હાઈબ્રીડ મગની ખેતીમાં જોરદાર નફો મળી સકે છે.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-05-04 18:21:24
- Views : 1960
- Modified Date : 2019-05-04 18:21:24
જૂનાગઢ જિલ્લાનું મેંદરડાગિર તાલુકાનાં માલણકાગિર ગામના ખેડૂત દંપતી ચંપાબેન પરસોત્તમભાઈ કુભાણીએ કઠોળ પાક ઉનાળુ મગનું વાવેતર કરેલ તેને વાડી પર મળીને તેમણે કરેલી ખેતી અંગેતા પૂછતાં આ ખેડૂત દંપતીએ જણાવ્યું કે ઉનાળુ મગની ખેતી છેલ્લા ૪ વર્ષથી અપનાવી છે. ઉનાળુ મગની ખેતી પસંદ કરવાનું કારણ ટૂંકી મુદત વધુ ઉત્પાદન ઉત્તમ ક્વોલિટીના હાઈબ્રીડ મોટો દાણો અને ટેકાના ભાવે વેચાણ ખાસ તો ટૂંકી મુદત હોય વાવેતર કરેલ છે.ઉનાળુ મગની ખેતી ચોમાસુ મગ કરતા ક્વોલીટીની દૃષ્ટિએ ઉત્તમ ચોમાસે દાણો બગડી જાય જ્યારે ઉનાળે એકધારો મોટો લીલવાણી દાણો થાય અને વધુ ઉત્પાદન મળે.દેશી અને હાઈબ્રીડમાં મોટો ફરક એ કે દેશી મગ દાણો ઝીણો અને શીંગો એકી સાથે પાક્તી નથી. વીણીનો ખર્ચ વધુ થાય. પૂરતા ભાવ પણ ન મળે. જ્યારે હાઈબ્રીડ જાતમાં એકીસાથે પાકી જાય. વીણવાની ઝંઝટ નહીં. મોટો લીલવર્ણી દાણો થાય એટલે ભાવ પણ મળે કુલ પાંચ વીઘામાં મગફળી ત્યારબાદ ઘઉંનો પાક લીધાબાદ સાદી ખેડ કરી પાયાનું ખાતર વીઘે ૧૫ કિલો ડી.એ.પી. નાખી ત્યારબાદ વીઘે ૬ કિલો બીજ નાખી સાંકળી ઝાળીએ કપાસમાં સેમર વાવેતર કરેલ ખાસ ઉનાળે વીઘે ૨ ટ્રોલી છાણીયુ ખાતર ચાંસમાં નાખવાનું. પાકની મુદત ૮૦થી ૯૦ દિવસ.કોરામાં વાવેતર બાદ પ્રથમ કોરવાણ બીજુ ત્રીજા દિવસે પછીનું પિયત ૧૨/૧૫ દિવસે રેગ્યુલર પિયત ૮/૧૦ દિવસે તડકો કે ગરમી વધુ હોય તો ૬/૬ દિવસે અને છેલ્લે પાકતી મુદતે ૧૦ દિવસ પિયત આપવાનું નહીં.ઉનાળુ મગમાં વાવેતર બાદ ૪૦ દિવસે ફાલ લાગવો શરૂ થાય.
Related News
શંભુ બોર્ડર પાસે આજે રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત, ખેડૂતો ફરી રોષે...
- by B.K.NEWS DAINIK
- April 9, 2024, 12:22 pm
- 416
ઈન્દોર અનાજ બજાર: મગ મજબૂત, તુવેર સસ્તી થઈ, દાળમાં...
- by B.K.NEWS DAINIK
- April 9, 2023, 11:56 am
- 595
ખાદ્યતેલ : મગફળીના તેલમાં તેજી, તેલીબિયાં મજબૂત, ખાલી...
- by B.K.NEWS DAINIK
- April 9, 2023, 11:44 am
- 496
ફરી ખેડૂત આંદોલન: મોટી સંખ્યામાં જંતર-મંતર પર ભેગી થઈ ભીડ, ભારે ફોર્સ તૈનાત,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2023, 4:48 pm
- 611
વધુ તાપમાનથી શાકભાજી અને ફળનું ઉત્પાદન ઘટી...
- by B.K.NEWS DAINIK
- March 9, 2023, 5:38 pm
- 505
ભારે કરી! ગુજરાતના આ 3 માર્કેટ યાર્ડમાં હજુ સુધી શરૂ નથી કરાઇ ડુંગળીની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2023, 1:37 pm
- 603
ડબલ એન્જીનની સરકારમાં લીંબુના ભાવ...
- by B.K.NEWS DAINIK
- February 22, 2023, 3:34 pm
- 510
કૃષિમંત્રીની કૃષિભવનની સરપ્રાઇઝ મુલાકાતથી અધિકારી-કર્મચારીઓમાં સોંપો...
- by parth lakhtaria
- December 30, 2022, 4:05 pm
- 528
ખેડૂતો અને મજુરોની માગ પુરી નહિં...
- by parth lakhtaria
- December 1, 2022, 1:28 pm
- 556
ખેડૂતો માટે ખુશખબર : PM કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો 17 ઓક્ટોબરે જાહેર...
- by PIYUSH PARMAR
- October 15, 2022, 2:12 pm
- 303
મહારાષ્ટ્રમાં વરસાદને કારણે કપાસના પાકને...
- by
- September 26, 2022, 4:00 pm
- 281
જાણો કયા રાજ્યમાં ડાંગરની ખેતીમાં ઘટાડો થયો અને ક્યાં વાવેતર...
- by
- September 24, 2022, 3:53 pm
- 793
રાજ્યની આ 5 યુનિવર્સિટીમાં થશે...
- by
- September 16, 2022, 4:47 pm
- 316
કૃષિ-પ્રોસેસ્ડ ખાદ્ય પેદાશોની નિકાસમાં 30%ની...
- by
- September 13, 2022, 3:48 pm
- 277
તહેવારોની મોસમ પહેલા ફરી મોંઘુ થઈ શકે છે...
- by
- September 9, 2022, 4:40 pm
- 283
આ ઝાડની ખેતી કરીને વર્ષો સુધી કરો કમાણી...
- by
- September 8, 2022, 5:20 pm
- 295
ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાના...
- by
- September 8, 2022, 4:35 pm
- 464
વિશ્વભરમાં ભારતીય ફળ પાઇનેપલની માંગ...
- by
- September 7, 2022, 3:38 pm
- 293
કાજુની ખેતી આપી રહી છે સારો...
- by B.K.NEWS DAINIK
- September 6, 2022, 5:43 pm
- 282
આજે ગાંધીનગર બંધનું એલાન, પડતર માંગણીઓને લઇને 'ભારતીય કિસાન સંઘ' આક્રમક...
- by B.K.NEWS DAINIK
- September 5, 2022, 1:01 pm
- 372
ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યાં:બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો 29.18 ટકા વરસાદ...
- by B.K.NEWS DAINIK
- July 14, 2022, 3:08 pm
- 350
પાણી માટે કેન્દ્ર સરકારની લેવી પડશે મંજૂરી, નવા અને જૂના બોરવેલ માટે રૂ.10000...
- by B.K.NEWS DAINIK
- June 30, 2022, 1:15 pm
- 552
ડીસા મામલતદાર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની વિવિધ...
- by B.K.NEWS DAINIK
- June 16, 2022, 11:23 am
- 273
ગત મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો જોકે પ્રથમ વરસાદમાં જ...
- by B.K.NEWS DAINIK
- June 14, 2022, 11:40 am
- 282
ડીસા, ધાનેરા અને દાંતીવાડા સહિત જીલ્લામાં ૩૧ તળાવ ઉંડા કરાશે: માવજીભાઈ...
- by B.K.NEWS DAINIK
- June 13, 2022, 1:05 pm
- 402
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિનામાં જ પાણીના તળ 200 થી 300 ફુટ ઉંડા જતા...
- by B.K.NEWS DAINIK
- June 13, 2022, 12:47 pm
- 257
ડીસા માર્કેટયાર્ડ ખાતે મગફળી ની આવક શરૂ પ્રથમ દિવસે ૩૦૦ બોરી ની...
- by B.K.NEWS DAINIK
- May 31, 2022, 11:18 am
- 417
બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવમાં આગ ઝરતી તેજી ખેડૂતોમાં...
- by B.K.NEWS DAINIK
- May 28, 2022, 11:30 am
- 7927
ધોમ ધખતા તાપમાં ખેડૂત વર્ગ બાજરી નો પાક લેવામાં...
- by B.K.NEWS DAINIK
- May 26, 2022, 10:40 am
- 386
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બટાટામાં થતાં નુકશાનની ભરપાઈ કરનારી શક્કર...
- by B.K.NEWS DAINIK
- May 21, 2022, 11:18 am
- 352
ચોમાસું આવે છે / રાજ્યના ખેડૂતો માટે શુભ સમાચાર: 20 જૂને ગુજરાતમાં...
- by B.K.NEWS DAINIK
- May 21, 2022, 10:58 am
- 334
વાસણા ગામ પાસે વધુ વિકલાંગ ખેડૂતે સક્કર ટેટી ની ખેતી કરીને કાઠું કાઢ્યું...
- by B.K.NEWS DAINIK
- May 10, 2022, 11:47 am
- 788
પાલનપુરના આકેડી ગામના યુવા ખેડૂતે તાઈવાન પપૈયાની બાગાયતી ખેતી કરી 15 લાખ...
- by B.K.NEWS DAINIK
- April 16, 2022, 11:11 am
- 437
માત્ર ચાર વીઘા જમીનમાં બાર લાખની કમાણી રળતો પ્રગતિશીલ ખેડૂત : જુઓ અમારો...
- by B.K.NEWS DAINIK
- April 8, 2022, 10:37 am
- 465
બનાસકાંઠામાં ૬ હજાર હેક્ટરમાં તરબુચ અને શક્કર ટેટીનું વાવેતર : ડીસા અને...
- by B.K.NEWS DAINIK
- April 4, 2022, 11:25 am
- 418
મોંઘવારીનો ઘા હવે ખેડૂતો પરઃ DAP અને NPK ખાતરમાં ધરખમ વધારો, જાણો કેટલો વધ્યો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2022, 2:49 pm
- 378
ખુદ્દારીની વાત:મુંબઈમાં ઓટો ચલાવતા હતા, ક્યારેક ટ્રેનિંગ માટે 5 હજાર રૂ. પણ...
- by B.K.NEWS DAINIK
- July 18, 2021, 2:20 pm
- 657
ફણસીમાં સારું ઉત્પાદન મેળવવા શું કરવું...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:43 am
- 469
મરચાંની જ્વાલા અને જી.૪ જાતનાં શું લક્ષણો...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:36 am
- 433
જુવારમાં સાંઠા માખીને કેવી રીતે અટકાવવી...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:44 am
- 379
તુરિયાની આ પદ્ધતિથી વાવણી કરશે તો થશે મોટો...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:30 am
- 472
નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સાથે સમાધાન પર ભાઈ શમાસ બોલ્યો, ‘નવાઝ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 3:00 pm
- 401
ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ શરૂ, સિંધુ બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષાદળ...
- by B.K.NEWS DAINIK
- January 7, 2021, 11:22 am
- 420
ખેડૂતોના સમર્થનમાં રાજભવન તરફ વધી રહેલા ખેડૂત મહાસાભા અને ડાબેરી...
- by B.K.NEWS DAINIK
- December 29, 2020, 3:27 pm
- 433
ખેડૂતોના સમર્થનમાં વકીલે ઝેર ખાઈને આપઘાત કર્યો, લખ્યું- PM અમુક લોકોના જ...
- by B.K.NEWS DAINIK
- December 27, 2020, 4:13 pm
- 449
ખેડૂતોએ થાળી વગાડીને મનકીબાતનો વિરોધ કર્યો, કહ્યું-જેવી રીતે તેમણે કોરોના...
- by B.K.NEWS DAINIK
- December 27, 2020, 1:40 pm
- 449
પ્રધાનમંત્રીએ ખેડૂતોને કહ્યું- અમે ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર, તમારા...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 3:18 pm
- 477
ખેડૂત આંદોલનમાં ધખલ દેવા 7 અમેરિકન સાંસદોએ પોમ્પિયોને ચિઠ્ઠી લખી, ભારતે...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 1:30 pm
- 506
આ રીતે ચેક કરો કે તમારા ખાતામાં 2 હજાર રૂપિયા આવ્યા છે કે...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 1:10 pm
- 516
વડાપ્રધાન મોદીનો ખેડૂૂત સાથેનો સંવાદ શરૂ, આજે 9 કરોડ ખેડૂતોનાં ખાતાંમાં 18...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 12:26 pm
- 494



