સેના નરેન્દ્ર મોદીની ખાનગી સંપત્તિ નથી

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ સામે સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. પીએમ મોદીએ દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી નાખી છે. તેમણે કહ્યું નરેન્દ્ર મોદી રોજગાર વિશે વાત નથી કરતા કારણ કે તેમની પાસે કોઈ જ પ્લાન નથી.

Letest News

અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત જ

આજે અમદાવાદમાં મહત્તમ ૪૨ ડિગ્રી રહેશે :બપોરના ગાળામાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું : રસ્તા સુમસામ

Read More

રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રોચક જંગ ખેલાય તેવી વકી

સ્મીથના નેતૃત્વમાં રાજસ્થાન દેખાવને સુધારવા સુસજ્જ

Read More

આજે શનિ અમાવસ્યા : શનિ મંદિરોમાં શ્રદ્ધાળુ ઉમટી પડશે

આવતીકાલે શનિવાર, ચૈત્રી અમાસ એટલે કે, સૂર્યપુત્ર શનિદેવની અમાવસ્યા છે અને તેને લઇ શહેરના વિવિધ શનિમંદિરોમાં શનિ મહારાજના ભવ્ય પૂજન, હોમ-હવન સહિતની તડામાર તૈયારીઓ કરાઇ છે.

Read More

વિશ્વનું સૌથી મોટું ઘુવડ : ગ્રેટ હોનર્ડ આૅલ

રાત્રે દેખાતાં બિહામણા ઘુવડ એક વિચિત્ર પક્ષી છે. ઘુવડની ઘણી જાત હોય છે. ગોળાકાર ચહેરામાં બે મોટી મોટી આંખો અને વચ્ચે અણિયાળી ચાંચ ઉપર અને માથાપર શિંગડા જેવા કાન ધરાવતાં ઘુવડ હોરર ફિલ્મોમાં ઘણી વાર જોવા મળે.

Read More

કંજુસ માણસનો ભરોસો ના કરાય

રંગપુર ગામના ચાર યુવાનો પૈસા કમાવા પરદેશ ગયા. ચારેય સ્વભાવે કંજુસ હતા. ગામમાં ચારેયના ઘર એક જ વંડા(કમ્પાઉન્ડ)માં હતા. પરદેશમાં ખુબ કમાણી કરતા રહ્યા અને ખાસ્સી બચત પણ કરતા રહ્યા. ખુબ પૈસા ભેગા કર્યા પછી એ લોકો પોતાના ગામ રંગપુર પાછા ફર્યા.

Read More

આ....હા...હા....હા.....હા.... મોજ આવી ગઈ ...!!!

લૂ લગાડતી અને અંગ દઝાડતી કાળઝાળ વિકરાળ ગરમીનો પ્રકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.

Read More

મહારાષ્ટના ગઠ ચિરોલીમાં થયેલા નક્સલી આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોને પાટણ કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

મહારાષ્ટ્રના ગઠ ચીરોલી ખાતે બુધવારે થયેલા નકસલી હુમલામાં ૧૬ ભારતીય જવાનો શહીદ થયા હતાં આ ધટના ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ખુબજ દુઃખદ ઘટના ગણાવી શહિદ થયેલા વિર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાં ગુજરાતના તમામ જિલ્લા મથકોએ ગુરૂવારે સાંજે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજવાનો આદેશ આપ્યો હતો.

Read More

વાસણા (વાતમ) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

લાખણી તાલુકાના વાસણા ગામે સિલ્વા પરિવારના આહપાળ ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામ-ધૂમથી ઉજવાયો હતો. ત્રણ દિવસ હવન, શ્રીખર અને શોભા યાત્રા યોજાઈ હતી અને સમસ્ત સિલ્વા પરિવાર તેમજ આજુ-બાજુની જનતાઓ દર્શનનો લાભ લેવા ઉમટી પડી હતી.

Read More

નાંદોત્રા પ્રા.આ.કે.ના વરસડા ખાતે આયુષ્યમાન ભારત અંતર્ગત મેડીકલ કેમ્પનું આયોજન

વડગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નાંદોત્રાના વરસડા ગામ ખાતે તા.૩-૫-૨૦૧૯ના રોજ નવિન કાર્યરત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બાવલચુડી દ્વારા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Read More

મારૂ સંતાન આદર્શ સંતાનઃ બાળ કેળવણીની તાલીમ આપતા પૂ. અપૂર્વ મુનિ

માનવ ઉત્કર્ષ પ્રવચન માળામાં માનવ મહેરામણ ઉમટ્યો

Read More

વારાણસીમાં મોદીને રેકોર્ડ મતથી જીતાડવા માટે પ્લાન

મોદીની સામે મેદાનમાં રહેલા તમામ ઉમેદવારોની કારમી હાર થશે તમામ ભાજપ કાર્યકરો તૈયારીમાં લાગેલા છે

Read More

રોટરી કલબ ઓફ પાટણ દ્વારા સુભાષ ચોક ખાતે પાણીની પરબ શરૂ કરાઈ

પાટણ શહેરમાં સેવાકિય પ્રવૃત્તિ કરતી અનેક સેવાકીય સંસ્થાઓ સેવાના કાર્યો કરી સેવાની સુવાસપાટણ શહેરમાં સેવાકિય પ્રવૃત્તિ કરતી અનેક સેવાકીય સંસ્થાઓ સેવાના કાર્યો કરી સેવાની સુવાસને ચોમેર ફેલાવી રહ્યા છે.

Read More

પાલનપુર ખાતે કલેકટર સંદિપ સાંગલેના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન પ્લાનની બેઠક યોજાઇ

ભારે વરસાદ, પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિતિના સામના માટે નક્કર આયોજન કરવા કલેકટરે તંત્રને સૂચના આપી

Read More

જમ્મુ-કાશ્મીર ખીણમાં બુરહાન વાની ગેંગનો સંપૂર્ણ ખાત્મો કરાયો

ત્રાસવાદીઓના-પોસ્ટર-બોય-બુરહાન-વાનીના-બ્રિગેડ-કમાન્ડર-લતીફ-અહેમદ-દાર-ઉર્ફે-લતીફ-ટાઈગરનો-કરાયેલો-ખાત્મો-મોતનો-મસાલો-કબજે-કરાયો

Read More

લૂ લાગવાથી બચવા માટે જરૂર સિવાય બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવુ જોઇએ : ડો.ચિંતન દેસાઇ

ગરમીના કારણે માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના સરકારી દવાખાનાનો રૂબરૂ સંપર્ક કરવો

Read More

તાંતિયાણામાં મકાનમાં આગ લાગતાં ધરવખરી બળીને ખાખ

આ બાબતની જાણ આજુબાજુમાં થતાં દોડ ધામ મચી હતી

Read More

થરાદ સાંચોર હાઇવે રોડ પર અકસ્માત સર્જાયો

ટેલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો

Read More

હિટવેવ (ગરમ હવા) થી બચવા આટલી કાળજી રાખીએ

અત્યારે ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી લાગી રહી છે. ત્યારે આ હિટવેવ (ગરમ હવા) થી બચવા કેટલીક કાળજીઓ રાખવી જરૂરી છે,

Read More