Letest News
બજારમાં મંદી સેંસેક્સ ફરી ૨૦૩ પોઇન્ટ ઘટી બંધ રહ્યો
નિફ્ટીમાં પણ ૬૫ પોઇન્ટનો ઘટાડો થયો બેંકિંગ અને ઓટોના શેરોમાં જારદાર કડાકો કારોબારીઓ નિરાશ
પુલવામામાં સુરક્ષા દળોએ ઠાર માર્યા 2 આતંકી....
જમ્મૂ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગુરૂવાર સવારે એન્કાઉન્ટર શરૂ થઇ ગયું હતું. દલીપુરા વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પોલીસ, એસઓજી અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં 2 આતંકીઓ માર્યા ગયા છે.
સ્નાતક સેમેસ્ટર ૧ અને ૨ માં નાપાસ વિદ્યાર્થીઓને સેમેસ્ટર ૫ માં પ્રવેશ આપવાની માંગ
પાટણ ખાતે એ.બી.વી.પી. યુનિયન દ્વારા એચ.એન.જી.યુ. ના રજીસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું
ગરીબોના થાળીમાંથી કોળિયો છીનવાય તેવો વારો..
રાજ્યમાં આ વર્ષે રેકોર્ડબ્રેક રીતે બાજરીનો વીસ કિલોનો ભાવ 400 થી 450 રૂપિયાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં 300 રૂપિયાની આસપાસ રહેતો બાજરીનો ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખાવી પણ પોસાય તેમ ન હોવાની સ્થિતિ સર્જાઇ છે.
વાવ ટાઉનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી વાવ પોલીસ
ચાર દુકાનોના તાળા તોડી ચોરીની કોશીષ કરી ગુનો કર્યા
દિયોદરમાં માતા અને પુત્રીએ કર્યો આપઘાતનો પ્રયાસ
માતાનું ઘટનાસ્થળે મોત અને પુત્રીને ગંભીર ઈજાઓ
સરહદ પર એર ડિફેન્સ યુનિટને તૈનાત કરાશે :પાક. ઉપર દબાણ
બાલાકોટ હુમલા બાદ પાકિસ્તાને હજુ સુધી પોતાની સરહદ પર મોટી સંખ્યામાં જવાનો ગોઠવી રાખ્યા છે : પાકિસ્તાને શંકરગઢમાં ૩૦૦ ટેંક પણ ગોઠવી છે
મોદી સામે કોઇ પણ મજબુત ઉમેદવારો વારાણસીમાં નથી
હાઇપ્રોફાઇલ વારાણસી સીટ પર મતદાન આડે સપ્તાહનો સમય છે ત્યારે નાની મોટી હોટેલ ગેસ્ટ હાઉસ હજુ ખાલી
સદારામ બાપાનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન
મુખ્યમંત્રી રૂપાણી અંતિમ યાત્રામાં જાડાયા
દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો
વરસાદની સાથે જારદાર પવનો ફુંકાઇ રહ્યા છે જેથી હવે તાપમાનમાં ઘટાડો થયો : વરસાદી માહોલ રહેવાની વકી
આજનું રાશિ ફળ 16-05-2019
આપની આજ
આજનો દિવસ #૧૬ મે
આજનો દિવસ
'ગેમ ઓવર (Game Over)'નું ટીઝર રિલીઝ થઈ ગયું..
બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂ (Taapsee Pannu)ની ફિલ્મ 'ગેમ ઓવર (Game Over)'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરને જોઈને લાગે છે કે ગેમના ચક્કરમાં તાપસી પન્નૂની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે.
સપના ચૌધરી એક સમયે 3100 રૂપિયામાં ડાન્સ શો કરતી, આજે
હરિયાણવી ડાન્સર સપના ચૌધરી આજે પોતાના શોખ ઉપરાંત અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કરવાને લઈને ચર્ચામાં છે. રોહતકની સપના ચૌધરી આજે સમગ્ર દેશમાં પોતાના કામના કારણે જાણીતી બની છે.
પત્ની અનુષ્કા શર્મા સાથે ગોવામાં રિલેક્સ થઈ રહ્યો છે વિરાટ...
સોશિયલ મીડિયા પર ફેન્સ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની તસ્વીરો શેર કરી રહ્યાં છે. આ તસ્વીરોમાં વિરાટ અને અનુષ્કા ગોવામાં એક રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ એન્જોય કરી રહ્યાં છે.
પટણામાં PM મોદીનો હુંકાર....
લોકસભા ચૂટંણીના અંતિમ તબક્કામાં પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પટણાના પાલીગંજ પહોંચ્યાં. પટણાના પાલીગંજમાં પીએમ મોદીએ પટણા સાહિબ અને પાટલિપુત્રથી ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદ અને રામકૃપાલ યાદવ તથા જહાનાબાદ લોકસભા બેઠકથી જનતા દળ યુનાઈટેડ(જેડીયુ)ના ઉમેદવાર ચંદ્રેશ્વર પ્રસાદના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધી.
મણિશંકર ઐય્યરે મીડિયાકર્મીને મારી દીધો ધક્કો...
ઐય્યરે કહ્યું કે દેશની જનતા કોઇપણ ભોગે 23 મે એ મોદીને સત્તામાં હટાવી દેશે. અત્યાર સુધીના સૌથી ઉટપટાંગ નિવેદનો આપનારા વડાપ્રધાનની આ ખાસ વિદાય હશે
વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત
વિકેટકીપર રિદ્ધિમાન સાહાને 11 જુલાઈથી શરૂ થનારા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ભારતીય એ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે રિષભ પંત સીમિત ઓવરોની સિરીઝમાં વિકેટકીપરની ભૂમિકા ભજવશે.
WORLD CUP: સૌરવ ગાંગુલીની ભવિષ્યવાણી સેમિફાઇનલમાં પહોચે આ 4 ટીમ
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિરાટની આગેવાનીનો બચાવ કરવાની સાથે તે પણ જણાવ્યું કે, તેમના પ્રમાણે આગામી વિશ્વ કપની ચાર સેમીફાઇનલિસ્ટ ટીમ કઈ હશે.


