ટીક ટોક બનાવશે લખપતિ.....

એપ સ્ટોર્સ પર પાછા ફર્યાના લગભગ એક અઠવાડિયા પછી Tik Tok એ એવો દાવો કર્યો હતો કે તેણે આઇઓએસ પર ટોચની ફ્રી એપ્લિકેશન તરીકે ફરી વન નંબર મેળવ્યો હતો.

Letest News

ઝાકીર નાયકની આવક

ઇસ્લામી ઉપદેશક ડો. ઝાકીર નાયકે તેમની આવકના કોઇ જ જાણીતા સ્ત્રોત વિના જ રૃપિયા ૪૯ કરોડ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, એમ નાયક સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઇડી દ્વારા દાવો કરાયો હતો.

Read More

INS વિરાટ: રાજીવ ગાંધી પર PM મોદીના આરોપને પૂર્વ નૌસેના અધિકારીઓએ ગણાવ્યા

વડાપ્રધાન મોદીએ રાજીવ ગાંધી પર INS વિરાટના દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નામદાર પરિવારે આઈએનએસ વિરાટનો વ્યક્તિગત ટેક્સીની જેમ ઉપયોગ કર્યો હતો.

Read More

ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ટાળવાના નુકસાન, પેમેન્ટ માટે પૈસા ન હોય તો...

ઘણીવાર Credit card વડે ખરીદી કરતી વખતે ધ્યાન આપતા નથી કે કેટલો ખર્ચ થઇ ગયો છે અને Credit card statement જોઇને આપના હોશ ઉડી જાય છે. સ્થિતિ ત્યારે ખરાબ થઇ જાય છે, જ્યારે તમારા બેંક એકાઉન્ટ (Bank acccount) માં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે જરૂર રકમ નથી. એવામાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટને આગામી મહિના માટે ટાળવામાં સમજદારી નથી. સૌથી પહેલાં સમજો કે Credit card પેમેન્ટને ટાળવાના શું નુકસાન છે.

Read More

‘શહેનશાહ’ અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં નિભાવશે પોતાનું જ પાત્ર

છેલ્લા પાંચ દાયકાઓથી અમિતાભ બચ્ચને ફિલ્મી પડદા પર અલગ-અલગ પ્રકારના કેટલાક રસપ્રદ રોલ નિભાવ્યા છે. પરંતુ હવે જલ્દી અમિતાભ એક ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પાત્રમાં જ નજરે આવશે.

Read More

આટલા નબળા વડાપ્રધાન તો લાઈફમાં જાયા નથી : પ્રિયંકા

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી માટે ભ્રષ્ટાચારી નંબર વન વાળા નિવેદનને લઈને કોંગ્રેસ પાર્ટીએ હવે વડાપ્રધાન મોદી પર પ્રહારો વધારે તીવ્ર બનાવી દીધા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બાદ હવે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ મોદી પર પ્રહારો કર્યા છે.

Read More

સુપ્રીમ કોર્ટ રામ મંદિર પર તારીક પે તારીક....

સર્વોચ્ચ અદાલતના રજિસ્ટ્રાટરને 6 મેના રોજ આ રિપોર્ટ સિલબંધ કવરમાં સોંપી દેવાયો છે

Read More

મીઠી પાલડીના ખાલીખમ હવાડાઓ પાણીથી ભરાયા

બી.કે.ન્યૂઝના અહેવાલથી તંત્ર જાગ્યું

Read More

સસ્તા ભણતરમાં ઊંચુ પરિણામ

કોઈપણ જાતની ફી વગર શિક્ષણ આપતી આ શાળાના બે વિદ્યાર્થીઓ ડીસા સેન્ટરમાં પ્રથમ નંબરે આવ્યા છે

Read More

રાજીવ ગાંધીની સાથે રાફેલ પર પણ વાત કરો : રાહુલનો પડકાર

રાફેલ અને રોજગારીના મુદ્દા ઉપર પણ મોદીએ મતદારોને સ્પષ્ટ વાત કરવી જાઈએ : બે કરોડ રોજગાર આપવાના વચનનું શું થયું :રાહુલ ગાંધીનો પ્રશ્ન

Read More

બાર સાયન્સના રીઝલ્ટમાં બનાસકાંઠામાં મેદાન મારતી ધાનેરાની સંકલ્પ સ્કૂલ જિલ્લામાં પ્રથમ આવતા સ્કૂલ કેમ્પસમાં છવાયો આનંદ

સ્કૂલ ઓફ સાયસનની તો માત્ર ત્રણ જ વર્ષ થયાં છે અને આ જ ટૂંકા ગાળામાં બનાસકાંઠામાં ટોપર આવતા સ્કૂલ કેમ્પસના શિક્ષકોમાં અનેરી ખુશી છવાઈ ગઈ હતી

Read More

ચીનની અમેરિકાને ધમકી

ચીન અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો ફરી એકવાર વણસ્યા છે. બંને વચ્ચે ટકરાવ શરૂ થયો છે. અમેરિકા દ્વારા કરાયેલી કાર્યવાહીને પગલે ચીને પણ અમેરિકાને ધમકી આપતાં કહ્યું છે કે, અમે પણ વળતો જવાબ આપવા માટે સક્ષમ છીએ

Read More

પાકિસ્તાન વિદેશી દેવામાં ડૂબાયું.....

પાકિસ્તાનનું અર્થતંત્ર ડામાડોળ સ્થિતિમાં છે, પાકિસ્તાનના નાણા મંત્રાલયે સંસદના સભ્યોને જાણ કરી છે કે તેમનો દેશ એટલા બધા દેવામાં ડૂબી ગયો છે કે બહાર નિકળવાનો કોઈ માર્ગ દેખાતો નથી, ઈમરાન ખાન સરકાર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે

Read More

ગૌતમ ગંભીરે કર્યો માનહાનિ નો દાવો

તેના પહેલા ગૌતમ ગંભીરે આરોપોનો જવાબ આપતા કહ્યું કે જો તેની સામેના આરોપો સાચા સાબિત થશે તો તે લોકસભા ચૂંટણીની પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેશે

Read More

એકતા કપૂર લિન્કેડઈન પર બિલ ગેટ્સની બરાબરી પર પહોંચી

ટચૂકડા પડદાની સ્રામાજ્ઞાી નોકરિયાત લોકોને શિખવશે સફળતાના નુસખા

Read More

સલમાન ખાન સરોગસી દ્વારા પિતા બનવાનું પ્લાનિંગ કરે છે?

હાલ તેને લગતી એક નવી ખબર આવી છે કે, તે સરોગસી દ્વારા પિતા બનવા માગે છે. જોકે ભારતમાં તેના માટે આ શક્ય નથી. કુંવારી વ્યક્તિ ભારતમા ંસરોગસી દ્વારા માતા કે પિતા બની નથી શકતા ેકે સલમાન વિશેની વાતમાં કેટલી સચ્ચાઇ છે

Read More

મુકેશ અંબાણીએ ભવિષ્ય નું વિચારું.....

કંપનીએ કહ્યું છે કે આ ટેકઓવર કરીને રિલાયન્સ બ્રાન્ડ્સ રમકડાં ઉદ્યોગમાં ટોચની કંપની બની શકે છે.

Read More