વિરમગામ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જયંતિની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:43:09
  • Views : 454
  • Modified Date : 2019-04-15 06:43:09

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ શહેરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓવરબ્રિજ પાસેથી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને શોભાયાત્રા વિરમગામ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. શોભાયાત્રાનું ભરવાડી દરવાજા પાસેના ચોકમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


Download Our B K News Today App



Related News