વાવ તાલુકાની કોળાવા પ્રા.શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

વાવ તાલુકાની કોળાવા પ્રા.શાળા નં. ૧માં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ગત શનિવારે યોજાયો હતો

Letest News

થરા ખાતે કે.જી.મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો શુભારંભ કરાયો

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં છેલ્લાં ૨૧ વર્ષથી સતત થરા તેમજ આસપાસના વિસ્તારમાં તબીબી સેવા આપ્યા બાદ હવેથી થરા તેમજ સમગ્ર વિસ્તારના લોકોની વધુ સેવાર્થે આધુનિક સાધનોથી સજજ.ડો.રાજેશ.કે.બ્રહ્મભટ્ટ સંચાલિત કાન્તીલાલ ગંભીરજી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો

Read More

પાટણ ખાતે કલેકટરની અધ્યક્ષતામાં પ્રિ-મોનસુનની કામગીરીની સમીક્ષા

અતિવૃષ્ટી અને પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ આગોતરી તૈયારીઓ પુરી કરવા કલેકટર આનંદ પટેલનો અનુરોધ

Read More

ગઢના પટેલ પરિવારનો પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ

દીકરાના લગ્નમાં કપડાંની થેલીમાં બનાવી લગ્નપત્રિકા

Read More

શિરવાડા ખાતે ચંડીયજ્ઞ બાદ બાળકોને તિથી ભોજન અપાયું

કાંકરેજ તાલુકાના શિરવાડા ગામમાં ગઈ કાલ તા.૨૯-૦૪-૨૦૧૯ ને સોમવારના રોજ જોષી કરશનભાઇ શંકરભાઇ સરપંચના ઘેર મેલડી માતાજીનો ચંડીયજ્ઞ કરી પ્રાથમિક શાળાના બાળકોને તિથી ભોજન આપવામાં આવ્યુ.

Read More

બનાસકાંઠા જિલ્લામાં પવિત્ર ચૈત્ર મહિનામાં ઠેર-ઠેર રમેલોની રમઝટ

બનાસકાંઠા જિલ્લામાં પવિત્ર ચૈત્ર માસ ચાલતો હોવાથી ઠેર-ઠેર દેવી દેવતાઓની રમેલોની રમઝટ જામી રહી છે. જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ડાકલા અને રેગડીઓના સથવારે ભુવાજીઓના હાંકલા પડકારાઓથી રાતો સજીવન થઇ ઉઠી છે.

Read More

ગરમીથી ત્રસ્ત થયેલા લોકોની હિલસ્ટેશનોની તરફ કૂચ થઈ

ઉનાળુ વેકેશન શરૂ થઇ ગયું છે ત્યારે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી તો દૂર પણ સેકન્ડ સ્લીપર ક્લાસમાં ઊંચાં વેઇટિંગ લિસ્ટ જોઇને ચક્કર આવી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. ગરમીમાં લોકો ઠંડા પ્રદેશોમાં ફરવા જઈ રહ્યા છે.

Read More

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની બાંધકામ સમિતિની બેઠક મળી

રૂ. ૬ કરોડ ના કામો અને વહીવટી મંજુરી આપવામાં આવીરૂ.૯.૩૫ કરોડ ના કામો ના ડ્રાફ્‌ટ પેપર ને મંજૂરી અપાઈ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

Read More

રાજ્યભરમાં કાળઝાળ ગરમી અકબંધ રહી : પારો હજુય ૪૪

બિનજરૂરી રીતે બપોરે ગરમીમાં બહાર ન નિકળવા માટે કોર્પોરેશનની સલાહ :ગરમીથી બચવા વિવિધ વ્યવસ્થાઓ

Read More

ગુજરાતમાં પીવાના પાણીનો પુરતો જથ્થો છે :નીતિન પટેલની ખાતરી

૩૦મી જુલાઈ ૨૦૧૯ સુધી પીવા, ઘરવપરાશના પાણી માટે પુરતું આયોજન કરાયું છે ઃ હાલમાં દરરોજનું ૩૭૫ કરોડ લીટર પીવાના પાણી માટે વિતરણ

Read More

બનાસકાંઠામાં ઘાસચારાની તંગી વચ્ચે

ગામડાઓમાં પશુપાલન પર નભતા પરિવારોની દયનીય સ્થિતિ

Read More

ગુજરાત રાજયના સ્થાપના દિવસે સન્માન

૬૦ શ્રેષ્ઠીઓને ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે

Read More

પાટણના વેરાઇ ચકલા ખાતે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

ર.રર લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને કર્યા જેલના હવાલે

Read More

ગુજરાતમાં જળાશયોની વિકટ પરિÂસ્થતિ

પાણીની વિકટ Âસ્થતિ સર્જાવાના એંધાણ

Read More

લોકસભા ચૂંટણી : ૭૧ સીટ પર શાંતિપૂર્ણરીતે ૬૪ ટકા મતદાન

બંગાળમાં ફરી એકવાર ઉંચુ મતદાન જ્યારે મહારાષ્ટ્રમાં ૫૮.૨૩ ટકા સુધી મતદાન રહ્યું : મુંબઈમાં ઓછું મતદાન : કુલ ૩૭૩ સીટ ઉપર મતદાન પૂર્ણ

Read More

પ્રથમ વખત UAEએ હિંદુ પિતા અને મુસ્લિમ માતાની પુત્રીને આપ્યું જન્મનું

સંયુક્ત અરબ અમિરાત સરકારે લગ્નના નિયમો અંતગર્ત ભારતના એક હિન્દુ વ્યક્તિ અને મુસ્લિમ મહિલાની દીકરીને જન્મનું પ્રમાણપત્ર આપ્યું છે. યુએઈમાં પ્રવાસિયો માટે લગ્નના નિયમો અનુસાર મુસ્લિમ પુરુષ કોઈ ગેર મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરી શકે છે.

Read More

ભારતમાં મોટા હુમલાની તૈયારી, ISI અને ISISની બેઠકમાં.......

પાકિસ્તાનની આઈએસઆઈ ભારતમાં મોટા પાયે હુમલા કરાવવા માટે જૈશ-એ-મોહમ્મદ અને ISISઆ આતંકીઓને નજીક લાવી રહી છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ ગૃહમંત્રાલયને મોકલેલા એક અહેવાલમાં આમ જણાવ્યું છે.

Read More

BSFના પૂર્વ જવાન તેજબહાદુર v/s પીએમ મોદી

વારાણસી લોકસભા બેઠક ઉપરથી પહેલા અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનારા બોર્ડર સિકયુરિટી ફોર્સ (બીએસએફ)ના પૂર્વ જવાન તેજ બહાદુર હવે સમાજવાદી પક્ષ (એસપી) તરફથી વડાપ્રધાન મોદી વિરુદ્ધ ચૂંટણીમાં ઝંપલાવશે. સોમવારે સમાજવાદી પાર્ટીએ આ ચોંકાવનારી જાહેરાત કરતા કહ્યું હતું

Read More

માલગઢ ગામે નિમ્બેશ્વરી માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

ડીસા તાલુકાના માલગઢ ગામની જાધપુરીયા ઢાણી મુકામે ચૈત્ર વદ આઠમને શનિવાર તા.ર૭/૪/૧૯ના રોજ ધામધૂમપૂર્વક ગેલોત પરિવાર દ્વારા નિમ્બેશ્વરીમાતા (લોકબોલીમાં નિમજરમાતા નિમસરમાતા પણ કહે છે!) ની પ્રાણપ્રતિષ્ઠાના આગળના દિવસે માલગઢ ગામની જાધપુરીયા ઢાણીમાં જળયાત્રા-શોભાયાત્રા યોજાઈ હતી.

Read More