એર ઇન્ડિયાએ આપ્યા રાહતના સમાચાર.........

સાર્વજનિક ક્ષેત્રની એરલાઇન્સ એર ઇન્ડિયા(Air India)એ નિર્ણય લીધો છે કે ફ્લાઇટ ટેક ઓફ થવાના ત્રણ કલાક પહેલાં એની ટિકિટ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Letest News

જેકલિને કર્યો રૂંવાડા ઉભા કરી દેતો સ્ટન્ટ

જેકલિન આ મુશ્કેલ કામ ભારે કોન્ફિડન્સથી કરતી નજરે ચડે છે. જેકલિન સામાન્ય રીતે પોતાના ડાન્સ અને ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે પણ હાલમાં તે પોતાના સ્ટન્ટને પગલે ચર્ચામાં છે.

Read More

Mothers Day : પુત્ર માટે જીવ ઘસી નાંખતી માતા.....

સમગ્ર દેશમાં આજે મધર્સ ડે ઉજવાઈ રહ્યો છે, ત્યારે કહેવાય છે કે માની મમતા દીકરા દીકરીઓ માટે અપરંપાર છે. ‘મા તે મા બીજા બધા વગડાના વા’ની કહેવત આજે પણ સમાજમા પગલે પગલે જોવા મળે છે.

Read More

ભારતે અમેરિકાનું સૌથી તાકતવર યુદ્ધ હેલિકોપ્ટર 'અપાચે' ખરીદ્યુંં...

ભારતીય એરફોર્સની તાકાત વધી ગઇ છે, અમેરિકાએ પોતાના અપાચે ગાર્ડિયન એટેક હેલિકોપ્ટરને ભારતીય એરફોર્સને સોપી દીધુ છે. અમેરિકા પાસેથી ભારત આવા ૨૨ હેલિકોપ્ટર ખરીદવા જઇ રહ્યું છે

Read More

આઇનસ્ટાઇનનું જીવન

૨૦મી સદીના મહાન વૈજ્ઞાનિકોના નામ જ્યારે લેવામાં આવે ત્યારે ન્યુટન અને આઇન સ્ટાઇનના નામ લેવામાં આવે છે. ન્યુટનની ગતિના સિદ્ધાંતો અને આઇનસ્ટોનનો સાપેક્ષતા વાદનો સિદ્ધાંત હજી આજે પણ એટલાં જ પ્રખ્યાત છે.

Read More

તુલસીજીના છોડ પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ નહીંતો થઈ જશો

તુલસી આમ તો એક છોડ છે પણ હિંદુ ધર્મમાં તેને ખાસ મહત્વનો માનવામાં આવે છે. આ છોડને લક્ષ્મીજી માનીને પૂજવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં જો તુલસીદલનો ઉપયોગ ન થાય તો તેમની પૂજા અધુરી રહે છે.

Read More

ચૂંટણી બે વિચારધારા માટેની લડાઈ રાહુલ ગાંધીનો દાવો

રાહુલે ભાષણમાં જીએસટીનો વિરોધ કરીને કહ્યું હતું કે, અમે જીએસટીને લાગુ કરવા ઈન્કાર કરી રહ્યા હતા

Read More

મોદી બાદ પ્રિયંકા વાઢેરા હવે વારાણસીમાં રોડ શો યોજશે

મતદાનથી પહેલા તમામ પક્ષોના સ્ટાર પ્રચારક અને નેતાઓએ વારાણસીમાં જવાની તૈયારી કરી છે

Read More

છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન બંગાળમાં બબાલ

ભાજપના કાર્યકર્તા સિવાય ટીએમસીના એક કાર્યકર્તાનો મૃતદેહ પણ મળી આવ્યો છે. જ્યારે અન્ય બે ટીએમસી કાર્યકર્તાઓને ગોળી મારવામાં આવી છે.

Read More

અમીરગઢ(તા)ના ગામમાંથી ભૂલા પડેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

એક બાળક ભૂલો પડી ગયો હોવાની પોલીસને જાણ કરી હતી.જેથી પોલીસે બાળકનો કબજો મેળવ્યો હતો

Read More

વધુ એક જાણીતા અભિનેતા ભાજપમાં જોડાયા

થોડા સમય પહેલા અરૂણ બક્ષીએ સોશિયલ મીડિયા પર ગીત લોન્ચ કર્યું હતું. જેમાં તેમણે વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસની આકરી ટિકા કરી હતી

Read More

ડીસાના સોની બજારમાંથી રૂ.૬૦,૦૦૦ની ચોરી કરેલ ઇસમોને પકડી પાડતી નડિયાદ પોલીસ

ડીસાના સોની બજારમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યુ હતું

Read More

ચૂંટણીની આચારસંહિતાને લઇ યુનિવર્સિટીના છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરાશે નહીં

જે અંતર્ગત તા.૧૭ મેના રોજ યુનિવર્સિટીના સ્થાપના દિન નિમિતે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે છે

Read More

સૌથી ક્રૂર આતંકી સંગઠને ભારતમાં ખોલી બ્રાન્ચ

આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)એ ભારતમાં નવી ‘શાખા’ સ્થાપિત કરવાનો દાવો કર્યો છે. આઇએસની તરફથી આ રીતની પહેલી ઘોષણા 10 મેના આતંકવાદી અને સુરક્ષા દળોની વચ્ચે થયેલી અથડામણ બાદ કરવામાં આવી છે.

Read More

સિંગાપુરમાં દુર્લભ વાયરસ ‘મંકીપોક્સ’નો પ્રથમ કિસ્સો

સિંગાપુરમાં મંકીપોક્સનો આત્યાર સુધીનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક નાઇજિરિયન વ્યક્તિ આ બીમારીને લઇને આવ્યો જે એક લગ્નમાં બુશમીટ ખાઇને આ દુર્લભ વાયરસના સંપર્કમાં આવ્યો હતો.

Read More

Final, Women's T20 Challenge

મહિલા ટી20 ચેલેન્જના ફાઇનલ મેચમાં વેલોસિટીને સુપરનોવાએ 4 વિકેટે પરાજય આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.

Read More

૫ હજાર પશુઓ સાથે માલધારીઓ બનાસકાંઠામાં

હાલમાં આવા માલધારીઓ તેમના પશુઓ સાથે હિજરત કરી આમ તેમ ભટકી તેમનું અને પશુઓનું જીવન ગુજારી રહ્યા છે

Read More

મુંબઈ અને ચેન્નઈ વચ્ચે આજે ટાઇટલ માટે જંગ

આઈપીએલ ફાઇનલમાં આ ચોથી ઘટના હશે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમો આમને-સામને હશે. બંન્ને ટીમો ત્રણ-ત્રણ વખત ટાઇટલ પોતાના નામે કરી ચુકી છે.

Read More