Letest News
કાંકરેજ તાલુકામાં થરા - શિહોરી સહિત વિસ્તારના જાહેરમાં વેચાતા કેમિકલયુક્ત ફળો
લોકોના આરોગ્ય સાથે રમત રમતા આવા તત્વોને કોણ છાવરે છે ?? પ્લાસ્ટિક ચડાવેલ સફરજનનું વેચાણ કોના ઈશારે ??
બનાસકાંઠા જિલ્લામાં સર્જાઈ પાણીની ગંભીર સમસ્યા
ગામડાઓ તરસી રહ્યા છે, જયારે શહેરોમાં થઈ રહ્યો છે પાણીનો વેડફાટ રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યા છે બનાસકાંઠાના વાસીઓ અને અબોલ પશુઓ બનાસકાંઠાના ત્રણેય મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો નહિવત પ્રમાણમાં હોવાનો લીધે જિલ્લા પર મોટું સંકટ આવે તો નવાઈ નહી
બનાસકાંઠાના ખેડૂતો માટે રાહત ના સમાચાર
ગુજરાતમાં ગત ૧૬ એપ્રિલને મંગળવારે વાવાઝોડું ત્રાટક્યું હતું. તેની સાથે કરા સાથે વરસાદ પણ પડયો હતો. આ સ્થિતિમાં ખેતીપાકોને ભારે નુકશાન થયું હતું.
દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદ
સુરતની સેશન કોર્ટે દુષ્કર્મ કેસ મામલે કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે નારાયણ સાંઈને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
ચીને PM મોદીને લઇ કરી જબરદસ્ત ભવિષ્યવાણી
ચીનના સરકારી મીડિયા એ લોકસભા ચૂંટણી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરીથી ભાજપ સત્તામાં આવશે તેવી ભવિષ્યવાણી કરી છે.
સેનાએ પહાડોમાં હિમ માનવ ‘યેતી’ ફરતાં હોવાનો કર્યો દાવો, તસવીરો શેર કરીને આપ્યા પૂરાવાઓ
ફિલ્મો અને ઘટનાઓમાં તમે હિમ માનવ વિશે સાંભળ્યુ કે વાંચ્યુ જરૂર હશે, આજ સુધી આ વાત એક રહસ્ય જ રહી છે કે પહાડો પર હિમ માનવ વસે છે. હવે સેનાના એક દાવાએ હિમ માનવના રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો છે.
TMCના ૪૦ સભ્ય ભાજપના સંપર્કમાં : નરેન્દ્ર મોદીનો ધડાકો
મોદીના નિવેદનથી બંગાળની રાજનીતિમાં ઉથલપાથલ થવાના સંકેત ઃ મમતા બેનર્જીના પગ નીચે જમીન નિકળી ચુકી છેઃ ભાજપનો વિજય નિશ્ચિત ઃ મોદી
વારાણસીમાં ત્રાસવાદી હુમલાનો ખતરો : એલર્ટની જાહેરાત કરાઈ
જમ્મુ કાશ્મીરના એક શંકાસ્પદ શખ્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તારમાં એન્ટ્રી કર્યા બાદ સાવચેતીના પગલા ઃ તમામ જગ્યાએ સુરક્ષા
ડીસામાં લગ્ન કરવાનું કહી છેતરપિંડી કરતાં નોંધાઈ ફરિયાદ
જિલ્લામાં લગ્નના નામે છેતરપિંડીના કિસ્સાઓ વધતા જાય છે. આવો જ એક કિસ્સો ડીસામાં બનવા પામ્યો હતો.
ડીસાના રાજગરાનો દાણો મોટો હોવાથી વિદેશમાં નિકાસ થાય છે
દેશભરમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટયાર્ડનું નામ મોખરેદેશભરમાં રાજગરાના માર્કેટ તરીકે નામના પ્રાપ્ત ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની દિન-પ્રતિદિન આવક વધી રહી છે.
જુનાડીસામાં પાઈપ તૂટતા હજારો લીટર પાણીનો બગાડ
છેલ્લાં ત્રણ દિવસથી પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ
ડીસા પંથકના ખાટા-મીઠા ફાલસાની ભારે માંગ
પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ફાલસાની સફળ ખેતી ઉનાળું ફળ આયુર્વેદ ઉપચારમાં પણ ઉપયોગી
યાત્રાધામ ઢીમામાં એસબીઆઈ બેંકમાં ભારે ભીડ
નવીન રાષ્ટ્રીયકૃત બેંક ચાલું કરવાની માંગ યાત્રાધામમાં એટીએમની પણ સુવિધા નથી
પાલનપુરમાં ભૂર્ગભ ગટર લાઇન તુટતાં ગંદા પાણી રોડ ઉપર રેલાયા
સુખબાગ વિસ્તારમાં ગંદકીથી રોગચાળાની દહેશત
બેંગલોર પ્રતિષ્ઠાને બચાવવા માટે ક્રિકેટ મેદાનમાં ઉતરશે
રાજસ્થાન રોયલ્સની ટીમ પણ હવે લડાયક દેખાવ કરશે
આપની આજ 30-04-2019
આપની આજ
યાત્રાધામ ઢીમામાં શ્રી આશાપુરા માતાજીનો ત્રિ-દિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
યાત્રાધામ ઢીમામાં ભવ્ય વરઘોડો આકર્ષકનું કેન્દ્ર બન્યો
સુરતમાં જૈનાચાર્ય શ્રી પ્રબોધચંદ્રસુરીશ્વરજી મ.સા.નું મહામાંગલીક યોજાયું
સુરત ઇશિતા-પાર્ક (અડાજણ) ખાતે વદ-૧૦ (દશમ) નું મહા માંગલિક પ.પૂ.આ.ભ.શ્રી.વિજય પ્રબોધચંદ્રવિજયજી મહારાજા (ચકાચક) ના સ્વમુખે યોજાયું.આ પ્રસંગે ભારતભરમાંથી ભક્તો ઉમટ્યા હતા.
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં સપ્તધારાથી સ્વાસ્થ્ય અંતર્ગત મેલેરીયા અંગે પપેટ શો દ્વારા જનજાગૃતિ કરાઇ
અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ


