Letest News
ભૂંકપના બે ઝટકાથી ધ્રુજ્યું જાપાન, કોઈ જાનહાની નહીં, સુનામીની ચેતવણી અપાઈ નથી
જાપાન ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં છે અને અહીં અવાર-નવાર ધરા ધ્રૂજતી રહે છે, પેસિફિક સમુદ્રના વિસ્તારને 'રીંગ ઓફ ફાયર' કહે છે અને આ વિસ્તારમાં જ્વાળામુખી પણ જમીનની અંદર સક્રિય છે તથા ગમે ત્યારે ફાટી નિકળતા હોય છે
સલમાન ખાન અને અર્જુન કપૂર રૂપેરી પડદે સાથે દેખાય તેવી શક્યતા
જો આમ થશે તો અર્જુનને સલમાને મલાયકા સાથેના સંબંધ બદલ માફ કર્યો મનાશે
કેટલી મીનિટમાં વેચાઈ ગઈ IPL ફાઈનલની ટીકિટો? ટાઈમ જાણીને આચંકો લાગશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનની ફાઈનલની ટીકિટો માત્ર 120 સેકન્ડ એટલે કે 2 મીનિટમાં વેચાઈ ગઈ છે. આ બાબત ફેન્સમાં IPLની લોકપ્રિયતા તો દેખાડે જ છે આ સાથે જ તેની પારદર્શકતા અને મેનેજમેન્ટ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
World Cup: ક્રિકેટરો ઇંગ્લેન્ડમાં માત્ર આટલા દિવસ જ પત્ની-ગર્લફ્રેન્ડને સાથે રાખી શકશે
બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું કે આ ટૂર્નામેન્ટના પ્રથમ 21 દિવસ સુધી ખેલાડીઓની પત્ની તથા ગર્લફ્રેન્ડ તેની સાથે રહી શકશે નહીં.
આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સેમિફાઈનલ જંગ, બન્ને ટીમો માટે કરો યા મરો
દિલ્હી કેપિટલ્સે શુક્રવારે અહીં રમાનારા સેમિફાઇનલ સમાન ક્વોલિફાયર-2 મુકાબલામાં ક્ષમતા કરતાં પણ વધારે સારો દેખાવ કરીને ચેન્નઇ સુપર કિંગ્સને હરાવવાના તમામ પ્રયાસ કરશે અને ત્યાર બાદ જ તેના માટે પોતાની પ્રથમ ફાઇનલનો માર્ગ સાફ થશે.
રસેલ કે ગેલ નહીં પણ આ ભારતીય બેટ્સમેને 3 વર્ષમાં ફટકારી છે સૌથી વધારે સિક્સર
દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા રિષભ પંતે હૈદરાબાદ સામે એલિમિનેટર મેચમાં 21 બૉલમાં 49 રનની શાનદાર ઇનિંગ રમી હતી
ખાતર કૌભાંડ
જેતપુરમાં સહકારી રાહે વેચવામાં આવતું જીએસએફસી લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું ડી.એ.પી. ખાતરની દરેક બાચકી ઉપર ગ્રોસ વેઇટ 50.12kg અને નેટ વેઇટ 50 kgનું લખાણ છે.
એક જ ઘરમાં મળી 1000 બંદૂક
એક એરિયલ ફૂટેજમાં હોલંબી હિલ્સ ખાતેના એક ઘરના પ્રવેશ માર્ગ પર અસંખ્ય બંદૂકો વિખેરાયેલી જોવા મળી હતી
‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની રિમેકનું શૂટિંગ પરિણીતી ચોપડા ઇંગ્લેન્ડ.....
કેટલાક દિવસ પહેલાં પરિણીતી ચોપડા અક્ષયકુમારની સુપરહિટ ફિલ્મ ‘કેસરી’માં જોવા મળી હતી. હાલ તે પોતાની આગામી ફિલ્મ ‘જબરિયા જોડી’નું શૂટિંગ પૂરું કરી ચૂકી છે,
GST સુવિધા કેંદ્વ ખોલીને કરો કમાણી
દેશમાં જીએસટી લાગૂ થયા બાદ જીએસટી સલાહકારોની માંગ વધતી ગઇ છે અને એવામાં જીએસટી (GST) સુવિધા કેંદ્વ ખોલીને તમે લોકોની મદદ કરવાની સાથે જ સારી કમાણી પણ કરી શકો છો.
મેટ ગાલામાં જવા માટે ખર્ચ કરે છે કરોડો...
મેટ ગાલા દર વર્ષે થનાર દુનિયાની સૌથી મોટી ફેશન ઇવેંટ છે. જ્યાં દરેક ખૂણેથી આર્ટિસ્ટ ભેગા થાય છે. આ ફેશન ઇવેન્ટને એક થીમ અનુસાર ડિઝાઇન કરવામાં આવે છે જેને સેલેબ્સને ફોલો કરવા પડે છે.
શૌચાલય કેર ટેકરના પુત્રની સિધ્ધિ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. A-ગ્રુપનું પરિણામ 78.92 ટકા, B- ગ્રુપનું પરિણામ 67.26 ટકા અને AB-ગ્રુપનું પરિણામ 64.29 ટકા જાહેર કરવામાં આવ્યું છે.
એક તરફી પ્રેમમાં
રાજ્યમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની લીરે લીરા ઉડાડતી ઘટના સામે આવી છે.
દુનિયાભરમાં દારૂ પીવામાં ધરખમ વધારો
વિશ્વ આરોગ્ય સંસ્થાનો ધ્યેય છે કે, 2025 સુધીમાં હાનિકર્તા દારૂનાં સેવનમાં 10 ટકાનો ઘટાડો કરવો.
પાકિસ્તાન શાં માટે 'રૂહ અફઝા'ને વાઘા બોર્ડર રસ્તે જ
પાકિસ્તાની કંપની હમદર્દે ભારતમાં રૂહ અફઝાની આપૂર્તિ માટે નવી ઓફર મૂકી છે.
રાહુલે ચોકાદીર ચોર નિવેદન પર અંતે બિનશરતી માફી માંગી લીધી
અગાઉની બે એફિડેવિટોને લઈ સુપ્રિમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કર્યા બાદ અંતે બિનશરત માંગવાની ફરજ પડી મામલાને બંધ કરવાની પણ રજુઆત
મોદી-શાહને રાહત પગલાની માંગ કરતી અરજીને ફગાવાઈ
આચારસંહિતાનો કોઈપણ ભંગ ન કરાયો હોવાનો આખરે સુપ્રિમનો ખુલાસો ચુંટણી પંચના વલણથી કોંગ્રેસ નારાજ
RTOનું ભારણ ઘટાડવા માટે હવે 9 થી 6.....
રાજ્યના વાહન વ્યવહાર વિભાગે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે.
કેજરીવાલ તો ચોક્કસ ટેવનો શિકાર યોગીએ આક્ષેપ કર્યો
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય પાર્ટીના નેતા હવે પ્રચાર કરી રહ્યા છે


