દેશને બિન કોંગી, બિન ભાજપ પીએમ મળી જશે : અખિલેશ

લખનૌ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે તમામ તાકાત પૂર્વીય ઉત્તરપ્રદેશ ઉપર કેન્દ્રિત કરી દેવામાં આવી છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ પૂર્વીય ઉત્તરપ્રદેશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે.

Letest News

નામદારોનું મિશન માત્ર મોદીને પરાજિત કરવા માટેનું છે :મોદી

જે લોકો પોતે જામીન ઉપર છે તે લોકો ચોકીદારને ગાળો આપવા નવી ગાળો શોધી રહ્યા છે :ઘણા સમૃદ્ધ દેશ પણ મફત ઇલાજની સુવિધા ન આપી શક્યા

Read More

ડીસાની આદર્શ શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે મોરચો

શાળામાં ૫૮ જેટલા બાળકોને માધ્યમિકમાં પ્રવેશ ના આપતા કંટાળેલા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સાથે શાળાના પ્રાંગણમાં જ ધરણાં પર બેસી ગયા હતા

Read More

રોહિત શેટ્ટીએ આગામી ફિલ્મ માટે વિલનના પાત્ર માટે અભિમન્યુ સિંહ

આગામી ફિલ્મમાં રોહિતે અભિમન્યુ સિંહને વિલન તરીકે કાસ્ટ કર્યો છે. રોહિત શેટ્ટીની અક્ષય કુમાર અભિનિત ફિલ્મમાં અભિમન્યુ સિંહ વિલન તરીકે જોવા મળશે.

Read More

વડગામમાં પÂત્નએ પ્રેમી પાસે કરાવી પતિની હત્યા

પોલીસ દ્વારા ગણતરીના સમયમાં જ તહોમતદારને ઝડપી લઇને હત્યાનો

Read More

રણબીર કપૂર પોતાની આગામી ફિલ્મની રિલીઝ તારીખ ઠેલાઈ........

આ વખતે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનિત 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થવાની હતી. પરંતુ હવે તેને ૨૦૨૦માં વરસે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Read More

દીપિકા પદુકોણે રિશી કપૂરના સ્વાસ્થ્યની પૃચ્છા કરવા ન્યૂયોર્કમાં તેની મુલાકાત લીધી

દીપિકાના ત્યાં પહોંચતા જ રિશી અને નીતુ ખુશ થઇ ગયા હતા. જેની પોતાની સાથેની તસવીર નીતુએ સોશિયલ મીડિયા પર શેયર પણ કરી હતી.

Read More

ધોની IPLમાં આગામી વર્ષે રમશે કે નહીં? CSK ફેન્સને ભાવુક કરશે ક્રિકેટરનો ખુલાસો

ફાઇનલ મેચનાં પરિણામ બાદ પોસ્ટ પ્રેઝન્ટેશનમાં ખુદ ધોનીએ એવો ખુલાસો કર્યો છે કે સીએસકેનાં ફેન્સ નિરાશ થઈ શકે છે.

Read More

ચેન્નઈના કોચે કહ્યું- ટીમ ઘરડી થઈ ગઈ છે, ટીમમાંથી અનેક ખેલાડીઓને તગેડી મુકવાના સંકેત આપ્યા

કૉચે કહ્યું કે, “જો તમે એક વર્ષે ટ્રોફી જીત્યા અને બીજા વર્ષે ફાઇનલમાં પહોંચો છો તો પ્રદર્શન સારું કહેવામાં આવશે. અમે સમજીએ છીએ કે ટીમ ઉંમરલાયક છે. અમારે નવેસરથી ટીમ તૈયાર કરવા પર વિચારવું પડશે.”

Read More

દીકરીઓને બહાર રમવા નથી જવા દેતો આ ક્રિકેટર, કહ્યું- જેને જે કહેવું હોય એ કહે.....

આફ્રિદીએ કહ્યું કે તેની દીકરીઓ રમતમાં સારી છે, પરંતુ તેમને ફક્ત ઇનડોર ગેમ રમવાની પરવાનગી છે.

Read More

મુંબઈ-ચેન્નઈની ફાઈનલ મેચમાં જોવા મળી આ ‘મિસ્ટ્રી ગર્લ’, જાણો કોણ છે આ બ્યુટીફુલ ગર્લ?

ફાઈનલ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે હૈદરાબાદમાં રમાઈ હતી. જેમાં એક યુવતી મુંબઈની ટી-શર્ટ પહેરીને ટીમને સપોર્ટ કરવા માટે પહોંચી હતી.

Read More

IPL 2019 ની સિઝનમાં ચમકેલા 5 નવા સિતારા

આઈપીએલમાં આ સિઝનમાં રાહુલ ચહર, રિયાન પરાગ, નવદીપ સૈની, શ્રેયસ ગોપાલ અને અલ્ઝારી જોસેફ એવા નામ રહ્યાં જેણે પોતાના ખાસ પ્રદર્શનથી નવી ઓળખ હાસિલ કરી છે.

Read More

એરલાઈન્સનું જબરદસ્ત લેન્ડિંગ

વિમાનના લેન્ડિંગ ગિયરે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમ છતાં પાયલોટે પોતાની કુશળતાને બળે વિમાનને સુરક્ષિત લેન્ડિંગ કરાવીને મોટી દુર્ઘટના ટાળી હતી.

Read More

શાહીદની 'કબીર સિંહ'નું ટ્રેલર લોન્ચ

શાહીદ કપૂરની મચઅવેટેડ ફિલ્મ 'કબીર સિંહ'નું ટ્રેલર આજે આઉટ થઇ ગયો છે. ફિલ્મના ટ્રેલર પહેલાં જ ટીઝરમાં શાહીદનો લુક વાયરલ થઇ ગયો છે. ટ્રેલરને જોઇને લાગે છે કે 'કબીર સિંહ' એક રોમેન્ટિક એક્શન ફિલ્મ છે.

Read More

પ્રથમ આતંકવાદી હિંદુ હતો....,

અભિનેતાથી નેતા બનેલા કમલ હાસને એક વિવાદાસ્પદ નિવેદન આપતા એક નવાં વિવાદને જન્મ આપી દીધો છે. તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરતા કમલ હાસને કહ્યું કે, આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી હિંદુ હતો.

Read More

સલમાન માટે વૃદ્ધ બનવું હતું સૌથી કઠિન

ફિલ્મ 'ભારત'માં વૃદ્ધના લુકમાં દેખાવવા માટે સલમાન ખાનને મેકઅપમાં અઢી કલાક લાગી જાય છે. આ ફિલ્મ જૂનમાં ઇદ પર રિલીઝ થશે. નિર્દેશક અલી અબ્બાસ જફરે આ લુક વિશે કહેવામાં આવ્યું 'આ એક ખૂબ જ કઠીન પ્રક્રિયા છે, તેની પુરી પ્રક્રિયા માટે ખૂબ ધૈર્ય રાખવું પડે છે. સલમાન ખાનને વૃદ્ધના લુકમાં ઢાળવા માટે લગભગ અઢી કલાક લાગે છે. તેમને 20 અલગ-અલગ દાઢી અને મૂંછને અજમાવવામાં આવી હતી.

Read More

ડીઝલ કારો થઇ શકે છે મોંઘી....

આગામી દિવસોમાં મુસાફર વાહનોમાં ડીઝલ કાર-SUVનું વેચાણ ઘટી શકે છે, પરંતુ મલ્ટી યૂટિલિટી અને સ્પોર્ટ્સ યૂટિલિટી વાહનો (SUV) માટે અત્યારે ડીઝલની માંગ જળવાઇ રહેશે. ઉદ્યોગ જગતના જાણકાર જણાવે છે કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ભાવમાં અંતર BS-6 માપદંડ લાગૂ થયા બાદ નાની કારો અને કંપેક્ટ યૂટિલિટી સેગમેંટમાં વધુ જોવા મળશે.

Read More

ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ કરા સાથે ધોધમાર વરસાદ.......

રવિવારે ગોંડલ, કોટડાસાંગાણી તાલુકામાં બપોર બાદ હવામાન પલટો આવ્યો હતો અને કરા સાથે વરસાદ પડ્યો હતો. કોટડા સાંગાણી તાલુકાના સાત આઠ ગામોમાં તો અડધા ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો તેવું જાણવા મળ્યું હતું.

Read More