Letest News
ઓમ પ્રાયમરી સ્કૂલ,વાવ ખાતે વાલી મીટિંગ યોજાઈ
વાવમાં આવેલી ઓમ પ્રાયમરી સ્કૂલમાં ગતરોજ વાલી મીટિંગ યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા અને બાળકોની શૈક્ષણિક સિદ્ધિઓની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ ઉનાળુ વેકેશન માટેના અસાઈન્ટમેન્ટ તથા ગૃહકાર્ય આપવામાં આવ્યા.
ઓરિસ્સા:આજે ફની પૂર્ણ તાકાત સાથે ત્રાટકશે, લાખોને ખસેડાયા
વાવાઝોડાની સાથે અતિભારે વરસાદથી ઓરિસ્સા, બંગાળ અને આંધ્રપ્રદેશમાં તંત્ર સંપૂર્ણ સાબદુ ઃ ૧૦૩ ટ્રેનો રદ કરાઇ ઃ ૮ લાખથી વધુ લોકોને ખસેડાય વિનાશકારી અને તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ચુકેલા તોફાન અને વાવાઝોડા ફનીને લઇને અસર દેખાવવા લાગી ગઈ છે. પ્રચંડ તાકાત સાથે ત્રાટકે તેના એક દિવસમાં જ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના વિવિધ ભાગોમાં વરસાદની શરૂઆત થઇ ચુકી છે. આવતીકાલે આ વાવાઝોડુ જારદારરીતે ત્રાટકનાર છે.
ભજન ગાયિકા અનુરાધા પૌડવાલ અંબાજી મંદિરના દર્શન કર્યા
અંબાના મંદિરમાં શીશ ઝુકાવવા અને માતાજીના આશીર્વાદ લેવા આવતા હોય છે
એપ્રિલ માસમાં બનાસ બેંકની ૧૦ શાખાઓમાં
પ્રધાનમંત્રી જીવન જ્યોત વિમા યોજના અંતર્ગત વારસદારોને વિમાના ચેક અર્પણ કરાયા
મસુદ અઝહરને આતંકી જાહેર કરાતા પાલનપુરમાં આતશબાજી
જિલ્લા ભાજપ દ્વારા પાકિસ્તાન મુરદાબાદના સૂત્રોચ્ચાર કરાયા
જન્મદિવસ નિમિત્તે વડીલોને ભોજન અપાયુ
વિહોતર ગ્રુપના અધ્યક્ષે પોતાનો જન્મદિવસ વૃધ્ધા આશ્રમના વડીલો સાથે વિતાવ્યો
શિહોરીમાં થરા-શિહોરી હાઈવે ઉપર અકસ્માત ઃ બાઇક ચાલક ઇજાગ્રસ્ત
વધુ સારવાર અર્થે ડીસા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
ગુજરાત સ્થાપના દિને ધી ગવર્મેન્ટ ઓફિસર્સ ચેરિટેબલ ક્લબ અને પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા પગરખા વિતરણ કરાયા
કલેક્ટર આનંદ પટેલના સંવેદનશીલ વિચારથી પગરખા વિતરણ થતા બાળકોમાં ખુશાલીનો માહોલ
પાટણમાં મસુદ અઝહરને આતંકવાદી જાહેર કરાતા આતશબાજી
મોદી હૈ તો મુમકીન હૈ ના નારા સાથે ગુરૂવારના રોજ પાટણ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા પુલવામા આતંકવાદી હુમલાનાં માસ્ટર માઇન્ડ મસુદ અઝહરને યુ.એન. દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવતાં બગવાડા દરવાજા ખાતે આતશબાજી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કોંગ્રેસની માંગ નહિ સંતોષાય તો આંદોલન કરવાની માંગ સાથે આવેદનત્ર આપ્યુ
પાણીની પાઇપલાઇન બંધ કરવાનું અલ્ટીમેટમ ગતરોજ પ્રાંત અધિકારીને સુપરત કરવામાં આવ્યું છે
યાત્રાધામ અંબાજીમાં ટુ વ્હીલર ચાલકોનો ભારે ત્રાસ
અંબાજી પોલીસ અને ટ્રાફિક વિભાગ તરફથી તાત્કાલિક આવા ઓવરસ્પીડમાં ફરતા ટુ વ્હીલર ચાલકો પર કાયદેસર કાર્યવાહી કરી આરટીઓ પાલનપુરનો મેમો આપવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે. અંબાજીમાં નાની નાની ઉમરના છોકરાઓ વગર લાયસન્સે ટુ વ્હીલર ઓવરસ્પીડમાં ચલાવી રહ્યા છે અને નવી મુસીબત ઉભી કરી રહ્યા છે. ત્યારે ટ્રાફિક વિભાગ તરફથી અંબાજીના વિવિધ માર્ગો પર તમામ ટુ વ્હીલરનું કડક ચેકીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
નિવૃત્ત પ્રોફેસર્સને સેટ ઓફ કર્યા બાદ પેન્શન ચૂકવવા માટે હુકમ
ગુજરાત હાઈકોર્ટે સીપીએફ માટે વિકલ્પને પસંદ કરનારા નિવૃત્ત પ્રોફેસરોને પેન્શન નહી આપવાનો નિર્ણય રદ કર્યો
ઉચરપીમાં શાળા સામે ક્ચરાના ઢગલામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી
આગ ઓલવાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો
લાલ આતંક :દેશભરમાં ૧૦ વર્ષમાં ૧૧૫૦ જવાન શહીદ
નક્સલવાદ દેશના ૧૧ રાજ્યોના ૯૦ જિલ્લામાં ફેલાયો બંગાળમાં નક્સલવાદની શરૂઆત થઇ હતી ઃ અહેવાલ
પાલનપુરમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતાં ત્રણ ઝડપાયા
આ સપ્તાહમાં જ આર.આર.સેલની ટીમે પાલનપુરની પરફેક્ટ સોસાયટીમાંથી સટ્ટો રમતાં નબીરાઓને ઝડપી લીધા હતા. જેની તપાસ ચાલી રહી છે. ત્યાં પાલનપુરના ખોડા લીમડા કુંજ ગલીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાતો હોવાની બાતમી
છેલ્લા પાંચ વર્ષમાં શહેરમાં ૪૦૪૮ વૃક્ષોનું નિકંદન થયું
ગ્રીનરી મામલે અમદાવાદ ગુજરાતના વડોદરા, રાજકોટ અને ભાવનગર કરતાં પણ પાછળ રહ્યું : ચિંતાજનક સ્થિતિ
ધાનેરાના ભાટીબ ગામે યુવકને જીવતો સળગાવતા ૩ સામે ફરિયાદ
દાઝી ગયેલા યુવકને સારવાર અર્થે ધાનેરા સરકારી હોસ્પિટલમાં લવાયો જુની અદાવદ રાખીને પરિવારને જીવતો સળગાવવાની કોશિશધાનેરા તાલુકાના ભાટીબ ગામે જુની અદાવદ રાખીને રાત્રીના સમયે આખા પરિવારને જીવતા સળગાવી દેવાની ધમકી આપી સવારે એક યુવકને સળગાવ્યો હોવાથી તેના પરિવારજનોએ તાત્કાલિક ધાનેરા સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા.
સીબીએસઈનું ધોરણ-૧૨નું ૮૩.૪ ટકા પરિણામ જાહેર
હંસિકા શુક્લા અને કરિશ્મા અરોરા ૫૦૦માંથી ૪૯૯ માર્ક મેળવી ફર્સ્ટ ઃ વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીનીઓ આગળ
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ અકબંધ :પારો ૪૨થી ઉપર
ગાંધીનગર, ડિસા, સુરેન્દ્રનગરમાં પારો ૪૧થી ઉપર રહ્યો


