિનેત્રીઓ કરતાં પણ વધારે વસુલે છે ફી...
ટીવી ઈંડસ્ટ્રીમાં એવી અનેક અભિનેત્રીઓ છે જેમણે નાની ઉંમરમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. આ અભિનેત્રીઓ પોતાની સુંદરતા અને અભિનયથી લોકોના દિલ પર રાજ કરે છે
લેજન્ડરી બેટ્સમેન તેંડુલકર કરતાં પણ કોહલી ચઢિયાતો
કોહલી ક્રિકેટના ઈતિહાસનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન'
ભારતીય ક્રિકેટર છે આજનાં સમયનો વિરેન્દ્ર સહેવાગ”: સંજય માંજરેકરનો દાવો
પંતે બુધવારનાં સનરાઈઝર્સ હૈદરાબાદની સામે થયેલી એલિમિનેટર મેચમાં દિલ્હી માટે 21 બૉલમાં 49 રનની તોફાની બેટિંગ કરી હતી અને દિલ્હીની જીતને આસાન બનાવી હતી.
IPL: ધોની અને CSKએ બનાવ્યા આ ખાસ રેકોર્ડ,
શુક્રવારે રાતે રમાયેલા આઈપીએલ સીઝન 12ના બીજા ક્વાલિફાયર મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હીને 6 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેની સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સે મોટો રેકોર્ડ બનાવ્યો હતો
IPL ફાઇનલ પહેલા હાર્દિક પંડ્યાનો હુંકાર, ચેન્નાઈને આપી આવી ચેતવણી, જાણો વિગત
ફાઇનલમાં પહોંચાડવામાં હાર્દિકનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેણે અત્યાર સુધીમાં 393 રન બનાવ્યા છે, ઉપરાંત 14 વિકેટ પણ ઝડપી ચુક્યો છે
સાઇબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ
નોકરી મેળવવા માટે ઓનલાઈન ઉપર નોકરી શોધતા લોકોની સાથે છેતરપિંડી કરતા આરોપીઓને સાઈબર ક્રાઈમએ ઝડપી પાડ્યા છે. હાલના સમયમાં સારી તેમ જ ઉચ્ચ પગારની નોકરી મળવીએ ખુબ જ અઘરુ કાર્ય છે.
રાજકોટમાં નહીં સર્જાય જળ સંકટ......
ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેને લઇ હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાતા ડેમની સપાટી 119.57 મીટર સુધી પહોંચી ગઇ છે. જેથી સરકાર દ્વારા આજી અને ન્યારી બન્ને ડેમમાં નર્મદા નીર ઠાલવવામાં આવશે.
સિંહોની સંખ્યામાં વધારો
અમરેલી જિલ્લામાં ઉત્તરોતર સિંહોની સખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાની ખાંભા રેન્જમાં એક સિંહણે એક સાથે પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે. એકી સાથે પાંચ સિંહ બાળના જન્મ થતા સિંહ પ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.


