Letest News
ચંગવાડામાં પીવાના પાણીનો કકળાટ
ગામમાં એકાંતર દિવસે પાણી અપાતું હોવાથી દેવીપૂજક મહોલ્લામાં પુરતું પાણી મળતું ન હોવાની બુમરાડ
વિસાવદરમાં તુવેર ભેળસેળના કૌભાંડથી જારદાર ખળભળાટ
વિસાવદર યાર્ડની તુવેરની કુલ ૨૪ હજાર બોરીની તપાસ કરાશે ઃ હર્ષદ રિબડિયાએ ખેડૂતો માટે ભારે લડત આપી
ડીસા રસ્તાનું સમાધાન પ્રજાના પૈસાનું પાણી
કલેકટરશ્રી જવાબદારી વ્યÂક્તઓ સામે પગલાં ભરી રીકવરી કરાવશે ?
પરવેઝ મુશર્રફ પાકિસ્તાનમાં પરત ફરે તેવી સંભાવના નથી
મેડિકલ બોર્ડ અને પરિવાર તરફથી પાકિસ્તાન નહીં જવા માટે મુશર્રફ ઉપર દબાણ : મુશર્રફ પર દેશદ્રોહનો આરોપ
ચોથા તબક્કાની 71 બેઠકો પર મતદાન પ્રકિયા શરૂ
ચોથા તબક્કામાં નવ રાજ્યોની કુલ 71 બેઠકો પર મતદાન પ્રકિયા શરૂ.
અમેરિકાના કેલિફોર્નિયામાં યહૂદી પ્રાર્થનાસ્થળમાં ગોળીબાર
અમેરિકાના કેલિફોર્નિયામાં શનિવારે એક બંદૂકધારીએ યહૂદી પ્રાર્થનાસ્થળ પર ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં એક વૃદ્ધાનું મોત થયું છે,
પાટણ ખાતે જૈનાચાર્યોના ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરાયું
મા-બાપ ઘરમાં રહેલા જીવતા જાગતા ભગવાન અને ભગવતી છે - આચાર્ય ભગવંત
પાટણ શહેરની ૧૧ શાળામાં ત્રણ સેશનમાં પરીક્ષા યોજાઇ
પાટણમાં ગુજકેટની ૪ વિષયની પરીક્ષામાં ર૭૪ર વિદ્યાર્થી હાજર :૧૧૧ ગેરહાજર રહ્યા
સરીયદ ખાતે ફોટો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ એવં યજ્ઞ તથા રમેલ યોજાઈ
સરસ્વતી તાલુકાના સરીયદ ગામે સમસ્ત કંબોયા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રીબ્રહ્માણી માતાજીનું તાજેતરમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયેલ છે.
હવે માયાવતીના ખાંડ મિલ કાંડના સંદર્ભમાં તપાસ શરૂ
સીબીઆઇ દ્વારા એફઆઇઆર દાખલ અન્ય ૧૪ ખાંડ મિલોના વેચાણને લઇને છ જુદી જુદી પીઇ દાખલ કરાઇ
ગૌતમ ગંભીરની વિરૂદ્ધ અંતે એફઆઈઆર દાખલ કરાઈ
હાલમાં બે આઈડી કાર્ડ રાખવાના રાખવામાં તેમને લઈને વિવાદ અકબંધ રહ્યો છે
જાતપાતના ખેલ કરનાર પાર્ટીઓ પોતાની જાળમાં ફસાઈ છે મોદી
જે લોકો ગામના ગુંડાઓ તેમજ અસામાજિક તત્વોને પણ સુધારી શકતા નથી તે લોકો ત્રાસવાદ સામે કઈ રીતે લડી શકે બુઆ, બબુઆ કોંગ્રેસ પર પ્રહાર
ધાનેરા બ્લોક ઓફિસના કંપાઉન્ડને બનાવ્યુ લોકોએ શૌચાલય
બંધ પડેલા ડોક્ટરોના રહેણાંક મકાનનો લોકો કરી રહ્યા છે શૌચાલય તરીકે ઉપયોગ
ડીસાના ટી.સી.ડી. મેદાન ખાતે વિદેશી ક્રિકેટર દ્વારા પાંચ દિવસીય કોચિંગ કેમ્પ યોજાયો
ડીસામાં અત્યારે બળબળતી ગરમીમાં પણ ઉગતા ક્રિકેટરોને ક્રિકેટની તાલીમ આપવા માટે છેક ઓસ્ટ્રેલિયાથી શેનન યંગ ડીસા આવ્યા હતા
પાટણના પુરાતન દરવાજાઓના રીનોવેશનની માંગ કરતા પ્રજાજનો
ફાટીપાળ દરવાજા અને અઘારા દરવાજાની પણ રીનોવેશનની કામગીરી પુરાતત્વ વિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ
માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્રની દ્વિતીય પાટોત્સવની ઉજવણી
પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું આજે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાશે
પાલનપુર ખાતે ઠાકોર સમાજનો ૧૭ મો સમુહ લગ્નાપાલનપુર ખાતે ઠાકોર સમાજનો ૧૭ મો સમુહ લગ્નોત્સવ યોજાયોત્સવ યોજાયો
બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ લગ્નોત્સવ સમિતિ દ્વારા આયોજિત ૧૭ માં સમૂહ લગ્નોત્સવ ગતરોજ ચડોતર ખાતે પંચાલ સમાજની વાડીમાં યોજાયો હતો.
સરહદી વાવ થરાદ પંથકમાં હિટવેવ જારી ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર લોકો પરેશાન
લગ્નગાળાની સિઝન હોવાં છતાં પણ હાઇવે સહિત વાવ અને થરાદની બજારમાં ટ્રાફિક ઓછું દેખાય છે
ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સામે કાર્યવાહી થશે
ટોપ કોંગ્રેસી નેતાઓએ પક્ષના ઉમેદવાર કરતાં ભાજપના ઉમેદવારને જીતાડવામાં રસ લીધો હોવાની ફરિયાદ થઈ


