ચોકીદાર જે કહે છે તે કરીને બતાવે છે ઃ નરેન્દ્ર મોદીએ ફરી દાવો કર્યો

ચોકીદાર જે કહે છે તે કરીને બતાવે છે ઃ નરેન્દ્ર મોદીએ ફરી દાવો કર્યો કર્ણાટકમાં હારી ગયેલા બે પક્ષો માત્ર સત્તા અને સ્વાર્થ માટે એકસાથે આવ્યા છે જેથી એકબીજાને સાચવવામાં લાગેલા છે ઃ કોંગી પર મોદીના તીવ્ર પ્રહારો

Letest News

ભાજપના કાફલા પર હુમલો, પ શહીદ, ધારાસભ્યનું મોત

ભાજપના કાફલા પર હુમલો, પ શહીદ, ધારાસભ્યનું મોત દાંતેવાડામાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીના કાફલા ઉપર માઓવાદીઓ દ્વારા આઈઇડી હુમલો કર્યો એલર્ટની જાહેરાત અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા

Read More

ઇતિહાસમાં આજનો દિવસ #10_April

ઇતિહાસમાં આજનો દિવસ #10_April

Read More

વડગામ તાલુકામાં ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારના કર્યો શ્રી ગણેશ

વડગામ તાલુકો લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠકમાં સમાવિષ્ટ છે

Read More

થરામાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની જાહેર સભા યોજાઈ

"વર વગરની જાન પરણવા નીકળી" તેવી પરિસ્થિતિ કાંગ્રેસ પાર્ટીની છે.

Read More

થરાદમાં ઈશ્વરજી અને ગણગોરજીના વિવાહ પ્રસંગે શોભાયાત્રા નીકળી

થરાદમાં ઈશ્વરજી અને ગણગોરજીના વિવાહ પ્રસંગે શોભાયાત્રા નીકળી

Read More

પાટણ લોકસભા મતવિસ્તારમાં આવતા વડગામ તાલુકા મથકે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરાયું

કોંગ્રેસ દ્વારા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો

Read More

મહેસાણા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા નિરીક્ષકો, પક્ષો તેમજ હરીફ ઉમેદવારો સાથે બેઠક યોજાઇ

ચૂંટણી મુક્ત, ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ છે.

Read More

પાટણ ખાતે લોકસભા ચૂંટણીના કોંગ્રેસ કાર્યાલયનો શુભારંભ

પાટણ-ડીસા રોડ પર બંસી કાઠીયાવાડી હોટલની સામે આવેલું કાર્યાલય કોંગ્રેસ માટે લક્કી સાબિત થયું.

Read More

પાલનપુર ખાતે ચૂંટણી ઓબ્ઝર્વરો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉમેદવારો સાથે ખર્ચ નિયંત્રણ અંગે બેઠક યોજાઇ

ઉમેદવારો અને રાજકીય પક્ષના એજન્ટોને ચૂંટણી ખર્ચ નિયંત્રણ અંગે માર્ગદર્શન અપાયું લોકસભા બેઠક માટે ઉમેદવારના ખર્ચની મહત્તમ મર્યાદા રૂ. ૭૦ લાખ છે.

Read More

પાલનપુરમાં ઇકો ગાડીમાં આગ લાગતા અફરા- તફરી

આવો જ એક બનાવ પાલનપુર ખાતે જોવા મળ્યો હતો.

Read More

પાલનપુરના વેડંચા ગામેથી તાજી જન્મેલી બાળકીને ત્યજી દેવાતા ચકચાર

જીવિત બાળકીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ

Read More

ડીસાના લોરવાડા પાસે ભાજપ નેતા ને અકસ્માત નડ્યો

ડીસાના લોરવાડા પાસે ભાજપ નેતા ને અકસ્માત નડ્યો

Read More

ચંડીસર GIDCમાં લાગી ભીષણ આગ

ચંડીસર GIDCમાં લાગી ભીષણ આગ

Read More

ધર્મવાદ અને જાતિવાદ કોંગ્રેસ ફેલાવે છે ભાજપ તો બધાને સાથે લઈને ચાલે છે ઃ પરબતભાઈ પટેલ

કોંગ્રેસ પાર્ટીનો પાયો કેટલો કાચો છે કે જે ખુદ ઉમેદવાર અને ધારાસભ્યોને પણ બોલતા જીભ લપશી જાય છે. ભાજપે જે યોજનાઓ ઘડી છે જેનો લાભ કોંગ્રેસના કાર્યકરોએ પણ લીધો છે - શંકરભાઈ ચૌધરી

Read More

બનાસકાંઠા જીલ્લા યુવા-મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ડોર ટુ ડોર અભિયાન માટેના આયોજનની મહત્વની બેઠક મળી

બનાસકાંઠા જીલ્લા યુવા-મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ડોર ટુ ડોર અભિયાન માટેના આયોજનની મહત્વની બેઠક મળી

Read More

વાવના ગંભીરપુરામાં ૬ માસથી પાણીની તંગી

ગ્રામજનો ત્રાહિમામ ઃ તંત્ર સામે લડી લેવાના મુડમાં

Read More

પાટણમાં મસાજ સેન્ટરની આડમાં ચાલતુ કુટ્ટણખાનુ ઝડપાયુ

પોલીસે બે યુવતીઓ સાથે છ ઇસમોને કર્યા જેલના હવાલે

Read More

મોદી આજે ગુજરાતમાં ઃ બે જાહેરસભા સંબોધવા તૈયાર

રાજકોટમાં એરપોર્ટ રોડ પર રિહર્સલ કરાયું ઃ જૂનાગઢમાં ૧૪ ડીવાયએસપી અને ૮ એસપીની જડબેસલાક સુરક્ષા

Read More