પાકિસ્તાનને ભીખ મળશે.....

ભયંકર આર્થિક સંકટ સામે લડી રહેલા પાકિસ્તાન માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા વારંવાર કરવામાં આવેલી અપીલને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) એ સ્વીકાર કરી લીધી છે.

Letest News

મમતાનું ફરી અલગ વલણ, કહ્યું- પરિણામ પહેલા બેઠકથી શું ......

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં અત્યાર સુધી છ તબક્કામાં મતદાન થઇ ગયું છે. દરેક રાજકીય પાર્ટી પોતાની જીતનો દાવો કરી રહી છે. ભાજપને જ્યાં દેશમાં પીએમ મોદીની સત્તામાં વાપસીની આશા છે.

Read More

આ કંપની 2020 સુધી રસ્તા પર ઉતારશે 10 હજાર ઇલેક્ટ્રિક વ્હીકલ

એપ દ્વારા ટેક્સી સર્વિસ પુરી પાડનાર ઓલાનું મનાવું છે કે વિજળીથી ચાલનાર ફોર વ્હીલર વાહનો આગામી સમયમાં મોટાપાયે બજારમાં ઉતારશે. એટલા માટે વિજળીથી ચાલનાર દ્વિચક્રી તથા ત્રણ પૈડાવાળા વાહનો પર વધુ ભાર મુકી રહી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કંપની યોજના માર્ચ 2020 સુધી ભારતના રસ્તા પર દસ હજાર ઇ-વાહનો (દ્વીચક્રી-ત્રણ પૈડાવાળા) ઉતારવાની છે.

Read More

હિંદુજા બંધુ સતત ત્રીજીવાર બ્રિટનના રિચ લિસ્ટમાં ટોપ પર

અરબપતિ હિંદુજા બંધુઓ ત્રીજીવાર બ્રિટના સૌથી વધુ ધનિક લોકોના રૂપમાં જાહેર કરવામાં આવ્યા છે. સંડે ટાઇમ્સના અનુસાર રિચ લિસ્ટ દ્વારા આ જાણકારી મળી છે. બીબીઈ આ યાદીના હવાલેથી કહ્યું કે શ્રી વ ગોપી હિંદુજાની સંપત્તિ ગત વર્ષે 1.356 અરબ પાઉન્ડ (1.7 અરબ ડોલર)થી વધીને 22 અરબ પાઉન્ડ થઇ ગઇ છે.

Read More

PM મોદીએ કહ્યું- ભાજપમાં માત્ર એક જ વ્યક્તિ

લોકસભા અધ્યક્ષના રૂપમાં સુમિત્રા મહાજનને કુશળ સદન સંચાલનની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રમૂજી અંદાજમાં કહ્યું કે, ભાજપમાં માત્ર મહાજન જ છે જે મને ખખડાવી શકે છે.

Read More

થરાદ તાલુકાના નારોલી ગામે પકડાયો ઠગ

આ વર્ષે પણ એક અજાણ્યો ઇસમ એક બહેનના પગમાં પહેરેલા કડલા ધોઈ આપુના નામે ઠગાઈ કરી હતી

Read More

જૂનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન

પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટેની મતગણતરી આજે હાથ ધરાશે મતદાન કરવા માટેની હરિભકતોની લાંબી લાઇનો દેખાઈ

Read More

પાલનપુરના રતનપુર નજીક ત્રિપલ અકસ્માત ૩ ના મોત

બે જીપડાલા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો ૬ વ્યÂક્તઓને ઇજા

Read More

ગેંગ રેપ પ્રશ્ને કાર્યવાહી નહીં થાય તો યોગ્ય નિર્ણય : માયા

ઉના કાંડ અને રોહિત વેમુલા મામલામાં મોદી પર વળતા પ્રહાર ઃ કોંગ્રેસને લઈ યોજના તૈયાર ઃ માયાવતીનો સંકેત

Read More

દિગ્દર્શક રાજામોલી પોતાની ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટના પાત્ર પર વધુ ભાર આપી રહ્યો છે

દિગ્દર્શકે પોતાની ફિલ્મને દુનિયાભરમાં ફેલાવવા માટે બોલીવૂડની લીડિંગ એકટ્રેસ આલિયા ભટ્ટને લીડ રોલમાં કાસ્ટ કરી છે.

Read More

સલમાન ખાનની આગામી ફિલ્મ હિરોઇન વિનાની હશે

તેની આગામી ફિલ્મ કોરિયન ફિલ્મ પરથી બનાવામાં આવશે. જેમાં હિરોઇનનું પાત્ર કદાચ ન હોય.

Read More

પોલાર્ડને આવ્યો ગુસ્સો અને પછી હવામાં જ......, અમ્પાયરે લઈ લીધો ઉધડો....

અમ્પાયર દ્વારા વાઈડ બોલ ન આપવા પર કીરોન પોલાર્ડ ભડકી ગયા અને તેમણે બેટ ઉછાળી દીધુ. ત્યારબાદ તે ક્રિઝમાં ઘણો બહાર જઈ ઉભો રહ્યો અને પછી બેટિંગમાંથી હટી ગયો.

Read More

ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને કેટલા કરોડનું જંગી ઈનામ મળ્યું? આંકડો જાણીને આંચકો લાગશે

ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 20 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. જ્યારે રનર્સ-અપ ચેન્નાઇ સુપર કિંગ્સને 12.5 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો.

Read More

નવું હેયરસ્ટાઈલ કે હેયર કલર કરાવતા પહેલા....

સામાન્ય રીતે મહિલાઓ તેમના લુકમાં ફેરફાર કરી પર્સનાલિટીને સરસ બનાવવા માટે નવું હેયર સ્ટાઈલ કરાવે છે પણ જો નવું હેયર સ્ટાઈલ કરાવતા પહેલા કેટલીક વાતોને ધ્યાનમાં ન રાખીએ તો તમને તેનો નુકશાન ભોગવું પડી શકે છે.

Read More

RBIની અનોખી પહેલ.....

દેશમાં હાલમાં ઓછામાં ઓછા 80 લાખ લોકો એવા છે જે ઓછું જોઈ શકે છે અથવા તો નેત્રહીન છે. આ તમામ લોકોને RBIના આ પગલાથી ફાયદો થશે.

Read More

યામી ગૌતમની મન ની વાત....

'બાલા'માં આયુષ્યમાન ખુરાના અને ભુમિ પેડનેકર સાથે યામી જોવા મળશે. આ ફિલ્મમાં તે સુપરમોડલનો રોલ કરી રહી છે.

Read More

મધર્સ ડેના દિવસે ઈચ્છા મૃત્યુ માગવા મજબૂર.......

અસાધ્ય રોગથી કંટાળીને અમદાવાદના એક આધેડ વ્યક્તિએ સરકાર પાસેથી ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે. છેલ્લાં 28 વર્ષથી પથારીવશ હોવાથી કંટાળેલા શખ્સે વડાપ્રધાન સુધી ઈચ્છા મૃત્યુ માટે દરવાજા ખખટાવ્યા છે. તેમણે વડાપ્રધાન સહિત તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર બેસતા લોકો સામે પણ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતો પત્ર પાઠવ્યો છે.

Read More