લાખણીમાં રામનવમીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:19:50
  • Views : 494
  • Modified Date : 2019-04-15 06:19:50

ભગવાન રાજેશ્વરની  ૧૩૭ જન્મજયંતિ  નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં આવેલું  લાખણી તાલુકમાં આવેલ ભગવાન શ્રી રાજેશ્વર ધામમા રામનવમીની ના દિવસે  મેળો  યોજાયો હતો.લાખણીના પટાગણમાં  રામનવમી આગલી રાતે ભવ્ય સત્સંગનો કાર્યક્રમમાં જયપુરના પ્રખ્યાત  સીંગરો દ્વારા  ભજન સત્સંગનો  લહાવો મળ્યો હતો.  રામનવમીનીના  મેળામાં ગેર મૃત્ય રમ્યા હતા. મેળાના આયોજનમાં રાષ્ટ્રીય રાજેશ્વર સેવા સમિતિ એસ.આર.આર.એસ.એસ. ના અધ્યક્ષ   નાથાભાઇ,  ઉપાધ્યક્ષ વાલજીભાઈ, પરાગભાઈ બોકા,  હડમતભાઇ, અશોકભાઇ,  મુકેશભાઈ વગેરે  કાર્યકર મિત્રો તનતોડ મહેનત  કરીને  મેળાને સફળ બનાવ્યો હતો. તથા રાજેશ્વર વોટસએપ ગ્રુપ  દ્વારા  ૯૧૦૦૦ રૂપિયા  દાનમાં આપ્યા હતા. વિડિયો શુટીંગના દાંતા  વશરામભાઇ ચૌધરીએે આખા મેળાને યુટબ  ઉપર  લાઇવ  કરીને   દર્શન  કરાવ્યા હતા.


Download Our B K News Today App



Related News