LIC નો આ છે ખાસ પ્લાન, દરરોજ 27 રૂપિયાનું રોકાણ કરો અને મેળવો 10.62 લાખ, ટેક્સમાં પણ થશે બચત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 12:42:36
  • Views : 691
  • Modified Date : 2019-05-07 12:42:36

મોંઘવારીના આ જમાનામાં પોતાના પરિવારની ઇચ્છાઓ પુરી કરવી મુશ્કેલ થઇ જાય છે. ઘણીવાર આપણે પૈસાની બચત કરીએ છીએ પરંતુ કોઇના કોઇ કારણે તે ખર્ચ થઇ જાય છે. આખો દિવસ મહેનત કર્યા બાદ પણ જ્યારે જરૂરિયાતના સમયે હાથમાં પૈસા ન હોવા ખૂબ દુખદ હોય છે. એવામાં આપણે આજે તમને જીવન વીમા નિગમ (LIC)ની એવી સ્કીમ વિશે જણાવવવા જઇ રહ્યા છીએ તેના માધ્યાથી તમારા માટે તમારી જરૂરિયાતો પુરી કરવી સરળ થઇ જશે અને તમારું ભવિષ્ય સુધરી જશે.814 (New Endowment Plan - 814). આ પ્લાન હેઠળ તમે દરરોજ ફક્ત 27 રૂપિયા જમા કરીને 10 લાખ 62 હજાર રૂપિયા સુધીની રકમ પ્રાપ્ત કરી શકો છો. ખાસ વાત એ છે કે તેમાં તમને ટેક્સમાં પણ છૂટ મળશે.814 માં તમારું રોકાણ ત્રણ રૂપિયા થાય છે અને તેના પર તમને ચાર લાખ 32 હજાર રૂપિયા બોનસના રૂપમાં મળે છે. એટલું જ નહી, તમને ત્રણ લાખ 30 હજાર રૂપિયાનું ફાઇનલ એડિશનલ બોનસ એતલે કે એફએબી પણ મળશે. ટેક્સ છૂટની વાત કરીએ તો આ વાત કરીએ તો આ પ્લાન દ્વારા તમે વાર્ષિક 3053 રૂપિયાનો ટેક્સ બચાવી શકો છો. જો તમે 32 વર્ષના છો અને તમે એલઆઇસીનો આ પ્લાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો પ્લાન હેઠળ તમારે 30 વર્ષ સુધી રોકાણ કરવું પડશે. દરરોજ 27 રૂપિયાનું રોકાણ કરવાથી તમને કુલ પ્રીમિયમ લગભગ ત્રણ લાખ રૂપિયા થશે. ત્રણ લાખ પ્રીમિયમ પર જો તમે બોનસ અને ફાઇનલ એડિશન બોનસની રકમ ઉમેરી લો તો આ 10 લાખ રૂપિયા હશે. આ પ્રકારે તમારે સાત લાખ 62 હજાર રૂપિયાનો ફાયદો થશે. એલઆઇસીની પોલિસી હેઠળ તમને ચૂકવણીનો વિકલ્પ પણ મળશે. છ મહિના પર, ત્રણ મહિના પર, અથવા દર મહિને કરી શકો છો. 

Download Our B K News Today App



Related News