દિયોદર ભાભર હાઇવે ઉપર થયો અકસ્માત, ઘટના સ્થળે લોકોના ટોળેટોળા

મારુતિ કાર સાથે બાઇક અથડાતા બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ....

Letest News

દિયોદર ભાભર હાઇવે ઉપર થયો અકસ્માત

મારુતિ કાર સાથે બાઇક અથડાતા બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ....

Read More

કિમ જોંગનું માથું ભમી ગયું? દુનિયાભરમાં ખળભળાટ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત બાદ અચાનક જ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનના ઈરાદામાં ફરીથી બદલાવ જોવા મળતા દુનિયામાં ચકચાર મચી છે.

Read More

સલમાને ખાસ વ્યક્તિને પહેલીવાર બતાવી ભારત ફિલ્મ

ભારત ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરની હિન્દી રીમેક છે. ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરમાં 1950થી લઈને 2014 સુધીના સમયને એક સામાન્ય નાગરિકના માધ્યમથી મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે.

Read More

જંગલના રાજાને અજાણ્યા વાહને અડફેટે લીધા

રાજ્યમાં અકસ્માતની સંખ્યા વધતી જાય છે. ત્યારે વેરાવળમાં વનરાજ માનવસર્જીત અકસ્માતનો ભોગ બન્યા હોવાનુ સામે આવ્યુ છે. આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે સિંહને અડફેટે લેતા વનવિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી.

Read More

CM રૂપાણીએ ઓડિશામાં રાહત કાર્ય માટે રૂપિયા 5 કરોડની સહાય આપશે

અગાઉ વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર તરફથી ફાની બાદના રાહત કાર્ય માટે રૂપિયા 1,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.

Read More

મસૂદ બાદ હાફિઝ સઈદ અને દાઉદનો વારો : ઈમરાન સામે વધતા પડકાર

અંતે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો. આમાં દિલ્હીના સાતત્યપૂર્ણ રાજદ્વારી પ્રયાસો સહિતના ઘણાં આંતરરાષ્ટ્રીય પરિબળો કારણરૂપ છે. અલબત્ત, આતંકવાદને મામલે વિશ્વને એક વિચારધારાએ સાંકળવાના પ્રયાસોમાં ભારતને સફળતા મળી અચૂક કહેવાય.

Read More

ચેન્નાઇ- પંજાબ વચ્ચે સૌથી રોચક જંગનો તખ્તો તૈયાર

ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇની ટીમ હોટફેવરીટ તરીકે રહેશે પંજાબના ખેલાડીઓ હાલમાં જારદાર ફોર્મમાં નજરે પડ્યા

Read More

રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલને તમાચો પડ્યો

તમાચો મારનારો શખ્સ કેજરીવાલથી નાખુશ ઃ દિલ્હીના કૈલાસપાર્કના નિવાસી શખ્સ સુરેશની ધરપકડ કરી લેવાઈ

Read More

પ્રતિષ્ઠા ખરડવાના બધા કાવતરા રચાઈ રહ્યા છે મોદીનો આક્ષેપ

મહામિલાવટી લોકો વડાપ્રધાન અને મંત્રી બનવાના સપના જાઈ રહ્યા છે જે ક્યારે પુરા થશે નહીં ત્રાસવાદીને પાતાળમાંથી પણ શોધીને મારવામાં આવશે

Read More

પાટણ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન

જિલ્લા રોજગાર કચેરી, પાટણ દ્વારા પાટણ જિલ્લામાં વિવિધ તાલુકા, મથકોએ નામ નોંધણી, રીન્યુઅલ અને વ્યવસાય માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

Read More

થરાદ ખાતે શારદા વિદ્યામંદિરના નવા મકાનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું

થરાદ રામનગર સોસાયટી, મીઠા રોડ ખાતે આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા વિદ્યામંદિર થરાદની ખાનગી પ્રા. શાળાના આજરોજ નવા મકાનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું.

Read More

ધાનેરામાં આરોગ્ય વિભાગની રીવ્યુ મીટિંગ યોજાઇ

ગરમીના લીધે લોકોમાં થતા રોગો સામે રક્ષણ મેળવવા માટે સમજ અપાઇ

Read More

લાખણીમાં ટેકાના ભાવે રાયડા ખરીદીમાં ગોલમાલ ખેડૂતોમાં ભભૂકતો રોષ

ટેકાના ભાવે ખરીદીમાં જવાબદાર કર્મચારીઓની ગેરરીતિના પાપે ખેડૂતોના આક્રોશનો ભોગ સરકારે બનવું પડી રહ્યું છે

Read More

સિધ્ધપુરના દેથળી ગામે મુખ્ય દ્વારનું ઉદ્‌ઘાટન કરાયું

સિધ્ધપુર તાલુકાનું દેથળી ગામ એટલે કોમી એકતાનું અનોખું પ્રતિક ધરાવતા ગામ તરીકે ઓળખાઈ રહ્યું છે. એક તરફ સમગ્ર દેશમાં અમુક કટ્ટરવાદી તત્વો કોમી વૈમનસ્ય ફેલાવી રહ્યા છે.

Read More

છાપી વિસ્તારમાંથી દારૂ ભરેલ ગાડી ઝડપાઈ

છાપી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ સ્કોડા ફાબિયા ગાડી એલ.સી.બી. બનાસકાંઠાએ પકડી પાડી હતી

Read More

અનાવાડાના શનિદેવ મંદિરે શનિ અમાવસે હવન -યજ્ઞ અભિષેક સહિત ધાર્મિક ઉત્સવો ઉજવાયા

પાટણના અનાવાડા ગામે આવેલા પ્રસિદ્ધિ શ્રી શનેશ્વર દાદાના મંદિર પરિસર ખાતે શનિવાર ના શુભ દિને શનિ અમાવસ ના પવિત્ર પ્રસંગની ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.

Read More

ઉણ ગામે શ્રી સોનગઢા ગોગા મહારાજની રમેલ (જાતર) એવમ નવચંડી યજ્ઞ યોજાયો

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાથી ૧૧ કિ.મી. દૂર આથમણી દિશાએ આવેલ દરબારી ગામ ઉણ થી શિયા રોડ ઉપર વર્ષો પહેલાં ખેતરમાં ભૂદેવ પરિવારે વસવાટ કરેલ.

Read More

પાટણના અઘાર ગામે ગટરો ઉભરાતા લોકો ત્રાહિમામ

જવાબદાર સત્તાધીશોને રજૂઆતો કરવા છતાં કોઇ જ પગલાં ભરવામાં નહીં આવતા અનેક લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે

Read More