મે મહિનામાં રોકાણકારોના ડૂબ્યા 7 લાખ કરોડ....

શેર માર્કેટમાં ગત નવ દિવસથી ઘટાડાનો દૌર હતો. 10મા દિવસે તેજી જોવા મળી અને Sensex 228 પોઇન્ટ ચઢીને બંધ થયો. NIFTY માં પણ 74 પોઇન્ટનો ઉછાળો નોંધવામાં આવ્યો છે.

Letest News

શું છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ......

દર વર્ષે મે મહિનામાં ફ્રાન્સના કાન શહેરમાં યોજાનારા 'Festival De Cannes'ને ફિલ્મ્સનો મહાકુંભ કહેવાય છે. 14થી 25 મે સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં વિશ્વના ટોપ નિર્દેશકોની ફિલ્મ્સને પ્રદર્શિત કરવામાં આવે છે.

Read More

વ્યક્તિના પેટમાંથી નિકળી 116 ખીલી

ડોક્ટરોએ જણાવ્યું કે, દર્દી ભોલા શંકર(42) માનસિક રીતે બીમાર વ્યક્તિ છે, પરંતુ તેના પેટમાં છરા, તારના ગુંચડા અને ખીલી કેવી રીતે પહોંચી ગયા તેના અંગે કોઈ માહિતી નથી

Read More

ધો-10નું પરિણામ આ દિવસે આવશે...,

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2019માં લેવાયેલી ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 સંસ્કૃત પ્રથમાનું પરિણામ તારીખ 21 મે, 2019ના રોજ જાહેર કરવામાં આવશે.

Read More

આ વર્ષે ચોમાસું ક્યારથી શરૂ થશે અને કેવું રહેશે....

હાલ દેશમાં આકરી ગરમી પડી રહી છે. લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. આ વખતે ચોમાસું ક્યારે શરૂ થશે અને કેવું રહેશે તેને લઈને દેશના લોકોમાં ભારે ઉત્સુકતા છે.

Read More

પાટણના છિડિયા દરવાજાની જાળવણી હવે નગરપાલિકા કરશે

ટુરિઝમ ડીપાર્ટમેન્ટ દ્વારા છિડિયા દરવાજાની જવાબદારી પાલિકાને આપી પરંતુ પાલિકા અસમર્થ

Read More

યુનિવર્સિટી બચાવો સમિતિએ છાત્રોના પ્રશ્નો હલ કરવા કુલપતિને આવેદન આપ્યું

નિયમોનું કોલેજો ખોટું અર્થઘટન કરી છાત્રોને હેરાન કરવામાં આવતી હોવાની રાવ

Read More

વેબ સીરીઝ 'SKYFIRE' એ રિલીઝ પહેલાં ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

Zee5 પોતાના દર્શકોને એન્ટરટેન કરવા માટે એક સારી વેબ સીરીઝ લઇને આવ્યું છે, ફૂલ એન્ટરટેનમેંટ અને એકસ્ટ્રાઓર્ડિનરી એન્ટરટેનમેંટનો ડોસ લઇને 'સ્કાઇફાયર' સાયન્સ પ્રેમીઓ માટે કોઇ ભેટથી ઓછી નથી. ભારતમાંન આ પ્રકારની પહેલી ફિલ્મ છે. હાલ આ વેબ સિરીઝને લાંચ કરી દીધી છે.

Read More

પાટણમાં વિવિધ બેંકોના એટીએમ ખાલી : ગ્રાહકો પરેશાન

પરંતુ મોટાભાગના એટીએમ કેસ લેશ થતા વહેલી સવારથી જ લોકોને પૈસા ઉપાડવા માટે ભારે મુશ્કેલી પડી હતી.

Read More

હેલમેટ વિના નહી મળે પેટ્રોલ....

રોડ અકસ્માત પર લગામ કસવાના હેતુથી ઉત્તર પ્રદેશના નોઇડા તથા ગ્રેટર નોઇડા વહિવટીતંત્રએ ટ્રાફિકના નિયમોમાં કડકાઇ કરી છે. સ્થાનિક વહિવટી તંત્રએ હેલમેટ વિનાના દ્વિચક્રી વાહનોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિયમ 1 જૂનથી લાગૂ થશે.

Read More

બનાસકાંઠામાં પુનઃ વાતાવરણ પલટાયું

ગ્લોબલ ર્વોમિંગના કારણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ વર્ષથી રૂતુચક્રમાં ફેરફાર જોવા મળી રહ્યો છે

Read More

ફરી એકવાર 'રાસલીલા'

દીપિકા પાદુકોણ, રણવીર સિંહ લગ્ન બાદ ફરી આગામી ફિલ્મમાં સાથે જોડી બનાવશે. ગોલીયો કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત ફિલ્મમાં સાથે કામ કરી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર ફરી એકવાર આ જોડી સાથે દેખાશે. આગામી ફિલ્મમાં ફરી એકવાર આ જોડી સાથે રાસલીલા કરશે

Read More

ધાનેરામાં રાયડાની ખરીદી માટે ગુજરાતમાં સૌથી વધારે રજીસ્ટ્રેશન

ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવા માટે ૧ માર્ચથી રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધાનેરા તાલુકામાં ૧૨૦૦૦ કરતા વધારે રજીસ્ટ્રેશન માટે ફોર્મ આવ્યા હતા

Read More

કોલકાતામાં અમિત શાહના રોડ શો દરમિયાન હંગામો....

રોડ શો દરમિયાન એક કોલેજની હોસ્ટેલમાંથી અમિત શાહના કાફલા પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. જે બાદ ભાજપ કાર્યકર્તાઓએ તે બિલ્ડિંગને ઘેરી અને જવાબી હુમલો પણ કર્યો. ઉપરાંત કોલેજની બહાર પડેલા વાહનોને આગ પણ લગાવી હતી.

Read More

ડ્રોન હુમલાથી સાઉદી અરબ હચમચી ગયું!

ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશોનો સમૂહ ઓપેકનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર સાઉદી અરબે કહ્યું છે કે ડ્રોન હુમલા બાદ તેણે મોટી પાઈપલાઈનથી ક્રુડ ઓઈલનો પ્રવાહ રોકી દીધો છે.

Read More

ટ્રમ્પની ધમકીથી ચીનનો પિત્તો ગયો, કહ્યું- 'અમને નબળા ન સમજો........

ચીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી દીધી છે કે તેઓ ટ્રેડ વોરમાં તેને 'નબળો ન સમજે' કારણ કે તે આ જંગ અંત સુધી લડવા માટે સક્ષમ છે.

Read More

ઉત્તર ગુજરાતની ધરતીનો ઓલીયા સદારામબાપાનો દેહવિલ

સંત શ્રી સદારામબાપા દેવલોક પામતાં દર્શનાર્થે ભકતોનું ધોડાપુર ઉમટ્યું ૨ લાખથી વધુ લોકોને વ્યસનમુકત કર્યા અને સમાજ સુધારણાનું કાર્ય કરનાર

Read More

પાકિસ્તાન ફફડી ઉઠશે, ભારત સરહદે તૈનાત કરશે...

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. જો કે, સમય સાથે ભલે તણાવ ઓછો થયો હોય, પણ ભારતને હજુ પણ પાકિસ્તાન પર ભરોસો નથી.

Read More