અવિરત વેચવાલી વચ્ચે સેંસેક્સ વધુ ૪૮૮ પોઈન્ટ ગગડીને બંધ

વૈશ્વિક બજારમાં મંદી અને તીવ્ર વેચવાલીની વચ્ચે બેન્ચમાર્ક ઈન્ડેક્સ ઘટાડાની સાથે બંધ ઃ આરઆઈએલના શેરમાં ૮ સપ્તાહની નીચી સપાટી રહેતા ચિંતા

Letest News

પુણેના કાપડ ગોડાઉનમાં ભીષણ આગ

પાંચ શબ બહાર કઢાયા છે, તમામનું મૃત્યુ શ્વાસ રૂંધાઈ જવાને અને સળગી જવાને કારણે થયું છે, શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનું અનુમાન છે

Read More

કુદરતનાં સફાઈ કામદારો......ગીધ...ગાયબ...!!!

ફોટાના માધ્યમથી અન્યથા પ્રાણી સંગ્રહાલયનો સહારો લઈ આબેહૂબ જાઈ શકાય છે

Read More

રાટીલા-પાલડી વચ્ચે બાવળનું ઝાડ પડતા હાઇવે બંધ

ઝાડ પડયું તે સમયે કોઈ વાહન પસાર થયું ન હતું આથી મોટી જાનહાની ટળી હતી

Read More

વડગામના મજાદરમાં થતાં રેલ્વે ઓવરબ્રીજ કામમાં કોન્ટ્રાકટરે માનવતા નેવે મૂકી

ગરીબ લોકોના ઘર પરથી ઓવરબ્રીજ જતો હોવા છતાં રહીશો ઘર પર કાટ માળ ન પડે તે માટેની હજુ કોઈ જ વ્યવસ્થા નથી કરી

Read More

પંતના ધમાકાથી પ્લેઓફમાં દિલ્હી

દિલ્હીએ શાનદાર પ્રદર્શન કરતા આઈપીએલ-12ના એલિમિનેટર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. અત્યંત રોમાંચક મેચમાં દિલ્હીએ 1 બોલ બાકી રાખીને મેચ પોતાના નામે કરી લીધી હતી.

Read More

મીઠી પાલડીમાં ભરઉનાળે પાણીની તંગી

પશુઓ માટે બનાવેલ હવાડા ખાલીખમ

Read More

વિશ્વ કપમાં એશિયાની ટીમો શાનદાર પ્રદર્શન કરશે...........

સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને વિશ્વના સૌથી શ્રેષ્ઠ ફીલ્ડર તરીકે જાણીતા જોન્ટી રોડ્સ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે સુરતની મુલાકાતે આવ્યા હતા.

Read More

ધાનેરાના મગરાવા ગામે દુધડેરી ઉપર મારામારી ત્રણ સામે ફરિયાદ

ઇજાગ્રસ્તો ધાનેરાની સરકારી હોÂસ્પટલમાં સારવાર હેઠળ

Read More

પાલનપુર નજીક માર્ગ અકસ્માતમાં ચાર બહેનો વચ્ચે એકના એક ભાઇનું મોત

અમીરગઢ જતી વખતે બાઇક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો

Read More

12 સાયન્સનું 71. 90 ટકા પરિણામ જાહેર

ગાંધીનગરઃ ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.47 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં કુલ 72.90 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

Read More

મોદી અને અમિત શાહનો ડ્રિમ પ્રોજેક્ટ પૂર્ણ થવાની તૈયારીમાં

ગુજરાતને એક આંતરરાષ્ટ્રીય સ્તરનું વિશેષ ક્રિકેટ સ્ટેડિયમ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું એક સપનું હતું. આ સપનાને સાકાર કરવા માટે અમદાવાદમાં જૂના મોટેરા સ્ટેડિયમને તોડીને નવું મોટેરા સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં આ સ્ટેડિયમનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

Read More

ઈશા અંબાણીનો LOOK થયો સૌથી વધુ હીટ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ મેટ ગાલા 2019માં જબરદસ્ત એન્ટ્રી મારીને બધાના મન મોહી લીધા.

Read More

ડીસા શહેરની પુરગ્રસ્ત કોલોની સામાન્ય સગવડોથી વંચિત

આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને તેના લીધે ગંદકી વધે છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે

Read More

સરહદી-વિસ્તારના-છેવાડાના-ગામોમાં-પીવાના-પાણીની-પરિસ્થિતિનો-તાગ-મેળવતા-જિલ્લા-કલેક્ટર-આનંદ-પટેલ

૮૦ કરોડના ખર્ચે નાંખવામાં આવેલ પાઈપલાઈનનું કામ ત્વરીત પૂર્ણ કરવા અનુરોધ

Read More

એરફોર્સનું પ્લેન રનવે છોડીને આગળ નીકળી ગયું પ્લેન

મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિયન એરફોર્સનું AN-32 માલવાહર વિમાન મંગળવાર મોડી રાત્રે ડિપાર્ચ કરતા સમયે રનવેથી આગળ નીકળી ગયું.

Read More