યાત્રાધામ ઢીમામાં ભરઉનાળે પશુઓને પીવાના હવાડાઓ ખાલીખમ પડયાં છે

ગ્રામપંચાયતની ઘોર બેદરકારીને કારણે અનેક પશુઓના મોત

Letest News

ગાંધીજી, કલામનો પ્રિય ગ્રંથ-ગીતા

મહાત્મા ગાંધી હોય કે સ્વ.રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ. કોઈ રમતવીર હોય કે મેનેજમેન્ટ એક્સ્પર્ટ ગીતા વિવિધ ક્ષેત્રના લોકો એનું વારંવાર પઠન કરે છે જે દર્શાવે છે કે ગીતાનું ફલક કેટલું ફેલાયેલું છે.

Read More

બનાસકાંઠામા ચાલી રહ્યો છે પાણીનો ધૂમ વેપાર

પાણી મેળવવા લોકોને ટેન્કર દીઠ ચુકવવા પડી રહ્યા છે ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયા

Read More

વર્લ્ડ ટુર વિથ પાયોનિયર કિડ્‌ઝ સમર કેમ્પનો ઉદધાટન પ્રસંગ યોજાયો

પાયોનિયર કિડ્‌ઝની ચાલુ શૈક્ષણિક વર્ષથી શરૂ થતી નવીન શાખા જે શ્લોક પરિસર ફલેટની સામે, ટી.બી.ત્રણ રસ્તા, પાટણમાં આવેલી છે. તેમાં ગતરોજથી એક સપ્તાહ માટે ૩ વર્ષ ૧૧ વર્ષના નાના ભૂલકાંઓ માટે સમર કેમ્પનું આયોજન કરેલ છે.

Read More

પાંચમાં તબક્કામાં મધ્યમથી ભારે વોટિંગ થયું : ૬૭૪ના ભાવિ સીલ

સરેરાશ ૬૨ ટકા મતદાન, બંગાળમાં ફરી બમ્પર મતદાન...રાહુલ, સોનિયા ગાંધી, સ્મૃતિ ઈરાની, રાજનાથસિંહ સહિત તમામના ભાવિ ઈવીએમમાં સીલ ઃ કુલ ૪૨૫ બેઠકો પર મતદાન પૂર્ણ, હવે ૧૧૮ પર બાકી

Read More

ધાનેરાના ભાટીબ ગામે જીવતો સળગાવેલ કિશોર અંતે મોતને ભેટ્યો

સળગાવનાર ત્રણે ઇસમોને કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રીમાન્ડ

Read More

દિયોદર કર્મચારી નગરની મહિલાઓ બની રણચંડી

હોસ્ટેલ ખાલી કરાવવાની માંગ સાથે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું ઃરહેઠાણ મકાનોમાં ગેરકાયદેસર હોસ્ટેલો ચાલતી હોવાની રાવ

Read More

૧૫.૨૦ કરોડનો સ્પેશ્યલ કન્ટીજન્સી પ્લાન બનાવાશે

પાલનપુર ખાતે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં અછતની સ્થિતિ અંગે સમીક્ષા કરાઇ

Read More

નીના ગુપ્તા આગામી ફિલ્મમાં અક્ષય કુમારની માતાની ભૂમિકામાં જોવા મળશે

રોહિત શેટ્ટીની ફિલ્મમાં નીના ચીલાચાલુ માતાના પાત્રમાં નહીં હોય

Read More

બોક્સ ઓફિસ / ભારતમાં 'એવેન્જર્સ એન્ડગેમ'ની 312 કરોડની કમાણી, વિશ્વમાં બીજા નંબરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

આ લિસ્ટમાં હજી પણ પહેલાં સ્થાને 2009માં રિલીઝ થયેલી 'અવતાર' છે. આ ફિલ્મે 2.788 બિલિયન ડોલરની કમાણી કરી હતી.

Read More

ગેલના મતે વિરાટ, રોહિત કે ધવન નહીં પણ આ ભારતીય ખેલાડી છે વિશ્વનો શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન, જાણો વિગત

ક્રિસ ગેલના મતે હાલમાં ક્રિકેટમાં સૌથી શાનદાર ઑપનર કે.એલ. રાહુલ છે. રસપ્રદ બાબત એ છે કે, ઓપનર તરીકે અત્યારે ભારતની પહેલી પસંદ રાહુલ નથી.

Read More

વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, IPLમાં ધોનીની CSK તરફથી રમતો આ ખેલાડી થયો ઘાયલ, જાણો વિગત

જાધવ બે સપ્તાહમાં ઠીક થઇ જશે. જો તે અનફિટ સાબિત થશે તો વર્લ્ડકપ માટે રિઝર્વ ખેલાડી અંબાતી રાયડૂ અને રિષભ પંત બેમાંથી કોઇ એકને મોકો મળી શકે છે.

Read More

ગાવસ્કરે વર્લ્ડકપની ફેવરિટ ટીમ ભારત નહીં પણ આ ટીમને ગણાવી, આપ્યું ખાસ કારણ જોવો અમારો અહેવાલ.

ઇંગ્લેન્ડની ટીમ ફેવરીટ છે. જે રીતે તેઓ હાલ ક્રિકેટ રમી રહ્યા છે, તેમના વલણમાં જે બદલાવ જોવા મળ્યો છે તેને જોતા યજમાન ઇંગ્લેન્ડનું પલડું ભારે છે.જુવો આ વિગતમાં

Read More

બંગાળમાં તૃણમુલ ટોળાબાજી TAX, જયશ્રી રામ કહેનારને જેલ થાય છે: PM MODI

વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી 2019માં ભાજપ માટે સોમવારે પશ્ચિમ બંગાળનાં તામલુકમાં ચૂંટણી રેલી સંબોધી હતી

Read More

નર્મદા ડેમના દરવાજા ખોલી નખાયા !

ચોમાસાં પહેલા નર્મદા ડેમ ભરવાનું કાઉન્ટ ડાઉન શરૂ કરવામાં આવ્યું આવ્યું છે. નર્મદા ડેમને ભરી શકાય તે માટે ડેમના દરવાજાને સર્વિસિંગ માટે હાલ પુરતા ઉંચા કરવામાં આવ્યા છે.

Read More

IPL 2019: MI vs CSK, DC vs SRH પ્લેઓફમાં

આઈપીએલ-12માં 56 લીગ મેચ પૂર્ણ થયા બાદ હવે 7 મેથી પ્લેઓફના મુકાબલાની શરૂઆત થવાની છે. ચેન્નઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પ્લેઓફમાં પહોંચી છે.

Read More

દયાબેન નો નવો દાવ......

હાલમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી હવે દયાબેનના રોલમાં જોવા નહીં મળે અને આ રોલમાં ગુજરાતી અભિનેત્રી અમી ત્રિવેદીને સાઇન કરવાની વિચારણા ચાલી રહી છે.

Read More

મુકેશ અંબાણીના નોકર, શેફ અને ડ્રાઇવરનું સિલેક્શન

મુકેશ અંબાણીના ઘરે કામ કરવા માટે તમારામાંથી એક નહી પરંતુ અનેક યોગ્યતા હોવી જોઇએ. તમારી યોગ્યતા અને કઠીન પરીક્ષા બાદ જ તમને મુકેશ અંબાણીના ઘરમાં કામ કરવાની તક મળશે.

Read More

બેસ્ટ નોટ ઓફ ધ યર

નાગરિક અધિકારો માટે લડનારી સામાજિક કાર્યકર્તા વોયલા ડેસમંડની તસવીર પ્રકાશિત કરવાને કારણે નોટને આ એવોર્ડ મળ્યો છે

Read More