થરા સદુભા પાટી ખાતે શ્રી મહારાણા પ્રતાપનો જન્મોત્સવ યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 11:32:47
  • Views : 476
  • Modified Date : 2019-05-05 11:32:47

કાંકરેજ તાલુકાના થરા સદુભા પાટી ખાતે કાંકરેજ તાલુકા મહાકાલ સેના દ્વારા તા.૯/પ/૧૯ ના રોજ આપણા સૌના મહાન હિન્દુ સમ્રાટ શ્રી મહારાણા પ્રતાપસિંહનો જન્મોત્સવ યોજાશે. કાંકરેજ તાલુકાના મહાકાલ સેનાના પ્રમુખ શૈલેન્દ્રસિંહે જણાવેલ કે જેમણે હિન્દુ ધર્મની રક્ષા કરી છે તેવા મહારાણા પ્રતાપસિંહની જન્મજયંતિ નિમિત્તે થરા આજુ-બાજુના રાજવી પરિવારો સૌ સાથે મળીને ભવ્યતિભવ્ય ઉજવણી કરીએ આ પ્રસંગે મહાકાલ સેનાનાયુવાનો દ્વારા બાઈક રેલીનું પણ આયોજન કરેલ છે. તો સૌ હિન્દુ ધર્મના રક્ષક  એવા મહારાણા પ્રતાપસિંહનો જન્મ દિવસ સાથે મળી ઉજવીએ. 


Download Our B K News Today App



Related News