Letest News
બનાસકાંઠા ટેક્ષ પ્રેક્ટીશ્નર્સ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
બનાસકાંઠા ટેક્ષ પ્રેક્ટીશ્નર્સ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
મમતા, માયાવતી અને નાયડુ પીએમ પદ માટેના ઉમેદવાર
રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટે દાવેદાર નહીં હોવા માટે પણ શરદ પવારે દાવો કરતા કોંગ્રેસમાં ખળભળાટ ફેલાયો
માવસરી પો.સ્ટે. વિસ્તારના કુંભારડી ગામેથી દારૂ પકડતી માવસરી પોલીસ
ગુનો કરેલ હોઇ જેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
હવાઈ હુમલા બાદ રાહુલ-લાલૂના આવાસો પર માતમની સ્થિતિ હતી
સમગ્ર દેશમાં મોદીના નારાઓ સંભળાઈ રહ્યા છે કારણ કે ૭૦ વર્ષમાં પ્રથમ વખત લોકોની અપેક્ષા મુજબની જ મજબૂત સરકાર મળી છે ઃ અમિત શાહ
આધુનિક યુગમાં મોબાઈલ અને ટીવીથી દુર રહેવા માટે પીરામીડ પબ્લીક સ્કૂલે પહેલ કરી સમર કેમ્પ રાખીને જેમાં પ થી ૧૬ વર્ષના બાળકોને કાગળ, માટી અને કલરીંગ કરવામાં આવ્યું.
આધુનિક યુગમાં મોબાઈલ અને ટીવીથી દુર રહેવા માટે પીરામીડ પબ્લીક સ્કૂલે પહેલ કરી સમર કેમ્પ રાખીને જેમાં પ થી ૧૬ વર્ષના બાળકોને કાગળ, માટી અને કલરીંગ કરવામાં આવ્યું.
ક્રૂડ-રૂપિયાની સ્થિતિની સીધી અસર શેરબજાર પર રહી શકે
બેંચમાર્ક સેસેક્સ અને નિફ્ટી બંનેમાં સપ્તાહ દરમિયાન લાભ અને નુકસાનની સ્થિતિ રહ્યા બાદથી નવા કારોબારી સત્રમાં આઠ પરિબળો દિશા નક્કી કરશે
પાટણના ઓવરબ્રીજની બન્ને સાઈડ પર રેતીના થર જામ્યા
ગોલ્ડન ચોકડી પાસેના બ્રીજના પ્રથમ છેડેથી લઈ લીલીવાડી સુધી પૂરા થતા બ્રીજના છેડા સુધી રોડની બન્ને સાઈડ રેતીના ઢગલા અને અસહ્ય ગંદકી જોવા મળી રહી છે
ડીસામાં ગોપાલક છાત્રાલય ખાતે રબારી સમાજની મીટિંગ મળી
આગામી ટૂંક સમયમાં નવીન શિક્ષણ સંકુલનું ભૂમિપૂજન કરાશે માવજીભાઈ દેસાઈડીસાના સમશેરપૂરા ખાતે રબારી સમાજનું અતિભવ્ય શૈક્ષણિક સંકુલ બનવા જઈ રહ્યું છે ત્યારે રબારી સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવે અને શૈક્ષણિક લોક ફાળો એકત્રિત કરવામાં શિક્ષણ રથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજમાં નવી શૈક્ષણિક ક્રાંતિનો ઉદય થયો હતો ત્યારે નવીન શૈક્ષણિક સંકુલ ઝડપથી નિર્માણ થાય તે માટે સમાજના મોભી આગેવાનોએ પ્રયાસ હાથ ધર્યો છે.
વાયુમંડલ અને વાતાવરણને સુધારવા માટે યજ્ઞની જરૂર છે ગાયત્રી પરિવાર
માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્રનો દ્વિતીય પાટોત્સવ યોજાયો
થરાદ ભાજપ યુવા મોરચા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં લઈને "ઠંડી છાસ વિતરણ કાર્યક્રમ" યોજાયો
અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ઠંડકનો સહારો લે છે ત્યારે ગરમીમાં લોકોને ઉનાળામાં ઠંડા પીણાના રૂપે ભાજપ યુવા મોરચા થરાદ શહેર દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સિધ્ધપુર ખાતે અકસ્માત યુવક ઘવાયો
સિધ્ધપુર પોતાના ઘર તરફ મોટરસાયકલ ઉપર ફૂલ સ્પીડ થી જતો હતો
અંબાજીમાં ત્રણ જગ્યાએ આગના બનાવો
અંબાજી ફાયર ટીમની પ્રશંસનીય કામગારી
થરાદમાં શિક્ષણ જાગૃતિ અભિયાન થકી વાલી સેમિનાર
પોતાની સંસ્થાના વિદ્યાર્થીને મળેલ લાભ સિદ્ધિ તે દરેક ગામના બાળકોને અપાવવા માગે છે
સનરાઈઝ અને કિંગ્સ ઇલેવન વચ્ચે આજે રોમાંચક જંગ થશે
ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે સોમવારના દિવસે સનરાઈઝ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ ખેલાનાર છે. સનરાઈઝ હૈદરાબાદની ટીમ પોઇન્ટ ટેબલમાં હાલ ચોથા સ્થાન ઉપર છે.
ડીસામાં દાડમ ભરેલ ટ્રક પલ્ટી
લોકોની દાડમ લેવા પડાપડી
બેંગ્લોર પર દિલ્હી કેપિટલની રોચક જીત : ટેબલમાં પ્રથમ
શિખર ધવન તેમજ અય્યરે ઝંઝાવતી અડધી સદી ફટકારી
પાણી નહીં મળતાં ગ્રામજનો સહિત પશુઓની કફોડી હાલત
પશુધન પણ હવાડામાં પાણી ન હોવાના લીધે નિસાસા નાખી રહી છે
ગગાણા પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો વિદાય સમારંભ યોજાયો
જેમાં શાળાના આચાર્ય અને સ્ટાફ ગણ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી
રાણીપમાં પત્ની ઉપર એસિડ ફેંકનાર ફરાર પતિ ઝડપાયો
લગ્નજીવનની તકરારમાં પતિ પિયર ગયેલી પત્નીને લેવા આવ્યો અને એસિડ ફેંકયુ હતુ : વિગત ખુલે તેવા સંભાવના


